Breaking News

પ્રેમીને પામવા આ ધોકેબાજ મહિલાએ પેહલા સસરાને મરાવી નાખ્યા અને પછી પતિને મારીને કરી નાખ્યું એવું કે, પરિવારનો માળો વિખાઈ ગયો, વાંચો..!

પરિવારમાં રહેતા પતિ-પત્ની વચ્ચે બનતા પારિવારિક ઝઘડા ખુબ જોવા મળે છે પરંતુ આવા પરિવારિક ઝઘડાઓમાં ઉશ્કેરાઈ જઈને પતિ-પત્ની એકબીજાના જીવ લઈ રહ્યા છે આવા બનાવો ખૂબ જ બની રહ્યા છે જેમાં ક્યારેક પતિ-પત્ની તેમને પ્રેમ સંબંધને બચાવવા માટે પોતાના જ પરિવારના લોકોના જીવ લઈ રહ્યા છે.

આવી એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના ખૂબ જ ગંભીર બની હતી. એક મહિલાએ ખૂબ જ માથાભારે બનીને તેમના જ પરિવારનો અંત લાવી નાખ્યો હતો. આ ઘટના કાનપુરમાં બની હતી. એક પરિવારના પતિ-પત્ની અને તેમના સસરા રહેતા હતા. પતિનું નામ ઋષભ ત્રિપાઠી અને તેમના પિતાનું નામ કિશોર ચંદ્ર ત્રિપાઠી હતું.

સસરા કિશોર ચંદ્ર પાસે કરોડોની સંપત્તિ હતી. તેઓ પહેલા પોલીસ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટર હતા અને તેઓ નિવૃત્ત થયેલા હતા જેના કારણે તેમની પાસે અઢળક પૈસા હતા. મહિલાનું નામ સપના છે. સપનાના પતિ ઋષભ પાસે પણ ઘણી બધી સંપત્તિ હતી. ઋષભ કલ્યાણપુરના શિવલી રોડ પાસે આવેલા મકાનમાં તેમના પરિવાર સાથે રહેતો હતો.

અને તે ઘણા સમયથી બિઝનેસ કરી રહ્યો હતો જેના કારણે તેની પાસે કરોડોની સંપત્તિ હતી પરંતુ સપના અને ઋષભ ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા અને તે બંને વચ્ચે અણબનાવો શરૂ જ રહેતા જેના કારણે સપનાને એક યુવક સાથે પ્રેમ સંબંધ થઈ ગયો હતો. આ યુવકનું નામ રાજ કપૂર હતું. રાજ કપૂર ચકેરી ભાભા નગરમાં કાચની દુકાન ચલાવતો હતો.

તેને ઘણા સમયથી રાજ કપૂર ગમતો એટલે તેની સાથે પ્રેમસંબંધ થઈ ગયો જેના કારણે સપનાએ તેમની પતિ અને સસરાને મારી નાખવાના પ્લાન કર્યા હતા અને ત્યારબાદ તે કરોડોની સંપત્તિ લઈને તેના પ્રેમી સાથે ભાગી જવા માગતી હતી જેના કારણે સપનાએ કરોડોની મિલકત લઈ લેવા માટે ત્રણ મહિના પહેલા તેમના સસરાને દવાનો ઓવરડોઝ આપીને મારી નાખ્યા હતો.

પરંતુ પરિવારના લોકોને લાગ્યું કે તેને બીમારી હોવાને કારણે તેનું મૃત્યુ થઈ ગયું છે જેના કારણે કોઈને ખબર પણ પડી ન હતી ત્યારબાદ તેના પતિને રસ્તેથી દૂર કરવા માગ્તી હતી. ઋષભને સપનાએ ત્રણ લાખની સોપારી આપીને મારી નાખવાનો પ્લાન કર્યો ત્રણ લાખ રૂપિયા બે યુવકોને આપીને ઋષભ પર હુમલો કરવા માટે કહ્યું હતું.

ઋષભ એક દિવસ ચકમપુર ગામમાં લગ્નમાં હાજરી આપવા માટે ગયો હતો અને તેની સાથે તેનો મિત્ર મનીષ પણ સ્કુટી પર ગયો હતો બંને લગ્ન પ્રસંગમાંથી તરત પોતાના ઘરે આવી રહ્યા હતા. તે સમયે ગામના બે યુવકો તે તેના હુમલો કર્યો જેના કારણે ઋષભ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઋષભને સ્વરૂપ નગરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

અને પાંચ દિવસ પછી તેને રજા આપી દેવામાં આવી હતી. ઋષભ બચી ગયો આ કાવતરું તેમની પત્નીએ ઘડ્યું હતું પરંતુ 2 દિવસ ગયા પછી ઋષભની અચાનક તબિયત બગડી હતી અને તેને હેલ્મેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં સારવાર દરમિયાન વૃષભનું મૃત્યુ થઈ ગયું હતું. પત્નીએ મેડિકલ સંચાલક સાથે મળીને દવાના ઓવરડોઝ લઈ લીધા હતા.

આ દવા તેણે વૃષભને આપી હતી. દવાના કારણે મૃત્યુ થઈ ગયું હતું. તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ ત્યારે વૃષભ બચી ગયો હતો પરંતુ હાલમાં બીજું કાવતરું ઘડીને તેના પ્રેમી સાથે મળીને સપનાએ મારી નાખ્યો હતો ત્યારબાદ પોલીસને સપનાના ફોનના સોશિયલ મીડિયામાં તેમના પ્રેમી રાજ કપૂર સાથે કરેલી વાતની ચેટિંગ મળી હતી.

તેના પરથી આ તમામ કાવતરું બહાર આવ્યું હતું. સપનએ ખૂબ જ મોટું કાવતરું કર્યું હતું. તે બહાર આવી જતા સપનાની પોલીસે ધરપકડ કરી હતી અને તમામ પૂછપરછ કરી હતી. આજકાલ મહિલાઓ પોતાના પ્રેમ માટે આવી ઘટનાઓ કરી રહ્યા છે અને તેમના અંગત સંબંધને જ પતાવી રહી છે. પોલીસ આગળની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *