Breaking News

પતિ અને સાસુ નોકરીએ ગયા બાદ નરાધમ સસરા પુત્રવધુને બાથમાં ભીડીને કરતા લાજ લુંટતા, અને એક દિવસ મુંજાયેલી પુત્રવધુ એ કર્યું એવું કે…!

સમગ્ર રાજ્યમાં સરકાર અને તંત્ર દ્વારા વારંવાર મહિલા જાગૃતિ બેટી બચાવો જેવા કાર્યક્રમ કરવામાં આવતા જ રહેતા હોય છે. પરંતુ આ વચ્ચે બાળકીઓ ઉપર અને મહિલાઓ ઉપર આટલું જ નહીં લગ્ન થઈ ગયા બાદ પણ પરણેલી સ્ત્રીઓ પર થતા અત્યાચારો અને અણ બનાવવાની ઘટના અટકવાનું નામ જ લેતી નથી..

હવે આ તમામ પ્રકારની ઘટનાઓ બનવાનું પાછળ નું કારણ વિવિધ પ્રકારનું હોય છે માણસમાં રહેલ ખરાબ વિચારો આ ઉપરાંત થોડા સમય પહેલા તો એવો પણ સર્વે કરવામાં આવ્યું હતું કે ઇન્ટરનેટ ઉપર જોવામાં આવતા ખરાબ દ્રશ્યોને કારણે પણ લોકોની માનસિકતા ખરાબ થાય છે અને પછી તેઓ કોઇ પણ પ્રકારનો સંબંધ જોતા નથી કે સામેવાળી વ્યક્તિ કોણ છે અને તૂટી પડતા હોય છે..

અને તેના પરિણામ સ્વરૂપે અનેક બાળકીઓ અને મહિલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે જે ખરેખર દયનીય બાબત પણ ગણી શકાય છે. અને આવા પ્રકારની ઘટનાઓ નાના નાના ગામડાઓથી માંડીને ભારે વસ્તી ધરાવતા મોટા શહેરોમાં પણ વારંવાર બનતી જ રહેતી હોય છે આવી જ એક ઘટના હાલમાં બનવા પામી છે જેને સમગ્ર વાંચીને તમને પણ ગુસ્સો આવી જશે..

આ ઘટના અમદાવાદ શહેરના નારાયણપુરા વિસ્તારમાં બનવા પામે છે નારાયણપુરા વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોલીસમાં ફરિયાદ કરાવી છે જેની સમગ્ર જાણકારી વાંચીને એક સમય માટે તો પોલીસ પણ ચોકી ગઈ હશે મહિલાનો એવો આરોપ છે કે તેના લગ્ન બાદ તેના સાસુ સસરા તેની સાથે નાની મોટી બાબતે હંમેશા રોકટોક કરતા રહેતા હતા..

તેના કારણે તેને ભારે કંકાસ થતો રહેતો હતો પરંતુ મહિલા બધું સહન કરતી હતી. મહિલા જ્યારથી તેની સાસરે પરણીને આવી હતી ત્યારથી જ તેના સસરા તેના ઉપર ખૂબ જ ખરાબ દાનત રાખતા હતા અને જ્યારે પણ મહિલા ઘરમાં એકલી હોય ત્યારે તેના સસરા તેને ખરાબ નજરથી જોતા હતા ને કેટલીક વાર તો તેની સાથે શારીરિકલા પણ કરવાનો પ્રયાસ કરતા રહેતા હતા..

એવામાં એક દિવસ જ્યારે તેનો પતિ અને સાસુ નોકરી ઉપર ગયા હતા ત્યારે મહિલા રસોડામાં કામ કરતી હતી એ વખતે સસરા રસોડામાં રસોઈ બનાવતી પુત્રવધુ પાસે આવ્યા અને કહ્યું કે બહુ જ સરસ કામ કરે છો અને રોજ ઘણું બધું કામ કરે છે તો થાકી ગઈ હશે હોલમાં આવી જા અને મારી પાસે બેસ..

આ મીઠી મીઠી વાતો કરીને સસરાએ પુત્રવધુ સાથે ખરાબ અને ગંદી વાતો શરૂ કરી જોકે મહિલા તેના બેડરૂમમાં અંદર જતી રહી અને તેના સસરા પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેની સાથે ધીમે ધીમે શારીરિકલા કરવાના શરૂ કર્યા એવામાં મહિલાએ તેને એકલાફો મારી દીધો હતો અને સસરાએ તેનું મોઢું હાથથી દબાવી ધમકી આપી હતી કે તું મને શરીર સંબંધ નહીં બાંધવા દે તો તને કાયમ માટે હું આશ્રમમાં મૂકી આવીશ..

અને આમ તેના સસરાએ તેની મરજી વિરુદ્ધ બળ જળવી પૂર્વક શારીરિક બળાત્કાર અને સંબંધ બાંધ્યો હતો. આ બાબતને જાણ મહિલાએ તેના સાસુને કરતા તેઓએ પણ તેને વાત સાંભળી લઈ અને તેની સાથે માર જોડ કરી અને તેને ધમકી આપી આટલું જ નહીં એના પતિ એ પણ મહિલાની વાત પર વિશ્વાસ ન કર્યો ત્યારબાદ પણ સસરા અટક્યા નહીં એના પછી પણ શારીરિક અડપલા તો ચાલુ જ રાખ્યા હતા.

આટલું જ નહીં તેના સાસુ એ તેની સાથે કામકાજ બાબતે વારંવાર બોલ ચાલ કરીએ તેની સાથે મારામારી કરતી હતી અને ધમકી આપતી હતી કે તું કોઈને કહીશ તો તો પણ મારું કોઈ કાંઈ કરી નહીં લે આમાં બધી વાતોથી કંટાળીને મહિલાએ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને પોલીસ છે પણ સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી મેળવીને આગળ તપાસ હાથ ધરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *