Breaking News

પલંગની નીચેથી આવી રહ્યા હતા વિચિત્ર અવાજો, નીચે જોયુ તો મળ્યું એવું કે ઉડી ગયા હોશ… જાણો..!

ગીલ નામનો એક યુવક રોજની જેમ રાત્રે પોતાના બેડ ઉપર સૂતો હતો. ત્યારે બેડ નીચેથી એકાએક જ વિચિત્ર અવાજ આવતા તેની ઊંઘ ઊડી ગઈ હતી. પહેલા તો તે ડરી ગયો હતો કે આ વિચિત્ર અવાજ શેનો હશે.. પરંતુ હિંમત કરીને તેણે પોતાના બેડ નીચે જોયું તો અવાજ ત્યાંથી જ આવતો હતો…

બેડ નીચે ખૂબ જ અંધારું હતું. તેથી તેને હાથ નાખીને જોવાનો પ્રયત્ન કર્યો નહીં. પરંતુ તેણે તરત જ પોતાનો સ્માર્ટ કેમેરો કાઢ્યો અને ફોટો ખેંચી લીધો. ફોટાની ફ્લેશલાઇટ થતા જ તેણે બેડ નીચે જોયું તો એક ભયાનક દ્રશ્ય હતું. આ યુવક એક પ્રખ્યાત ફોટોગ્રાફર છે. જે ફોટોગ્રાફ ખેંચીને તેની પેઇન્ટિંગ બનાવતો હતો…

અને ત્યારબાદ તેની ખૂબ ઊંચા ભાવમાં હરાજી કરતો હતો. કેમેરાની ફ્લેશ હતા તેણે જોયું તો પોતાના બેડ નીચે બ્રાઝિલિયન કરોળિયો હતો. જેના 100 કરતાં વધારે નાના બચ્ચાઓ પણ તેની સાથે હતા. આ બ્રાઝિલિયન કરોળિયો વિશ્વના ખૂબ ઝેરી કરોળિયામાં નો એક છે. તેનું કદ લગભગ મનુષ્યના હાથ જેટલું હોય છે..

આ કરોળિયો ખૂબ જ જેરી હોય છે. તેણે આ ફોટોગ્રાફ ખેંચીને તરત જ તે પોતાના રૂમની બહાર નીકળી ગયો. અને પોતાના માતા પિતા ની મદદથી તે કરોળિયાને ઘરની બહાર કાઢ્યો હતો. આ ઘટના બન્યા પછી યુવકે જે ફોટો પાડ્યો હતો. તેને પેઇન્ટિંગ બનાવવાની શરુ કરી.

આ પેઈન્ટિંગ જ્યારે સંપૂર્ણ તૈયાર થઈ ગઈ હતી. ત્યાર પછી તેણે એકઝીબીશન દ્વારા પોતાની પેઇન્ટિંગ ની હરાજી ચાલુ કરી દીધી હતી. આ કરોળિયાની પેઇન્ટિંગ ના ભાવ ખૂબ જ ઊંચા બોલાયા હતા. અને આ ગીલ નામના યુવકની જિંદગી આ એક પેઇન્ટિંગ ના કારણે ખુબ બદલાઈ જવાની હતી…

હકીકતમાં આ પેઇન્ટિંગ દસ કરોડ કરતાં પણ વધારે રૂપિયામાં વેચાઈ ચૂકી હતી. હકીકતમાં તે જે કરોળિયા થી ડરી જતો હતો તેજ કરોળિયાએ તેને કરોડપતિ બનાવી દીધો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *