Breaking News

પ્રેમીના ત્રાસથી કંટાળીને યુવતીએ પંખે લટકી ખાઈ લીધો ગળે ફાંસો, માતા-પિતાની હાલત જોઈને તમે પણ રડી પડશો, વાંચો..!

આજકાલ સમાજમાં આવી ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં ઘણી યુવતીઓ, કિશોરીઓ ,બાળકીઓ આ ઘટનાનો ભોગ બની જાય છે, તમને જાણીને હેરાની થશે કે આવી ઘટનાઓ પણ બની રહી છે આજકાલ આ સમાજમાં જેમાં ઝગડા તો થાય છે પણ કોઈના જીવ જાય એવું પણ થાય છે. આજે લોકો પોતાના સ્વાર્થનું વિચારી રહ્યા છે.

રાજકોટ શહેરમાં નાણાવટી ચોક પાસે હરસિધ્ધી સોસાયટીમાં આ યુવતી રહેતી હતી. યુવતીનું નામ દિપાલી રાજુભાઈ પરમાર હતું. દિપાલી તેના માતા-પિતા અને ભાઈ જોડે રહેતી હતી. આ દિપાલી ભણતર પૂરું કરી રહી હતી. આ યુવતી દિપાલી સીધી અને સંસ્કારી છોકરી હતી. એક દિવસ દિપાલી સાથે જીવ લઇ લે એવો ચોંકાવી નાખે એવો કિસ્સો બન્યો.

દિપાલી ભણતર માટે જતી ત્યારે એને એક યુવક હેરાન, પરેશાન કરતો. આ યુવકનું નામ સુનીલ કુકડીયા છે. સુનીલ પરણિત છે. છતાં દિપાલીને ખુબ ત્રાસ આપતો. શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. સુનીલ રોજે ઘર પાસે અથવા રસ્તામાં દિપાલીને હેરાન કરતો. આવા યુવકોને કારણે આજે યુવતીઓને ઘણું સહન કરવું પડે છે. દિપાલી કોઈ ને કહી સકતી નોહતી.

આ યુવતી એટલે દિપાલી ખુબ કંટાળી ગઈ હતી. પછી એક દિવસ દિપાલીએ પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી. અને દિપાલીએ આત્મહત્યા કરી એના આગળના દિવસે જ સુનીલે કઈક કહ્યું હતું એવું દિપાલીના ઘરના સભ્યોનું કહેવું છે. સુનીલે પાટણવાવની છોકરી જોડે લગ્ન કર્યા હતા. અને આ ઘટનાની જાણ થતા એ પોતાની નવવધુને લઇને ફરાર થઇ ગયો હતો.

દિપાલીને આવી લટકતી હાલતમાં જોઈને પરિવારના લોકોને દિવસે તારા દેખાવા લાગ્યા. અને એની માતાને વધારે શોક લાગ્યો દિપાલીને આ હાલતમાં જોઈને માતા બે-ભાન થઇ ગઈ. અને તરત પોલીસને આ ઘટનાની જાણ કરી દીધી. સોસાયટીના લોકો ભેગા થયા અને ખુબ શોકનો માહોલ થઇ ગયો. અને દિપાલીના પિતાએ પોલીસને પોતાની દીકરીને ન્યાય આપવા બદલ અપીલ કરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પત્નીને એઈડ્સ થતા જ સાળી સાથે પ્રેમ થયો, સાળી અને જીજાજીએ મળીને મહિલાની ચાર્જરના વાયરથી કરી નાખી હત્યા.. રુંવાટા બેઠા કરતો બનાવ..!

હવે તો દરેક પ્રકારના ગુનાઓ એટલી બધી હદે બનવા લાગ્યા છે કે, જેની ન પૂછો …

Leave a Reply

Your email address will not be published.