હાલના સમયમાં લોકો પોતાના આર્થિક અને શારીરિક જીવનની અને મુશ્કેલીઓમાં પાછી પાની કરતા હોય છે અને પોતાના શારીરિક જીવનથી કંટાળીને ઘણા મોટા પગલાં ભરી લેતા છે તો ઘણી બધી વખત નાના-મોટા ઝઘડાને કારણે લોકો આપઘાત પણ કરતા હોય છે તો ક્યારેક માતા અને તેના પિતા ના ઝગડા માં બાળક હડફેટે ચડી જતા તેને ખૂબ ઢોરમાર મારવામાં આવતો હોય છે.
લોકો પોતાના પરિવારના ઝઘડાઓને કારણે પોતાના બાળકોને આ રીતના ઢોરમાર મારવામાં આ કિસ્સાઓ ગત દિવસોમાં ખુબ જ મોટા પ્રમાણમાં બહાર આવ્યા છે તો ઘણી બધી વખત પરિવારજનોના અસહ્ય ત્રાસના કારણે માતા પોતાના બાળકની સાથે જીવન ટૂંકાવવાનો પસંદ કરતી હોય છે તેમાં અનેક રીતના કારણો હોય છે ઘણી વખત પતિ પત્ની ના ઝગડા ના કારણે પત્ની પોતાના બાળકો સાથે જીવતી હોય છે.
તો ઘણી વખત પોતાના પરિવારજનોના અસહ્ય ત્રાસના કારણે માતા જીવ ગુમાવી હોય છે આવી જ ઘટના ગત દિવસમાં બની હતી છોટાઉદેપુરમાં આ ઘટના સાંભળીને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો અને દરેક પરિવારજનોએ આ ઘટના પરથી સાવચેત થઇ ગયા હતા અને પત્નીની અથવા તો ઘરની વહુ ને હેરાન કરવા બાબતે અનેક વખત વિચાર કરતા હતા.
છોટાઉદેપુર રાજ્યમાં ફરી એકવાર હચ મચાવી દેતો બનાવ સામે આવ્યો છે જેમાં એક માતાએ પોતાની બે દીકરી સાથે કુવામાં મોતની છલાંગ લગાવે છે બનાવમાં બન્ને પુત્રના મોત થાય છેજ્યારે માતા ને બચાવવામાં આવે છે અને તેને તાત્કાલિક ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને તેનો જીવ બચી જાય છે આ બનાવ છોટાઉદેપુર જિલ્લામાં બન્યું છે.
બનાવને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે 6 એપ્રિલના રોજ દાહોદ તાલુકાના ખરોદા ગામ ખાતે આવો જ એક બનાવ બન્યો હતો જેમાં એક માતાએ પોતાના બે બાળકોને કુવામાં ફેંકી દીધા હતા ત્યારબાદ તેને પણ તે કૂવામાં છલાંગ લગાવી હતી મળતી માહિતી પ્રમાણે રાણી બંગાળ સ્કૂલ માં આવેલા એક કૂવામાં વર્ષાબેન સલાટ નામની મહિલાએ પોતાનાં બે સંતાનોને ફેંકી દીધા હતા.
બાદમાં પોતે પણ કૂવામાં ઝંપલાવ્યું હતું વર્ષાબેન ને સાડા ત્રણ વર્ષની દિવ્ય અને એક વર્ષની પુત્રી અંજલી ની સાથે લઈને કુવામાં કુદી ને પોતાનું જીવન ટૂંકાવવાનું પસંદ કર્યું હતું એવું પણ જાણવામાં આવી રહ્યું છે કે, પતિ સાથે બોલાચાલી થયા બાદ વર્ષાબેન પોતાની બંને દીકરીઓ સાથે ઘરેથી નીકળી ગયા હતા અને એ કૂવામાં છલાંગ મારી દીધી હતી ત્યાર બાદ ત્યાંના રહેવાસીઓ એ આ માતાના અને તેઓના દીકરાના છલાંગ મારવા ને જોઈને તાત્કાલિક ગયા.
પરંતુ માતા એ પહેલા પુત્રોને કૂવામાં ફેંક્યા હતા તેના કારણે તેઓના મોત અંદર થઈ ગયા હતા ત્યાર બાદ માતાએ કૂવામાં કુદકો માર્યો હતો તે બચી ગઈ હતી અને ત્યાં રહેવાસીઓએ તેઓને તાત્કાલિક ધોરણે બહાર કાઢ્યા હતા આ મામલે વર્ષાબેને જણાવ્યું હતું કે મારો અને મારા પતિનો સામાન્ય વાતમાં ઝગડો થયો હતો તે બાદમાં હું બંને દીકરાને લઈને અહીં આવી હતી બંને દીકરાની સાથે લઈને હું કુવામાં કૂદી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]