Breaking News

પોલીસે ટેમ્પાનું શટર ઊંચું કરીને જોતા જ અંદર રહેલા 13 લોકો મળ્યા એવી હાલતમાં કે જોઈને ઉડી ગયા હોશ, તેરે તેરના ધબકારા વધી ગયા..!

હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસ ચાલુ થતા જ જુગારીયાઓ જાગૃત થઈ રહ્યા છે. જુગાર રમતા જુગારીયા પોતાની અવનવી તરકિબો કરીને અલગ અલગ જગ્યાએ જુગાર રમી રહ્યા હોય છે. તેઓ નવા નવા સ્થળો શોધીને જુગાર રમી રહ્યા હોય છે. તેઓ જુગાર રમીને હાર જીત મેળવી રહ્યા હોય છે.

પોતાના પરિવારને મુશ્કેલીમાં મૂકી રહ્યા હોય છે. આજકાલ જુગાર રમતા જુગારીયા અવારનવાર પકડાઈ રહ્યા છે. જુગારીયાઓ પોતાના માટે અનેક પૈસા ડુબાવી રહ્યા હોય છે. સમાજમાં ચાલી રહેલી ખરાબ પ્રવૃત્તિને અટકાવવા માટે પોલીસ અવારનવાર પેટ્રોલિંગ કરીને જુગાર ધામમાં દરોડા પાડી રહી છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી.

આ ઘટના વડોદરા શહેરમાં બની હતી. વડોદરા શહેરમાં અવારનવાર જુગારીયા જાગૃત થઈ રહ્યા છે. ઘણા બધા જુગારધામોમાંથી જુગારીયાઓને પકડી પાડવામાં આવ્યા છે. તેમાં વધુ એક આ ઘટના બની હતી. વડોદરાના કપુરાઈ ચોકડીથી ડભોઇના માર્ગ પર એક ટેમ્પામાં જુગારધામ ચાલી રહ્યું હતું. જુગારધામ ટેમ્પામાં ચાલી રહ્યું હતું.

આ જુગારધામ વડોદરાનો એક યુવક ચલાવી રહ્યો હતો. તેનું નામ અશ્રુદ્દીન અમીરુદ્દીન શેખ હતું. આ યુવક વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા બાબા માનપુરામાં રહેતો હતો. આ યુવક પોતાના ટેમ્પામાં જુગારધામ ચલાવી રહ્યો હતો. આજકાલ પોલીસ ઘણા બધા સ્થળો પર દોરડા પાડી રહી છે.

જેને કારણે આ વખતે જુગારીયાઓએ નવી તરકીબ કરીને ટેમ્પામાં જુગાર રમવાનું ચાલુ કર્યું હતું. પરંતુ પોલીસને બાદમી મળતા પોલીસે કપુરાઈ ચોકડીથી ડભોઇને માર્ગ પર પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે એક ટેમ્પામાં જુગાર રમવાનું ચાલુ હતું. આ હરતા ફરતા જુગારધામમાં બેસીને 13 જુગારીયાઓ જુગાર રમી રહ્યા હતા.

ટેમ્પામાં બેસીને જુગાર રમતા હોવાને કારણે જ્યારે પણ પોલીશને ખબર પડે ત્યારે જુગારધામ ચલાવતો યુવક આ ટેમ્પો બીજી જગ્યાએ લઈને જતો રહેતો હતો. જેને કારણે તે જુગારીયાઓ સુરક્ષિત જુગાર રમી શકતા હતા પરંતુ એક દિવસ બાતમી મળતા આ ટેમ્પાનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમાં શટર ખોલતા જ જુગારીયાઓને પકડી પાડવામાં આવ્યા હતા.

આવી ઘટનાઓ બનતા આજકાલ સમાજની યુવાન પેઢી પણ ખરાબ રસ્તે દોરાઈ રહી છે. તેઓ પણ અવારનવાર આવી ઘટનાઓ જોઈને આ જુગારની ઘટનાઓ કરવા માટે પ્રેરાઇ રહ્યા છે. પોલીસે ટેમ્પામાં રમાઈ રહેલા જુગાર ઉપર દરોડા પાડીને તે જુગારીઓને પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પાસે રહેલા 33,700 રોકડા અને ટેમ્પાની જપ્ત કરી લીધા હતા. તે માટે પોલીસે પણ 33 લાખના મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *