Breaking News

પતિના ધંધે ગયા બાદ 3 બાળકોની માં તેના પ્રેમી સાથે ફોનમાં વાતો કરતી, એકવાર પતિ રંગે હાથે પકડીને ઠપકો દીધો તો ભરી બેથી એવું પગલુ કે શરીરમાંથી કંપારી વછૂટી ગઈ..!

ત્રણ બાળકો અને પોતાના પતિને રેઢા મૂકીને નીતુ નામની એક મહિલાએ આપઘાત કરીને જીવંત ટૂંકાવી દેવાનો કિસ્સો અત્યારે સામે આવ્યો છે. આ ઘટના ઉત્તર પ્રદેશના મુજ્જફર જિલ્લાની સકરા વિસ્તાર પાસે આવેલા મણીયાળી ગામની છે. આ ગામમાં બિંદેશ્વર શાહ ભંગારનો વેપાર કરીને જીવન ગુજારે છે..

પરિવારમાં તેની પત્ની નીતુ કે જેની ઉંમર 32 વર્ષની છે. આ સાથે સાથે તેના ત્રણ બાળકોનો પણ સમાવેશ થતો હતો. બિલેશ્વર શાહ રોજની જેમ સવારના સમયે પોતાના ભંગારના વેપાર માટે ચાલ્યો જતો હતો. અને સાંજે મોડી રાત્રે પરત આવતો હતો. બિંદેશ્વરની પત્ની નીતુ તેમજ ગામમાં રહેતા પંકજ નામના યુવક સાથે વાતચીતો કરતી હતી..

તેના ત્રણ બાળકોમાંથી સૌથી મોટા બાળકને જેવી તેવી ખબર પડવા લાગી હતી કે, તેની માતા પંકજ નામના યુવક સાથે ખૂબ જ પ્રેમભરી વાતચીત કરે છે. નીતુ અને પંકજ બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. અને છેલ્લે ઘણા સમયથી જ્યારે સવારના સમયે બિંદેશ્વર શાહ ભંગારના વેપાર કરવા માટે જતા હતા..

ત્યારબાદ તેની પત્ની ઘરકામ પૂર્ણ કરીને તેના પ્રેમી પંકજ સાથે મોબાઇલમાં વાતચીત કરવા લાગતી હતી. તેના પતિને શંકા જોતા તેને ઘરેથી નીકળ્યા બાદ થોડા કલાકમાં ફરી પાછો ઘરે આવ્યો, અને જોયું તેની પત્ની પંકજ સાથે વાતચિતો કરતી હતી. ત્યારબાદ તેણે તેની પત્નીને ખૂબ જ ટપકો આપ્યો હતો..

અને જણાવ્યું હતું કે, તારે ત્રણ બાળકો તેમજ પરિવારના અન્ય સભ્યોની પણ સારી દેખભાળ અને તેમનું પાલન કરવાની બદલે તમે અન્ય યુવકના પ્રેમમાં પડી બેઠી છે. મારામાં એવી શું કમી છે કે તે અન્ય વ્યક્તિ સાથે રંગલીલા રચાવી લીધી છે. બસ આ શબ્દો સાંભળતાની સાથે જ તેને ખોટું લાગી આવ્યું હતું અને તે રૂમનો દરવાજો બંધ કરીને લટકીને આપઘાત કરી લીધો હતો..

જ્યારે એક દિવસ સાંજના સમયે બિદેશ્વર પોતાના ઘરે આવ્યો અને દરવાજો ખટખટાવાની કોશિશ કરી તો તેના દીકરો રડતો હતો. તેના પિતાને કહેતો હતો કે, માતાએ બપોરના સમયથી દરવાજો બંધ કરી લીધો છે. અને અમે ક્યારના બોલાવીએ છીએ છતાં પણ તે દરવાજો ખોલતી નથી.

અંતે પતિ દરવાજા તોડી નાખ્યું અને જોયું તો તેની પત્ની મૃત હાલતમાં મળી આવી હતી. આ ઘટનાને લઈને પ્રાથમિક તપાસ માટે પોલીસને પણ બોલાવી લેવામાં આવી હતી. દરેકના નિવેદનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચારેકોર ચકચાર મચી જવા પામ્યો છે. આ મહિલાએ અંતિમ વિડીયોમાં અનેક ખુલાસાઓ પણ કર્યા હોવાનું સામે આવ્યુ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પાનના ગલ્લે ઉભેલો લફંગો મોઢામાંથી બોલ્યો એવું કે સાંભળીને ત્યાં ઉભેલા લોકોએ ઝૂડી નાખ્યો, હોશ ઉડાડતો કિસ્સો…!

25593664738737b0d26dca99c375656a કોઈ વ્યક્તિ કદાચ કમાણી કરતો ન હોય તો પણ તેના પરિવારજનો તેને સાચવી લેતા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *