Breaking News

પતિએ ઘરે ગોઠવેલા કેમેરામાં પત્નીનું લફરું પકડાઈ જતા 5માં માળેથી જીવતી ફેંકી દીધી, અંતિમ ચીખો સાંભળીને રુંવાટા બેઠા થઈ જશે..!

રોજબરોજની જિંદગીમાં પારિવારિક લડાઈ ઝગડાઓતો ઘણા બધા ઘરોમાં ચાલતા હોઈ છે. પરતું આવી લડાઈ ઝગડાઓથી ઉપર આવીને સમગ્ર પરિવાર સાથે રાજી ખુશીથી જીવન જીવવું તેને જ સાચું જીવન કહેવાય છે. પરતું આજકાલના સમયમાં તો પરિવારને સાચવવાનું બાજુ પર મૂકીને કેટલાક લોકો અન્ય જગ્યાએ પ્રેમ સબંધમાં જોડાય જતા હોઈ છે..

અન્ય જગ્યાએ પ્રેમ સબંધ બાંધતા પહેલા તેઓ એકપણ વાર તેમની પતી-પત્ની , બાળકો કે માં-બાપનો વિચાર કરતા નથી અને અન્યકોઈ વ્યક્તિ હમેશા હમેશા માટે સારા લાગવા લાગે છે. આવા સબંધોનો અંત ખુબ જ ખરાબ રીતે આવતો હોઈ તેવા ઘણા બધા કિસ્સાઓ પાછળના સમયમાં સામે આવી ચુક્યા છે..

અને અત્યારે પણ આ પ્રકારનો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવતા ફફળાટનો માહોલ સર્જાઈ ગયો છે. આ ઘટનાએ દરેક લોકોને વિચારવા મજબુર કરી દીધા છે, આ મામલો દેવરાજ કૃપા સોસાયટીમાં રેહતા મહેશભાઈના પરિવારનો છે. મહેશભાઈ તેમના પિતા રામજીભાઈ, તેમની માતા શાંતુ બેન અને પત્ની માધવીની સાથે જીવન ગુજારે છે..

માધવી અને મહેશના લગ્ન થયા તેના 9 વર્ષ વીતી ચુક્યા છે તેમજ આ લગ્નજીવન દરમીયાન તેઓને એક દીકરો અને એક દીકરી પણ છે. પરિવાર રાજીખુશીથી જીવન જીવતો હતો પરતું છેલ્લા કેટલાક સમયથી માધવી તેના બાળકોને ખોટી રીતે હેરાનગતી પહોચાડવા લાગી હતી. આ દ્રશ્યો જોઈને રામજીભાઈ અને શાંતુબેનને પણ ખુબ જ નવાઈ લાગતી હતી..

તેઓએ આ વાતની જાણકારી મહેશ સુધી પહોચાડી હતી અને ત્યારબાદ મહેશે પણ તેની પત્ની ઉપર વધારે ધ્યાન દોર્યું ત્યારે તેને શંકા ગઈ કે નક્કી તેની પત્ની અન્ય કોઈ વ્યક્તિની સાથે પ્રેમ સબંધમાં જોડાયેલી છે. કારણ કે અવાર નવાર શાંતુબેનને બહાના બતાવીને ઘણા સમય માટે ઘરેથી દુર ચાલી જાય છે..

આ ઉપરાંત મોડી રાત્રે સુધી તે કોઈ સાથે મોબાઈલમાં વાતચિતો કરતી પણ મેહેશે નજરે પકડી હતી, આ બધી બાબતોને લઈને મહેશને શંકા ગઈ અને તેણે માધવીને પૂછવાની કોશિશ કરી હતી, પરતું માધવીએ આ બધી બાબતો ફાલતું છે તેમ કહી દઈને છટકબારી શોધી લીધી હતી..

જ્યારે મહેશની શંકા ખૂબ જ વધારે વધી ગઈ ત્યારે તેણે તેના ઘરની અંદર કેમેરા ગોઠવી નાખ્યા હતા અને આ કેમેરાની મદદથી તેની પત્ની ઉપર નજર રાખી રહ્યો હતો આ જ સમયે બરાબર રામજીભાઈ અને શાંતુબેન બંને પણ પોતાને પોતાને ગયા હતા. તેમજ મહેશના બંને બાળકો પણ તેના મામાના ઘરે રહેવા માટે ચાલ્યા ગયા હતા..

એ વખતે ઘરની અંદર માધવી સિવાય અન્ય કોઈ વ્યક્તિ હાજર હતું નહીં અને મહેશ તેની પત્ની ઉપર કેમેરા ગોઠવીને તમામ નજર રાખી રહ્યો હતો. એવામાં માધવીએ કોઈ અજાણી વ્યક્તિને પોતાના ઘરે બોલાવી અને ત્યારબાદ તે આ યુવક સાથે ખૂબ જ પ્રેમ ભર્યું વર્તન કરવા લાગી હતી. આ તમામ હરકતો કેમેરાની અંદર કેદ થઈ ગઈ હતી..

જ્યારે કેમેરાનું રેકોર્ડિંગ મહેશે જોયું ત્યારે તે આ બધી બાબતોને સહન કરી શક્યો નહીં કારણ કે, તેની પત્ની તેના પ્રેમી સાથે ખુલ્લેઆમ દરવાજો બંધ કરીને રંગરેલીયા મનાવી રહી હતી. આ તમામ દ્રશ્યોને જોતાની સાથે જ મહેશનો પિત્તો હલી ગયો અને તેણે તેની પત્નીને ત્યાં નજીકમાં આવેલી તેમના અન્ય એક ફ્લેટ ઉપર બોલાવી હતી..

અને ત્યાં આ તમામ બાબતોનો ભાંડો ફોડી નાખ્યો હતો, ત્યારે માધવીએ કહ્યું કે તે તેના પ્રેમીને ખૂબ જ વધારે પ્રેમ કરે છે અને હવે આવનારા સમયમાં તેની સાથે લગ્નજીવન શરૂ કરવા માંગે છે. બસ આ શબ્દો સાંભળતાની સાથે જ મહેશે પિત્તો ગુમાવી દીધો અને તેની પત્નીને ઊંચકીને પાંચમાં માળેથી જીવતી નીચે ફેંકી દીધી હતી..

જ્યારે તે નીચે પડી રહી હતી ત્યારે તેની અંતિમ ચિખો ફાટી નીકળી હતી, આ ચીખો સાંભળીને આસપાસના ફ્લેટ વિસ્તારમાં રહેતા અન્ય રહીશોના પણ કાળજા ધામ તમે ઉઠ્યા હતા કે, એવું તો શું થયું છે કે કોઈ વ્યક્તિની અંતિમ ચીખો સંભળાઈ રહી છે. હકીકતમાં આ ઘટના ખૂબ જ ચોંકાવનારી સાબિત થઈ છે..

જ્યારે આ ઘટના વિશે રામજીકાકા અને શાંતુબેનને ખબર પડી ત્યારે તેમના પણ હોશ છૂટી ગયા હતા, તો બીજી બાજુ માધવીના પિયર જનોને પણ જ્યારે ખબર પડી ત્યારે તેમનું પણ માથું નીચે શરમથી ઝૂકી ગયું હતું, આ ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહીઓ ચલાવવામાં આવી રહી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *