ગુજરાતમાં વારંવાર સ્પાની આડમાં ચાલતાં કાળા કામ અને આ પ્રકાર ને લગતા ધંધાઓને અનેકવાર પોલીસ દ્વારા પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત મહત્વની વાત એ છે રાજ્યની અંદર કેટલીક જગ્યાઓ એવી છે કે જે આ વિદેશી મહિલાઓને કુટણખાનામાં બોલાવીને સ્થાનિક લોકોને ખૂબ મોજ કરવામાં આવતી હોય છે પરંતુ આ મોજ કેટલીકવાર,
પોલીસના કે તંત્રના નજરે ચડતા ની સાથે ખૂબ મોટા દુઃખનું કારણ પણ બની જતી હોય છે અને સજા પર ખૂબ ગંભીર થતી હોય છે, આના કારણે સમાજમાં પણ એક ખૂબ નકારાત્મક છાપ ઊભી થાય છે જે બાળકો માટે ખૂબ જ નુકસાનકારક છે અને તેની ખૂબ જ નેગેટિવ અસર બાળકોના મગજ ઉપર પડતી હોય છે તેના કારણે જ પોલીસ સતત અને સતત જાગૃત રહેતી હોય છે.
આવા કાળા કામ કરતા લોકોને ઝડપથી પકડીને તેમના તમામ કામો બંધ કરીને યોગ્ય નિકાલ લાવવામાં આવે અને તેના કારણે ભવિષ્યમાં પણ કોઈ આ પ્રકારના કામોમાં ના જોડાય હાલમાં એવી જ ચકચાર મચાવતી ઘટના સામે આવી રહી છે આ ઘટના સુરત શહેરમાં બનવા પામી છે કેટલાક દિવસો થી ખુબ જ વધુ પ્રમાણ માં એવી ચર્ચોઓ વહેતી થઈ હતી,
શહેરના અમુક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં સ્પા ચાલી રહેલા છે એવી ચર્ચા ઓ થતી હતી, અને આવા પ્રકારની વાતો જયારે લોકો વચ્ચે થતી જણાઈ ત્યારે સ્વાભાવિક રીતે તંત્ર અને વ્યવસ્થા પર ખુબ જ દબાણ ઉભું થતું જોવા મળતું હોય છે કારણકે સામાન્ય નાગરિકો ને કેટલીક વાર તો ગોરખધંધા કરતા લોકો ની સરનામાં સાથે ની માહિતી મળી રહેતી હોય છે.
તેના કારણે જ પોલીસ પણ ખુબ જ જાગૃત હ રહેતી હોય છે વાત કરવામાં આવે તો ખાસ કરીને સુરતના અંગત સેલને માહિતી મળતા જ તેના પર નક્કર કામગીરી હાથ ધરવામાં આવી હતી ઉમરા પોલીસ સ્ટેશન ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળતા ને આધારે વેસુ વીઆઈપી રોડ રઘુવીર બિઝનેસ પાર્ક ના પહેલા માળે થાયા નામની શોપમાં કુટણખાનું ચાલતું હતું.
તેના પર દરોડા પાડયા હતા તેનો માલિક વિદેશી અને ભારતીય મહિલાઓને રાખીને શરીરસુખ માણવાની તમામ સુવિધાઓ પૂરી પાડતો હતો, તેમના સેન્ટરે આવેલા ગ્રાહકને કહેવાય છે કે સુરક્ષા પણ આપવામાં આવતી હતી કે જેથી આ તમામ ધંધાઓ કોઈ બીજા વ્યક્તિઓ જાણી ના જાય આ ઉપરાંત ખુબ જ નાની વાતો ની કાળજી રાખવામાં આવતી હોવાની વાતો જણાઈ રહી છે.
આ ઉપરાંત આ કાળા કામો નો ભાવ પણ ખુબ જ લેવામાં આવતો હતો એક રાતના 50 હાજર થી પણ વધુ હોવાની વાતો થઈ રહી છે, અને આ મહિલાઓને તે દૂર ફ્લેટમાં રાખતો જેથી કોઈને ખબર ન પડે ક્રાઈમ બ્રાન્ચે આડમાં ચાલતા કૂટણખાના પર દરોડા પાડીને પાના સંચાલક મુકેશ કુમાર મેનેજર વિજયકુમાર પટેલ આ ઉપરાંત ગ્રાહક વિમલશાહ પુરાણ સિંહ રાજપુરોહિત હરેશભાઈ કુકડીયા ચેતન પટેલ અમિત પટેલ આ તમામને ઝડપી લેવામાં આવ્યા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]