Breaking News

પત્ની બહાર જાય એટલે પિતા પોતાની જ 14 વર્ષની દીકરી સાથે કરતો એવું કે.. વાંચીને રુંવાડા બેઠા થઈ જશે..!

દીકરી માટે બાપનો પ્રેમ અને દીકરા માટે માં નો પ્રેમ નો કોઈ અંત જ નથી. દરેક પિતા માટે તેની ફૂલ જેવી કોમળ દીકરી ખુબ લાડકવાઈ હોઈ છે. પિતા માટે દીકરી વ્હાલનો દરિયો માનવામાં આવે છે. જોકે આજના કળિયુગમાં એવા પણ હેવાન જોવા મળે છે જે દીકરી શબ્દની પરિભાષાને પણ લાજવતાં શરમ આવતી નથી.

વલસાડ જિલ્લામાં પારડી ખાતે એક એવી ઘટના બની છે જે વાંચીને તમારા રુવાડા ઉભા થઈ જશે કે કોઇપણ બાપ તેની જ દીકરી સાથે આવું કઈ રીતે કરી શકે. આ ઘટનાએ બાપ અને દીકરીના અનહદ પ્રેમને લજવવામાં કોઈ કસર બાકી નથી મૂકી.

વલસાડ જિલ્લાના પારડી ખાતે રહેતી એક પરિણીતાના પતિનું 4 વર્ષ પહેલાં બીમારીમાં અવસાન થયું હતું તેથી મહિલા એક દીકરી અને દીકરા સાથે એકલી રહેતી હતી. તે પારડીની GIDCમાં આવેલી એક ખાનગી કંપનીમાં કામ કરી દીકરા અને દીકરીનું પાલન પોષણ કરતી હતી.

આ કંપનીમાં નોકરી કરતી વખતે તે એક યુવક સાથે નજીકના સંપર્કમાં આવી ગઈ હતી. આ યુવક એ દુખિયારી મહિલા સાથે લિવ એન્ડ રિલેશન શિપમાં મહિલાને રાખતો હતો. એક વખત મહિલાની દીકરી ઘરે એકલી હતી. ત્યારે આ દીકરીના સાવકા પિતાએ એકલતાનો લાભ લઈ બળ,જબરી પૂર્વક દુ.ષ્ક,ર્મ આચર્યુ હતું.

સગીરાને ઘરમાં કોઈને પણ કઈ કહેવા ના પાડી હતી. કોઈને કહીશ તો તને ઘરમાંથી કાઢી મુકવાની સાવકા પિતાએ સગીરાને ધમકી આપી હતી. ત્યારબાદ દીકરી જ્યારે ઘરમાં એકલી દેખાઈ ત્યારે દીકરી પર વારંવાર આ પ્રકારની કામ કરતો રહેતો હતો. હમણા જ 15 ઓક્ટોબરની રાત્રિએ દીકરી ગરબા રમી ઘરે પરત ફરી રહી હતી.

ત્યારે આ હેવાન સાવકા પિતા ઘરની બહાર ઉભો હતો. ઘર નજીક આવેલી ઝાડીઓમાં સગીરાને લઈજઈ સગીરા ઉપર બળજબરી પૂર્વક દુ,ષ્ક.ર્મ આચર્યુ હતું. દીકરીએ તેના સાવકા બાપની હરકતોથી કંટાળી નિડર બનીને વલસાડ ચાઈલ્ડ વેલફેર ઓફિસનો સંપર્ક કર્યો હતો. ચાઈલ્ડ વેલફેર ઓફિસર ASI મંજુબેને સગીરાની આપવીતી સાંભળી પારડી પોલીસ મથકે સગીરાને સંપર્ક કરવા જણાવી હતી.

સગીરાએ પારડી પોલીસ મથકે સાવકા પિતા લાલુ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.  પારડી પોલીસે લાલુ વિરૂદ્ધ FIR નોંધી સગીરાના સાવકા પિતા લાલુની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. છેલ્લા 10 મહિનાથી સાવકા પિતાના ત્રાસ અને અત્યાચારથી ત્રાસેલી સગીરાએ વલસાડ ચાઈલ્ડ વેલફેર ઓફિસનો સહારો લેતા પારડી પોલીસે હેવાન સાવકા પિતાની ધરપકડ કરી છે.

આરોપીનું મેડિકલ કરવી આગળની તપાસ હાથ ધરી હતી. રાજ્યમાં મહિલા સુરક્ષા માટે અનેક કડક કાયદાઓ ઘડવામાં આવ્યા છે. જોકે, આપણા સભ્ય સમાજમાં 70 ટકા બળાત્કાર અને છેડતીના કેસમાં કોઈ સગો અથવા પરિચિત જ હોય છે. ત્યારે આજના બદલાયેલા સમાજમાં દરેક યુવતીએ આસપાસના લોકોની નજર અને સ્પર્શને જરૂરથી સમજવું જોઈએ.

જો કોઈ પરિચિતના વર્તનમાં બદઈરાદો દેખાય તો પોતાના પિતા કે માતાને જરૂરથી જાણ કરવી જરૂરી છે. જોકે આ કેસમાં એક સાવકા પિતાએ જ દીકરી પર  નજર બગાડી હતી. પહેલીવારમાં જ સગીરાએ પોતાને માતા સમક્ષ તેના હેવાન પિતાની કરતૂત જણાવી હોત તો કદાચ પીડિતાને વારંવાર આ હેવાનનો ભોગ ન બનવું પડ્યું હોત. જોકે હવે આ આરોપીને દાખલા રૂપ સજા થાય તેવી માંગ ઉઠી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *