Breaking News

પતિના લફરાની જાણ પત્નીને થતા, પત્નીએ પ્રેમિકાનું અપહરણ કરીને ગુપ્તભાગમાં મરચું ભભરાવી ઢોર માર માર્યો, વાંચો આખો બનાવ..!

લગ્નજીવનમાં પ્રવેશ કર્યા બાદ પણ જે લોકો પ્રેમ પ્રકરણમાંથી છુટા પડયા ન હોય તો તે લગ્નજીવનને સંકટમાં મૂકી શકે છે. કારણકે એક સાથે બે-બે લોકોને લોકો દગો આપવો એ ખૂબ ખરાબ બાબત છે. રાજકોટમાં એક એવો કિસ્સો બન્યો છે. લગ્ન બાદ પણ પતિના લફરા ને પકડી પાડતાં પત્નીએ પ્રેમિકાને બરાબરનો મેથીપાક ચખાડયો છે.

હકીકતમાં રાજકોટમાં મોહસીન તેમજ તેની પત્ની વસવાટ કરે છે. તેઓના લગ્ન બાદ પણ મોહસીન તેની પ્રેમિકાને અવારનવાર મારતો હતો. આ બાબતની જાણ તેની પત્નીને થોડી ઘણી થઈ ગઈ હતી. જેના કારણે તે હંમેશા તેના પતિ ઉપર શંકા કરીને તેને પકડી પાડવા માટે પ્લાન બનાવી હતી.

એક દિવસ મોહસીન તેની પ્રેમિકા સાથે પારેવડી ચોકમાં સાયકલ ખરીદવા માટે ગયો હતો. એ સમય દરમિયાન તેની પત્નીએ પણ મોહસીનનો પીછો કર્યો હતો. ત્યાં જઈને તેણે જોયું કે મોહસીન તેની પ્રેમિકા સાથે સાઇકલની ખરીદી કરી રહ્યો છે. આ જોઈને તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી..

કારણ કે તેણે જે શક કર્યો હતો તે સત્ય માં બદલાઈ ગયો હતો. આ દ્રશ્ય જોતાની સાથે જ મહસીનની પત્ની ગુસ્સે ભરાઈ ગઈ હતી. અને તેણે તરત જ તેના એક મિત્રને ફોન કરીને બોલાવ્યો હતો જે રિક્ષા લઈને પારેવડી ચોક ખાતે આવ્યો હતો. ત્યારબાદ મોહસીનની પત્નીએ પતિની પ્રેમિકાને રિક્ષામાં બળજબરીપૂર્વક ખેંચીને બેસાડી દીધી હતી…

અને તેનું અપહરણ કરી લીધું હતું. ત્યારબાદ તેને અવધ રોડ પાસે લઈ ગઈ હતી. ત્યાં તેના બંને હાથને વાયર વડે બાંધીને તેને ઢોર માર માર્યો હતો. તેમજ મોસીનની પ્રેમિકા ના ગુપ્ત ભાગોમાં લાલ મરચું ભભરાવી દીધું હતું. જેના કારણે તેની પ્રેમિકા બૂમાબૂમ કરી રહી હતી. તેને ખૂબ જ બળતરા થઇ રહી હતી..

છતાં પણ મોતીની પત્નીએ મશીન ની પ્રેમિકા ને ઢોર માર મારતી રહી હતી. અને અંતે તેને ત્યાં રોડ પર જ મૂકીને મોહસીનની પત્ની તેમજ તેની પત્નીનો મિત્ર બંને ભાગી ગયા હતા. રોડ પર આ યુવતીને ખરાબ હાલતમાં જોતા જ લોકો એ તરત જ 108ને જાણ કરી હતી. અને તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી..

આ બનાવ બનતા ની સાથે લોધિકા પોલીસ પણ હોસ્પિટલ દોડી આવી હતી. અને આ ઘટના અંગે અન્ય જાણકારીઓ મેળવી હતી મોહસીન ની પ્રેમિકા ની ઉંમર અંદાજે ૪૦ વર્ષની છે. તેમ જ તે ચાર જેટલા સંતાનની માતા પણ છે. જ્યારે તેનો મોટો પુત્ર વીસ વર્ષનો છે છતાં પણ તે મોહસીન સાથે પ્રેમ પ્રકરણમાં જોડાયેલી હતી..

તો બીજી બાજુ માં ની પત્ની ને હાલ પોલીસ શોધી રહી છે. કારણ કે તેના પર અપહરણ અને ઢોર માર મારવાનો ગુનો નોંધાયો છે. પોતાના પતિ સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલી મહિલાને બરાબરનો મેથીપાક ચખાડી દીધો હતો. પરંતુ તે કાનુનને ભુલી ગઇ હતી જેના કારણે પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *