પોલીસે તપાસ માટે ઉભા રાખેલા દૂધવાળાએ લાલ કેન ખોલવાની નાં પાડી, શંકા જતા પોલીસે કેન ખોલ્યું અને અંદર જોતા જ આંખો પહોળી થઈ ગઈ..!

માણસનું મન ધારે તે વસ્તુ કરી શકે છે, જો સારી બાબતોની અંદર મન લગાવવામાં આવે તો એકની એક દિવસ જરૂર સફળતાના શિખરે પહોંચી શકાય છે. અને માતા પિતા તેમજ સમાજ અને દેશનું નામ પણ રોશન કરી શકાય છે. પરંતુ કેટલાક લોકો ઓછા સમયમાં વધારે પૈસા કમાવાના ઇરાદા મનમાં બેસાડી દઈ ખૂબ જ ખોટા કારનામાની અંદર પોતાનું મન ચલાવી રહ્યા છે..

ઘણા બધા લોકો શહેરના તંત્રને ચકમો આપીને અવનવા કારનામાઓ કરી નાખતા હોય છે, અને તેનાથી ઓછા સમયમાં ખૂબ જ વધારે પૈસા પણ કમાતા હોય છે. પરંતુ કામ લાંબો સમય સુધી ટકી શકતો નથી અને એક ને એક દિવસ જરૂર તેમને પછતાવાનો વારો આવી જતો હોય છે..

તેમજ સમાજમાં મોઢું નીચે કરીને ચાલવું પડી જતું હોય છે. અત્યારે દૂધની લે વેચ કરનાર એક વ્યક્તિએ મહેનતનો રોટલો રડવાને બદલે બે નંબરી ધંધા શરૂ કરી દીધા હતા. ધર્મરાજભાઈ સવારના સમયે તેમના તબેલા માંથી દૂધ વેચાણ કરવા માટે તેમની ગાડી લઈને નીકળી જતા હતા, તેઓ છેલ્લા 17 વર્ષથી દૂધનો વેપાર ચલાવે છે..

સવાર અને સાંજ ઘણા બધા વ્યક્તિઓને તેઓ ચોખ્ખું દૂધ પૂરું પાડતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ તેમના મિત્રની ખરાબ સંગતમાં આવી ગયા અને તેનો મિત્ર ના કહેવા મુજબ તે ગેરકાયદેસર ચીજ વસ્તુઓની હેરાફેરી પણ શરૂ કરી દીધી હતી. એક દિવસ સવારના સમયે ધર્મરાજભાઈ તેમના તબેલાથી ગ્રાહકોના ઘર સુધી દૂધનું વેચાણ કરવા માટે જઈ રહ્યા હતા..

એ વખતે રસ્તા ઉપર પોલીસની તપાસ ચાલતી હતી, પોલીસે ધર્મરાજભાઈને બાઈક ઉભી રાખવા માટે જણાવ્યું અને કેન ખોલીને અંદર શું છે તેવું પૂછ્યું હતું. પરંતુ ધર્મરાજ ભાઈએ કહ્યું કે, લાલ કે ખોલવાનું થતું નથી. તમે અન્ય કોઈ ચીજ વસ્તુઓની તલાસી લઈ શકો છો, બસ આ સાંભળતાની સાથે જ પોલીસને શંકા ગઈ અને તેઓએ લાલ કલરનું કેન ખોલવા માટે જણાવ્યું હતું..

પરંતુ ધર્મરાજભાઈ આ લાલ કેનને ખોલવાની મનાઈ કરી દીધી અને લાલ કેનની પાસે આડા હાથ દઈને ઉભા રહી ગયા હતા. પોલીસએ તાબડતો અન્ય બે હવાલદારોને બોલાવ્યા અને કહ્યું કે, તમે ધર્મરાજભાઈને પકડી રાખજો, આ લાલ કેનની અંદર નક્કી કોઈ ગેરકાયદેસર ચીજ વસ્તુ છુપાયેલી હશે, તોજ ધર્મરાજભાઈ આ લાલ કલરના કેનને ખોલવાની ના પાડી રહ્યા છે..

તાત્કાલિક ધોરણે પોલીસ હવાલદારોએ ધર્મરાજ ભાઈને પકડી રાખ્યા હતા અને જ્યારે આ લાલ કલરનું કેન ખોલવામાં આવ્યું ત્યારે પોલીસના પણ હોશ છૂટી ગયા કારણ કે, અંદરથી વિદેશી દારૂના બાટલા મળી આવ્યા હતા. અને ધર્મરાજભાઈ દૂધનું વેચાણ કરવાને બદલે દારૂની હેરાફેરી કરવા લાગ્યા હતા..

સામાન્ય વ્યક્તિઓને લાગતું કે, ધર્મરાજભાઈ આ કેની અંદર દૂધ લઈને જઈ રહ્યા છે. પરંતુ તેઓ દારૂનું વેચાણ કરી રહ્યા હતા અને લોકોના ઘર સુધી દારૂ પહોંચાડતા પણ હતા. આ દારૂની કામગીરી તેના મિત્ર સંભાળતો હતો, પરંતુ ધર્મરાજ ભાઈને એક બોટલને પહોંચાડવાના કુલ 500 રૂપિયા મળતા હતા..

એટલા માટે તેઓએ તેમનો દૂધનો ધન્ય અન્ય કોઈ વ્યક્તિને સોંપી દીધો અને તેઓ દારૂની હેરાફેરીની અંદર લાગી ગયા હતા, પરંતુ તેમનો આ કારનામું લાંબો સમય સુધી ટકી શક્યું નહીં અને પોલીસની પકડમાં આવી જતાની સાથે જ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેમની પૂછપરછ બેસાડવામાં આવી ત્યારે તેઓ તેમના મિત્ર વિશે પણ જણાવી દીધું હતું..

ધર્મરાજભાઈ નો મિત્ર સંજીવને પણ ધરપકડ કરીને પકડી લેવામાં આવ્યો છે, તેની પણ પૂછપરછ થઈ રહી છે અને તેમની પાસે રહેલા દારૂના તમામ જથ્થાને જગતા કરીને નાશ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં તંત્રને ચકમાં આપીને ઘણા બધા લોકો ખૂબ જ ખોટાકારના માં ચલાવતા હોય છે..

જેમાં ધર્મરાજભાઈ પણ સામેલ હતા, પરંતુ તેમની આ કાળી કરતુતો લાંબો સમય સુધી ટકી શકે નહીં અને પરદાફાશ થઈ જતાની સાથે જ હવે તેમને પછતાવાનો વારો આવી ગયો હતો, આ વાતની જાણકારી જ્યારે તેમના પરિવાર સુધી પહોંચી ત્યારે પરિવારજનોના માનસન્માનની ઈજ્જતમાંથી પણ ધર્મરાજભાઈનું સ્થાન નીચે આવી ગયું હતું..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment