Breaking News

પેટ અને સાંધાના દુ:ખાવાને દૂર કરવા માટે આ ફળનુ સેવન છે ખુબ જ લાભદાયી, એકવાર જરૂરથી જાણી લો તેના સેવન ની રીત…

ઘણા ફળ એવા છે જેમાં ઔષધીય ગુણ રહેલા હોય છે. ફાલસા નામનું ફળ જંગલોમાં ખૂબ જોવા મળે છે. તેનો સ્વાદ ખાટો હોય છે. તેમાં વિટામિન સી ખૂબ પ્રમાણમા જોવા મળે છે. મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ, ફૉસ્ફરસ, કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન જેવા તત્વો ખૂબ રહેલા હોય છે. તેનાથી શરીરના અનેક રોગો દૂર થઈ શકે છે. પેટનો દુખાવો, સાંધાનો દુખાવો, જેવા અનેક દુખાવા દૂર કરવા માટે ખૂબ ઉપયોગી છે.

પેટના દુખાવો દૂર કરે : ફાલસા પેટના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. તેમાં ફાઈબર ખૂબ પ્રમાણમા રહેલું હોય છે. તેમના રસનું નિયમિત સેવન કરવાથી પેટની સમસ્યાઓ દૂર થાય છે. પેટના દુખાવામાં રાહત મેળવવા માટે તેમનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. આનાથી અપચો અને કબજિયાત જેવી ઘણી પેટને લગતી સમસ્યા માથી રાહત મળે છે.

સાંધાના દુખાવા દૂર કરવા માટે ઉપયોગી : સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે ફાલસા ફળનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. બળતરા દૂર કરવા માટે તેમનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. તેનું નિયમિત સેવન કરવાથી સંધિવાના દુખાવાઑ દૂર થાય છે. આનાથી તમને સાંધાના દુખાવામાં ઘણો લાભ થાય છે આ ફળનું તમારે નિયમિત સેવન કરવું જોઈએ.

હાડકાં મજબૂત બને છે : ફાલસામાં ખૂબ પ્રમાણમા કેલ્શિયમ રહેલું હોય છે. તેનું સેવન કરવાથી હાડકાંની બીમારીઓ દૂર થાય છે. તેનાથી હાડકાં ખૂબ મજબૂત બને છે. શરીરના સ્વાસ્થ્યને સારું રાખવા માટે હાડકાં તંદુરસ્ત હોવા ખૂબ જરૂરી છે. આનાથી તમને સાંધાના દુખાવા અને સંધિવા જેવી ઘણી હાડકાને લગતી સમસ્યા થતી નથી.

એનિમિયા દૂર કરવા માટે ઉપયોગી : ફાલસામાં ખૂબ પ્રમાણમા આયર્ન રહેલું હોય છે. તેનાથી શરીરના અનેક રોગો દૂર થાય છે. એનીમિયા જેવી અનેક બીમારીઓ દૂર કરવા માટે તેમનો ઉપયોગ કરવો જોઈએ. શરદી, ખાંસી, ગળામાં દુખાવો જેવી સમસ્યાઓ દૂર કરવા માટે તેમનો ઉપયોગ કરવાની ડોક્ટરો સલાહ આપે છે. તેના નિયમિત સેવનથી આ સમસ્યાઓ દૂર કરી શકાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About admin

Check Also

દરરોજ અંજીર ખાવાથી થાય છે આ પાંચ મોટા ફાયદાઓ… ક્યારેય ડોક્ટર પાસે જવું નહી પડે..

અંજીરનું ફળ બહુ ઓછા લોકોએ જોયું હશે, પરંતુ તમે સુકા ફળ તરીકે અંજીર ખાધા હશે. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *