પ્રેમિકાને મળવા આવેલા યુવકને ગામજનો એ પકડી લીધો અને પછી તેની સાથે કરાવરાવ્યું એવું કે જાણીને તમે પણ ચોંકી જશો..!

સમાજની પેઢી આજકાલ ખૂબ જ ખરાબ રસ્તે દોરાઈ રહી છે, લોકો પોતાની જાતે તેમના સંબંધ બનાવી રહ્યા છે. આજકાલ નાની વયના યુવક યુવતીઓ માતા પિતાની સહમતિ વગર પોતાના જીવન સાથીને મળી રહ્યા છે આવી પ્રેમ સંબંધની ઘણી બધી ઘટનાઓ જોવા મળી રહી છે આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી.

આ ઘટના રાયબરેલીમાં આવેલાજગદીશપુરમાં બની હતી, જેમાં એક પરિવારની યુવતીને તેનો પ્રેમી મળવા આવતા ગામના લોકોએ એવું કરી નાખ્યું કે જે જોઈને દરેક લોકો ચોકી ગયા હતા. જગદીશપુરની રહેવાસી યુવતીનું નામ રેશમા યાદવ છે તે પોતાના પરિવાર સાથે રહેતી હતી. રેશમા યાદવને ઘણા સમયથી એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો.

આ યુવકનું નામ ક્રિષ્ના હતું. ક્રિષ્ના રૂપા મઢનો રહેવાસી હતો અને તેને પણ રેશમા સાથે પ્રેમ સંબંધ હોવાને કારણે તે અવારનવાર રેશ્માને જગદીશપુર ગામમાં મળવા માટે આવતો હતો. બંને વચ્ચે વાતચીત થતી હતી અને એક દિવસ તો પ્રેમી પ્રેમિકાના ઘરે ગયો હતો. પોતાની પ્રેમિકાને મળવા માટે તે ઘરે ગયો હતો.

ત્યારે ગામના લોકોને આ ઘટનાની જાણ થતા ગામના લોકો રેશમાના ઘરની બહાર પહોંચી ગયા હતા અને બંને પ્રેમીપ્રેમિકાને ઘરની બહાર નીકળવા કહ્યું હતું, તે સમયે યુવતીના પરિવારજનો ઘરે ન હોવાને કારણે ગામના લોકોએ પરિવારજનોને ઘરે બોલાવ્યા હતા અને બંનેને પકડી પાડ્યા હતા. ત્યારબાદ ગામના વડા અમિત કુમારે બંને પક્ષના પરિવારજનો સાથે સંબંધની વાત કરી હતી.

અને બંને પ્રેમીપ્રેમિકા એકબીજા સાથે રહેવા માંગતા હતા જેના કારણે બંનેના પરિવારની સંમતિ હોવાથી ગલતેશ્વર મંદિરમાં બંને યુવક યુવતી ના લગ્ન કરાવી નાખ્યા હતા મંદિરમાં જ યુવક યુવતીને સાત ફેરા લઈને લગ્ન પૂરા કરાવ્યા હતા બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા જેના કારણે બંને આ પગલું ભર્યું હતું અને બંને પરિવારજનો પણ રાજી થઈ ગયા હતા.

જેના કારણે લગ્નના સાત ફેરા પૂરા કરાવીને બંનેને સાથે રહેવા માટે કહ્યું હતું. ગામના લોકોએ પ્રેમીને પકડી પાડતા આ ઘટના કરી નાખી હતી. ત્યારબાદ યુવતીના પરિવારજનોને પણ પ્રેમી પસંદ આવી જતા અને તેમના ઘરના સંબંધો સાથે પણ તેમણે વાત કરી હતી. ત્યારબાદ બંનેના લગ્ન કરાવી નાખવામાં આવ્યા હતા. લોકો પોતાની મરજીથી પોતાના જીવન સાથીને શોધી રહ્યા છે અને તેમના માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરી રહ્યા છે

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment