Breaking News

પરિવારના લોકોએ વહુને સંતાન ન થતા કહ્યું પતિ નહી તો સસરા છે ને.. સસરા સાથે… વાંચો..!

ગુજરાતમાં ફરી એક વાર પારિવારિક સંબંધોને શરમમાં મૂકી દે તેઓ કિસ્સો સામે આવ્યો છે. આ કળિયુગ ના સમયમાં સંબંધોમાં લોકો મર્યાદા તોડી ને હદ પાર કરી ચુક્યા છે. પાટણમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે સાંભળીને તમારા રુંવાડા બેઠા થઈ જશે.

સમી તાલુકાના સોના ગામની એક યુવતી ના લગ્ન શંખેશ્વર ના એક યુવક સાથે આઠ વર્ષ પહેલા થયા હતા. આ યુવક પહેલેથી જ બાપ બનવા માટે સક્ષમ ન હતો. છતાં પણ તેણે આ યુવતી સાથે લગ્ન કર્યા હતા. તેના લગ્નજીવનનાં આઠ વર્ષ દરમ્યાન એક પણ વાર તેણે તેની પત્ની સાથે સંબંધ રાખ્યો ન હતો..

છતાં પણ તે યુવકને પોતાના પરિવારનો વંશવેલો આગળ વધારવાની તીવ્ર ઈચ્છા જાગી ઉઠી હતી. પરંતુ પોતે આ કામ માટે સક્ષમ ન હોવાને લીધે તે પોતાની પત્ની પાસે એવું કામ કરાવી બેઠો કે જેની ન પૂછો વાત… તેણે તેની પત્નીને પોતાના સસરા સાથે એટલે કે યુવકના પિતા સાથે સંબંધ બાંધવા માટે જણાવ્યું હતું. તેમજ તે વારે ઘડીએ તેના સસરા સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો..

આ કારણે વહુ ચિંતામાં મુકાઈ ગઈ હતી. પતિના લાખ દબાણ કર્યા બાદ પણ પત્ની ના સસરા સાથે સંબંધ બાંધવા માટે ચોખ્ખી ના પાડી દીધી હતી. પરંતુ તેના સાસરિયાઓએ તેને સંતાન માટે વધુ દબાણ કર્યું હતું. જેના લીધેથી તેના સસરા થકી ટેસ્ટ ટ્યુબ બેબી ધારણ કરવા માટે અંતે મહિલા એ હા પાડી દીધી હતી.

આ મહિલાએ પોલીસ ફરિયાદમાં લખાવ્યું હતું કે તેનો પતિ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેથી તે ત્રણ થી ચાર મહિને એકવાર ઘરે આવે છે. અને તે કોઈ પણ પ્રકારનો શરીર સંબંધ બાંધવા માટે સક્ષમ ન હોવાના કારણે તે તેની સાથે કોઈ પણ સંબંધ રાખતો ન હતો. તેથી તેના સસરા તેને છેડતી કરતા હતા.

એકલતાનો લાભ લઇને શારી.રિક સં.બંધ બાંધવા માટે પણ મજબૂર કરતા હતા. હકીકતમાં આ પ્રકારના સંબંધો રખાવીને પારિવારિક સંબંધોને લજવવાનું કામ કરનાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી લોકો માંગ ઉઠાવી રહ્યા છે. જોકે આ બાબત પર પોલીસને પણ હજુ કોઈ કડક પુરાવા નથી મળ્યા. તેથી પોલીસની કામગીરી હળવી ગતિએ ચાલી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

આ જગ્યાએ લોકો પાણીના પાઉચ ધરાવીને માને છે માનતા, થાય છે બધા જ કાર્યો પુરા.. વાંચો..!

કોઈપણ પ્રકારના આગરા પ્રશ્નોને ઉકેલવા માટે જે તે વ્યક્તિ ભગવાન દેવી દેવતાઓના સહારે જતા હોય …

Leave a Reply

Your email address will not be published.