આપણી આસપાસ ના લોકો દરેક એકબીજા સાથે કોઈના કોઈ રીતે જોડાયેલા જ હોય છે અને હા આ તમામ લોકો વચ્ચે આપણને જેને આપણા સાથે કોઈપણ પ્રકારનો સબંધ પણ ના હોય એવા લોકો પણ સામે આવતા જ રહેતા હોય છે પરંતુ આ તમામ લોકો ને વ્યક્તિઓ ની સાથો સાથ આપણા સબંધો પણ એક નવી જ ઉંચાઈઓ થી બંધાયેલા જ રહેતા હોય છે કારણકે કે તેઓ એકબીજા થી જોડાયેલ હોય છે.
આપડા નજીકના સબંધની જો વાત કરવામાં આવે તો માતા-પિતા નો સબંધ એક ઉત્તમ પવિત્ર અને ઉચ્ચ કોટિના વહેવારો સાથે બંધાયેલો સબંધ કહેવામાં આવે તો ખોટું પડશે જ નહીં પરંતુ આપણી જ વચ્ચેના જ લોકો ઘણીવાર પોતાના મન અને વિકારો પરથી જયારે કાબુ ગુમાવી દેતા હોય ત્યારે તેની પરિણામો ખુબ જ ચોંકવનારા અને દુઃખ ઉપજાવનારા આવતા જ હોય છે.
છેલ્લા કેટલાક સમય થી બનતી તમામ ઘટનાઓ પર એક નજર નાખવામાં આવે તો ખરેખર આપડા રોમ રોમ ઉભા થઈ જાય એવું જ છે ચારેકોર નો માહોલ ગુજરાત રાજ્ય ની વાત કરો કે પછી સમગ્ર દેશ માં બનતી અણબનાવની કિસ્સા અને ઘટનાની જો વાત કરવામાં આવે તો દિવસે ને દિવસે લોકો ના મન ખુબ જ છીછરા થતા જતા હોય એવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે,
એમાં પણ રાજ્યમાં માતો કેટલાક સમય થી આવા પ્રકારની શરમજનક અને અણબનાવની અનેક ઘટનાઓ સામે આવતી જ રહેતી હોય છે જાણે કે આ સમગ્ર ઘટનાક્રમ છાશવારે બનવા પામતો હોય એવું પણ ઘણીવાર લાગી આવતું હોય છે હાલમાં આવી જ એક ખુબ જ શરમ ઉપજાવનારી ઘટના આપણી સામે આવી છે જેની વિસ્તારમાં જો વાત કરવામાં આવે તો,
આ શર્મજનક ઘટના કે કિસ્સો રામોલ વિસ્તા માં પિતા પુત્રી ના અતિ પવિત્ર સબંધોને શર્મ લગાવતો કિસ્સો આપણી સામે આવ્યો છે. જેમાં 15 વર્ષીની એક સગીરાની એકલતાનો ખોટી રીતે લાભ ઉઠાવી પહેલા તો તેના જ સાવકા પિતાએ ખુબ જ દુઃખદાયી રીતે દુષ્કર્મ આચર્યું બાદમાં તુરંત જ આ પરિસ્થિતિ નો ખોટી રીતે લાભ લઈ ફૂવાએ પણ સગીરાને પોતાની હવસનો ભોગ બનાવી હતી.
જે ખરેખર કંપારી છુટાવનારી ઘટના મણિ જ એક ઘટના ગણી શકાય એમ છે હાલમાં બનેલ આ સમગ્ર કિસ્સા અંગે સગીરાએ નજીકના રામોલ પોલીસ સ્ટેશનમાં સાવકા પિતા અને તેના ફૂવા સામે તત્કાલીન ધોરણે ફરિયાદ નોંધાવતા પોલીસે પોકસો સહિત ની કલમો હેઠળ હાલ ગુનો દાખલ કરી વધુ તપાસ પણ હાથ પર ધરવામાં આવી છે.
લોકોમાં રહેલી હવસ અને હેવાનીયત કોના પર દુઃખ આપનારી બની રહેશે એની ક્યારેય જાણ પણ હોતી નથી અને આવા પ્રકારના મોટાભાગના કિસ્સાઓમાં નજીકના સબંધો થી જોડાયેલ સબંધી મોં ખુબ જ ખોટી રીતે ભોગ લેવામાં આવતો હોય છે, આ બનેલ ઘટનામાં હેવાનિયતની હદ વટાવતા કિસ્સાની વિગતો એ પ્રમાણે છે કે જેની જાણ તમામ વ્યક્તિઓ એ જરૂર લેવી જ જોઈએ.
અમદાવાદના રામોલમાં મહિલા તેની 15 વર્ષીય સગીરા અને તેના એક,બે અને ત્રીજા પતિ સાથે રહેતી હતી. ભોગ બનનાર સગીરા તેના સગા નહીં પરંતુ સાવકા પિતા સાથે રહેતી હતી. જયારે બે મહિના પેહલા સગીરા પોતાના ઘરે એકલી હતી ત્યારે નરાધમ સાવકા પિતા એતો ઘરની એકલતાનો ખોટો લાભ ઉઠાવી અને સગીરા સાથે ગંદા ગંદા અડપલા કરવાનુ શરૂ કર્યું હતું.
આ સાથે જ સગીરા એ બૂમાબૂમ કરવાનો પ્રયત્ન કરતા આરોપી એ રૂમ બંધ કરીને સગીરા ને જાન થી મારી નાંખવાની ધમકી આપી હતી. અને બાદ માં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બહાર જવાનું થવાથી સગીર દીકરીને થોડા દિવસ માટે મૂકી ને ગયો હતો ને ફૂવાએ પણ સગીરા સાથે સૃષ્ટિ વિરુદ્ધ પગલું ભર્યું. તમામ હદો પાર કરી અશ્લીલ ફોટો પણ પાડયા હતા. અને તેને બ્લેક મેઈલ કરવાનુ શરૂ કર્યું હતું. પોલીસને કરતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને એક આરોપીને ઝડપી લીધો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]