Breaking News

પાવાગઢની ધર્મશાળા ખોદતા મળ્યું એવું કે જોતા જ ઉડી ગયા લોકોના હોશ, સરકારી ખાતું થયું દોડતું.. જુવો..!

જ્યારે પણ કોઈ જૂની જગ્યાનું ખોદકામ કરવામાં આવે છે. ત્યારે કંઈક ને કંઈક અવનવી વસ્તુઓ મળી આવતી હોય છે. જે જોઈને સૌ કોઈ લોકો અચરજ પામી જતા હોય છે. અમુક વાર તો ખોદકામ કરતા એવી વસ્તુ મળી આવે છે. જે દુનિયામાં સૌથી વધુ હોય છે. જેને કોઈપણ વ્યક્તિએ ક્યારેય પણ જોઈ ન હોય તેવી વસ્તુઓ મળી આવતી હોય છે…

અત્યારે ગુજરાતના પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં ખોદ કામ કરતા એવી વસ્તુ મળી આવી શકે તેને જોવા માટે લોકો દૂર દૂરથી ઉમટી પડ્યા છે. પાવાગઢની ધર્મશાળાને તોડવામાં આવી હતી. આ કામગીરી દરમ્યાન ખોદકામ ચાલી રહ્યું હતું. ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં દારૂગોળા મળી આવ્યા હતા. આ ગોળાઓ ખુબ વજનદાર હતા.

તેમજ ખોદકામ કરતા દારૂગોળાનો જથ્થો મળી આવતા પુરાતત્વ વિભાગ દોડી આવ્યો હતો. તેમજ આસપાસના લોકો પણ ત્યાં જોવા માટે ઉમટી પડ્યા હતા. હાલ આ ધર્મશાળામાં ચાલી રહેલું ખોદકામને બંધ કરી દેવામાં આવ્યું છે. અને સમગ્ર જગ્યા નહીં તપાસ ચાલી રહી છે…

પુરાતત્વ વિભાગે જણાવ્યું છે કે આ ઘટનામાં યુદ્ધ સમયના કોઈ પણ ઓજારો મળી શકે તેમ છે. એટલા માટે તેઓ પોતાની રીતે ખોદકામ કરવા જઈ રહ્યા છે. પુરાતત્વ વિભાગે અનુમાન લગાવ્યું છે કે મોહમ્મદ બેગડા ના શાસન દરમ્યાન યુદ્ધ સર્જાયું હતું. એ દરમિયાન ના દારૂગોળો ના અવશેષો હોવાનું મનાય છે…

માત્ર 13 વર્ષની ઉંમરમાં મહમદ બેગડો સુલતાન બની ગયો હતો. તેનામાં સમગ્ર વિશ્વને સર કરી લેવાનું ભૂત સવાર હતું. મહંમદ બેગડો જૂનાગઢ અને પાવાગઢ નામના બે ગઢને જીતી લીધા હતા. એટલા માટે તેને મહેમુદ બેગડો કહેવામાં આવે છે. મહંમદ બેગડા ના રાજમાં પાવાગઢમાં અનેક યુદ્ધો થયા હતા…

પુરાતત્વ વિભાગે જણાવ્યું છે કે આ યુદ્ધ દરમિયાન ઘણા અવશેષો જમીનમાં દફન થઇ ગયા હતા. તેમજ હથિયાર સામગ્રીઓને પણ જમીનમાં દાટી દેવામાં આવતી હતી. બની શકે છે કે આ સામાન એ સમય દરમિયાનનો હશે. હાલ આ બાબતે ઘણી તપાસ ચાલી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *