Breaking News

પિતાના બેસણામાં વતને જતી મહિલાને ચાલુ બસમાં જ થયું એવું કે અડધે રસ્તેથી બસ પાછી વાળવી પડી, ડોળા ફાડતો બનાવ..!

જ્યારે દુઃખની ઘડી આવી પડે ત્યારે વારંવાર દુઃખો જ આવે છે અને જ્યારે સુખ શરૂ થાય ત્યારે એક પછી એક સુખની ઘડીઓ પણ આપણી સાથે બની જતી હોય છે. અત્યારે એક મહિલા ઉપર ઉપરા ઉપરી એક પછી એક દુઃખોના પહાડ ફાટવાના શરૂ થઈ ગયા હતા. આ મામલો રીટા નામની મહિલા સાથે બન્યો છે..

રીટાના માતા પિતા વતનમાં રહે છે, તેના પિતા છેલ્લા પાંચ વર્ષથી ખૂબ જ ગંભીર બીમારીની અંદર સપડાઈ ગયા હતા અને તે છેલ્લા કેટલાક સમયથી તો પથારીવશ જ હતા, ખૂબ જ ખરાબ પરિસ્થિતિની અંદર જીવન જીવવા તેના માતા પિતાનું ઘર એકદમ ગરીબ હતું, તેના પિતાનું એક દિવસ સવારે અચાનક જ અવસાન થઈ ગયું હતું..

આ સમાચાર મળતાની સાથે જ રીટા તેના પિતાના અંતિમ સંસ્કાર માટે શહેરમાંથી જવા માટે નીકળી ગઈ હતી અને ત્યાં અંતિમ સંસ્કારની કામગીરી પૂર્ણ કર્યા બાદ તેઓ ફરી પાછી શહેરમાં આવી ગઈ કારણ કે, તેના પતિનું અકસ્માત થયો હતો. અને તે હોસ્પિટલમાં દાખલ હોવાને કારણે તે ફરી પાછી શહેરમાં આવી ગઈ હતી..

અને જ્યારે તેના પિતાના બેસણાની કામગીરી વતનમાં શરૂ થવાની હતી તેમાં હાજરી આપવા માટે તે ફરી પાછી બસમાં બેસીને તેના વતનને જવા માટે નીકળી હતી. ત્યાં ચાલુ બસની અંદર જેવું થઈ ગયું કે, અડધે રસ્તેથી બસને પાછી વાળવાની નોબત આવી પડી હતી. મોટાપુર ગામમાં રહેતા તેના પિતાનું બેસણું હોવાને કારણે રીટા એક પ્રાઇવેટ બસમાં બેસીને તેના પતિને જતી હતી..

ત્યારે અચાનક જ તેને બસના સોફાની અંદર ગરમી થવાની શરૂ થઈ ગઈ અને તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી હતી, એ રીતે ખૂબ જ દુઃખી હતી કારણ કે એક બાજુ તેના પિતાનું અવસાન થયું હતું. તો બીજી બાજુ તેનો પતિ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો તે બસમાં બેસીને જતી હતી ત્યારે તેને ખૂબ જ બેચની અનુભવવા લાગી હતી..

તેણે આસપાસના સોફા વાળાને પણ જણાવ્યું કે, તેની તબિયત ધીમે ધીમે બગડવા લાગી છે. તને જોત જોતામાં તો રીટા આંખો પણ દીધી હતી, તેને અચાનક જ શરીરમાં આંચકો લાગી ગયો હતો. તેના આસપાસના ઘણા બધા મુસાફર આ દ્રશ્ય જોઈને તેમના ધબકારા ઉપડી ગયા હતા. તેઓએ તરત જ બસના ડ્રાઇવર અને કંડકટરને બસ માટે કહ્યું અને જણાવ્યું કે..

બસની અંદર મુસાફરને હૃદય રોગનો હુમલો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. અને તેમનો શ્વાસ પણ રૂંધાઈ ગયો છે, તાત્કાલિક ધોરણે તેમને સારવાર માટે લઈ જવા પડશે બસના ડ્રાઈવરે એક પણ સેકન્ડની રાહ જોયા વગર તરત જ બસને હાઇવે ઉપરથી નજીકના શહેર તરફ વાળી દીધી હતી અને આ મહિલાને સારવાર માટે પહોંચાડી દેવામાં આવી..

પરંતુ ત્યાં ડોક્ટરે જણાવ્યુ કે, રીટાનું મૃત્યુ થયું છે. બસ આ સમાચાર સાંભળતા જ બસમાં સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા. બસના ડ્રાઈવરે જણાવ્યું કે, રીટાબેન તેમના મુસાફર છે અને તેમનું મૃતદેહ તેમના પરિવારજનોની સુધી પહોંચાડવો એ તેમની ફરજ છે. એટલા માટે તેઓ તરત જ બસને પાછી વાળી દીધી અને તેમના મૃતદેહને રીટાબેનના પરિવારજનો સુધી પહોંચાડી દીધો હતો..

આગળ પણ આ પ્રકારની જ એક ઘટના આજથી છ મહિના પહેલા સામે આવી હતી, જેમાં એક મહિલાનું વતને જતી વખતે અચાનક જ બસમાં હૃદય રોગનો હુમલો આવી જવાને કારણે મૃત્યુ થઈ ગયું હતું અને ત્યારબાદ બસના ડ્રાઇવરે આ મહિલાના મૃતદેહને તેના ઘર સુધી પહોંચાડી દીધો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *