સવારથી લય ને સાંજ સુધી આ દુનિયા પરનો પ્રત્યેક માનવી પોતાના કાર્ય સાથે સંકળાયેલો જ હોય છે જીવનના નિર્વાહ માટે દરેક માનવી કોઈને કંઈક કામ હંમેશને માટે શોધતો રહેતો હોય છે અથવા તો દરરોજ કોઈને કોઈ કાર્ય સાથે જોડાયેલો હોય છે આ કાર્યની સાથે વ્યક્તિ ઉપર અનેક પ્રકારની જવાબદારીઓ પણ જોડાયેલી હોય છે,
પછી તે પિતા હોય પુત્ર હોય પત્ની હોય કે કોઈપણ વ્યક્તિ હોય દરેકને માથે કંઈ ને કંઈ જવાબદારીઓ પણ પહેલી જ હોય છે આ તમામ વેચી સાચો વ્યક્તિ અને ફરજની ભાવના વ્યક્તિ એને જ ગણી શકાય કે જે પોતાની જવાબદારી ખૂબ સારી રીતે જાણે સમજે તને નિભાવી જાણે તો જ તેને સંસારમાં ખરો ઉતર્યો ગણાય છે.
આ તમામ કાર્યો જવાબદારીઓ વચ્ચે અનેકવાર નાની મોટી મુશ્કેલીઓ અને સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે પરંતુ આ ઝંઝાવાત સામે મુશ્કેલીઓ અને વિઘ્ન વચ્ચે કઈ રીતે સાચો અને સરળ રસ્તો કાઢવો જેથી કોઈપણ સમસ્યાનો સરળતાથી ઉકેલ આવી શકે અને આવી પરિસ્થિતિમાં જેસર સાચી રીતે રસ્તો કાઢી શકે તે જ ખરો જવાબદાર વ્યક્તિ ગણાય છે,
પરંતુ સંસારમાં ઘણી વખત બનતી ઘટનાઓ સામે જોવા જઈએ તો આપણને પણ ઘણી બધી માનવી ઉપર પણ શંકા થતી હોય છે કાલે કે તેમના કાર્યો જ કહેવાય છે પોતાના જવાબદારીઓથી દૂર ભાગવા અથવા તો કોઈ અન્ય કારણોથી પણ જ્યારે વ્યક્તિથી પીડા કે દુઃખ સહન ન થાય અથવા તો માનસિક તણાવ આ વિચારે સમસ્યાઓ મગજ ઉપર હાવી બની જતી હોય છે,
જ્યારે વ્યક્તિ ન ભરવાનું પગલું પણ હાથમાં ફરી લેતો હોય છે આજે એવી જ કંઈક વાત આપના સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ જે જાણી તમે પણ ચોંકી ઉઠશો વિસ્તારપૂર્વક વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના મઘરોલ ગામની વાત છે આ મઘરોલ ગામ માં વણકર વાસમાં રહેતા ભારતીબેન અને ભરત રોહિત ની છે.
એક ગામમાં રહેતા બંને દંપતીને પ્રેમસંબંધ હતો જે પ્રેમ આગળ જતા લગ્નના પવિત્ર સંબંધમાં પણ પરિણમ્યો હતો વાત કરવામાં આવે તો 2004માં ભારતી અને ભરતે પ્રેમ લગ્ન થી એકબીજા સાથે જોડાવાનું નક્કી કર્યું હતું અને લગ્ન પણ કર્યા અને લગ્ન બાદ સુખી લગ્નજીવન થકી ભારતી ને બે સંતાનનો જન્મ પણ થયો હતો આ ઉપરાંત,
છેલ્લા એક વર્ષથી કોઇ અગમ્ય કારણોથી બંને પતિ અને પત્ની વચ્ચે અવાર નવાર નાના મોટા ઝઘડાઓ પણ થયા કરતા હતા જેના કારણે છેલ્લા એક મહિનાથી તો ભારતી પોતાના પિયર જતી રહી હતી એવા માં સોમવારની સવારે અંદાજિત ૧૦ વાગ્યાના સમયે રિસાઈને ચાલી ગઈ પિયરમાં પત્ની ને મનાવી કે ફોસલાવી ને ફરી,
પોતાના ઘરે પાછા લાવવા માટે પણ પતિ ભરત પોતાના ગામના જ પત્નીને પિયરમાં ગયો હતો જોકે તે દરમિયાન બંને પતિ-પત્ની વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલાચાલી થઈ હતી પતિએ પોતાની સાથે રાખેલા તિક્ષણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા અને પત્નીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું રિસાઈ ને પિયર જતી રહેલી પત્નીને,
તેડવા ના બહાને સાસરીમાં ગયેલા પતિએ પોતાની જ પત્નીની ઉપર ખૂબ જ દેશના હથિયાર વળે અને ઘા ઝીંકીને હત્યા કરી દીધી અને આ ઘટના થયા બાદ હત્યારો પતિ પોતે ઘટનાસ્થળેથી ફરાર થવા પામ્યો હતો બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે તુરંત દોડી આવ્યા હતા બનાવની માહિતી મેળવી હતી પોલીસે પણ આ અંગે હત્યાનો ગુનો નોંધ્યો છે,
અને હાલ ફરાર આરોપીને ઝડપવા પોલીસ પણ કામે લાગી છે પતિએ જ પોતાના પત્નીની હત્યા કરી અને માતાનું મોત કર્યું એમાં બે નિર્દોષ બાળકો એ માતા-પિતા બંનેનું છત્ર ગુમાવ્યું છે બંને બાળકો હાલ નિરાધાર બન્યા છે પતિ-પત્નીના માથાકૂટ માં આવેલ પરિણામે નાના બાળકો ને માથે થી છાયા હટવા પામી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]