Breaking News

પિતાના અંતિમ સંસ્કારમાં દીકરો મુખાગ્નિ આપે એ પહેલા જ મડદું બેઠું થતા લોકો ભાગવા લાગ્યા, પરિવાર તો ધ્રુજી ગયો અને અંતે થયું એવું કે… જાણો..!

જે ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હોય તે ઘરમાં ભારે મચી જતી હોય છે. કારણ કે એ સભ્યના જવાનો દુઃખ સૌ કોઈ લોકોને હોય છે. એટલા માટે તેમને યાદ કરીને પરિવારના સૌ સભ્યો ખૂબ જ રડે છે. અને અશ્રુભીની આંખે તેમની અંતિમયાત્રા કાઢી જવામાં આવે છે. અને ત્યાં તેમના દીકરાઓ કે દીકરી તેમને મુખાગની પણ આપતી હોય છે..

અંતિમ સંસ્કારની આ વિધિ દરમિયાન ખૂબ જ ચમકાવી દે તેવા ઘણા બધા બનાવો પાછળના સમયમાં સામે આવી ગયા છે. પરંતુ અત્યારે એક એવો બનાવ સામે આવ્યો છે. જેને જોઈને પરિવારના સભ્યોના તો ટાંટિયા ધ્રુજી ગયા હતા. તો ત્યાં સ્મશાન પર હાજર રહેલા સૌ કોઈ લોકો પણ ભાગવા લાગ્યા હતા.

આ ઘટના રીમાવાડી વિસ્તારના પાછળના ભાગે આવેલી સંતોષ પાર્ક સોસાયટીની છે. આ સોસાયટીમાં અતિરાજભાઈ તેમાં પરિવાર સાથે રહે છે. તેઓ એક ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાત ચલાવતા હતા. અતિરાજભાઈના પિતા વિષ્ણુ રાજભાઈ છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા..

અને એક દિવસ સવારે તેઓ ગુમાવી દીધો હતો. તથા દિવસ રહેલા વિષ્ણુરાજ ભાઈના જીવ ગુમાવી દેતા પરિવારના સભ્યો ઉપર આફતો નું આપવા માટે નીકળ્યું હતું. પરિવારના અન્ય સભ્યોને પણ આ ઘટનાની જાણકારી આપવામાં આવી. આ ઉપરાંત તેમના અંતિમ સંસ્કારની વિધિ પણ શરૂ કરી દેવામાં આવી હતી..

અંતિમયાત્રા કાઢી તેમને સ્મશાન સુધી લઈ જવામાં આવ્યા અને ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરવા માટે અતિરાજભાઈ તેમને મુખાગની આપવા માટે નજીક ગયા હતા પરંતુ મૂખાગની આપે એ પહેલા જ આ મડદુ બેઠું થઈ ગયું હતું. એટલે કે વિષ્ણુ રાજભાઈના શરીરમાં અચાનક જ જીવ આવી ગયો હોય તેવી રીતે તેઓ બેઠા થઈ ગયા હતા.

આ દ્રશ્ય જોતા જ ત્યાં ઉભેલા લોકોમાંથી કોઈ વ્યક્તિ બોલી બેઠો કે નક્કી આ વ્યક્તિમાં એક કાળો જાદુ આવ્યો છે. અને તે ફરી પાછો બેઠો થયો છે. બસ આ શબ્દો સાંભળતા જ ત્યાં હું પહેલા ઘણા બધા લોકો ખૂબ જ ડરી ગયા હતા અને ત્યાંથી ભાગવા લાગ્યા હતા. તો પરિવાર પણ ધ્રુજી ગયો અને વિચારવા મંડ્યો કે, આખરે વિષ્ણુ રાજ ભાઈના શરીરમાં એવું તો શું થયું છે..

કે તેઓએ જીવ ગુમાવે ત્યારબાદ પણ તેઓના શરીરમાં જીવ પાછો આવ્યો છે અને તેઓ બેઠા થઈ ગયા છે. જ્યારે પરિવારે હાજર છે. જોયું ત્યારે તેમના ડોળા ફાટેલા ને ફાટેલા જ રહી ગયા હતા. ત્યાં ઉભેલા અન્ય વડીલોએ જણાવ્યું કે, આમાં મૂંઝાવાની કે ડરવાની કોઈ પણ જરૂર નથી કારણ કે, જ્યારે કોઈ શરીરમાંથી જીવ જતો હોય..

ત્યારે મરેલા વ્યક્તિ પણ એક વખત જરૂર બેઠા થાય છે. અને તેમનામાં ફરી પાછો જીવ આવ્યો હોય તેવું લાગે છે. પરંતુ હકીકતમાં તેમનામાં કોઈ પણ પ્રકારનો જીવ પાછો આવતો નથી. જ્યારે શરીરમાંથી જીવ પ્રાણ મૂકી દે છે. ત્યારે તેઓમાં કોઈ હલચલ દેખાય છે. કોઈક વ્યક્તિના હાથ પગ હલે છે..

તો કોઈક વ્યક્તિ બેઠા થઈ જતા હોય છે ઘણી બધી ઘટનાઓ બની ગઈ હોય છે પરંતુ અત્યારના જમાના ની નવી પેઢીના તમામ બાબતો ખૂબ જ નવી લાગે છે અને તેઓ ડરી પણ જતા હોય છે. જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે આસપાસના વિસ્તારમાં પણ ફફળાટ મચી ગયો હતો જ્યાં રહેતા કેટલાક લોકો તો જાણે સર્કસના દ્રશ્યો જોવાના હોય તેવી રીતે ત્યાં જોવા પહોંચી ગયા હતા. આ ઘટનાએ ભલભલા લોકોના માથા પકડાવી દીધા છે

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *