પૈસાની લેતી-દેતીથી કંટાળીને વેપારીએ છઠ્ઠા માળેથી પડતું મુક્યું, અંતિમ ચીખો સાંભળીને લોકોના ધબકારા ઉપડી ગયા..!

જીવનમાં મુશ્કેલીઓ તો દરેક વ્યક્તિ સાથે આવતી અને જતી રહેવાની હોય છે, પરંતુ આ તમામ મુશ્કેલીઓમાંથી બહાર કેવી રીતે નીકળવું તેનો રસ્તો વિચારવો અને એ મુશ્કેલીમાંથી સફળ રીતે બહાર નીકળવું હોય તે દરેક વ્યક્તિની વાત નથી. કેટલાક લોકો અમુક સમયે એટલા બધા ઊંડા આઘાતમાં ચાલ્યા જતા હોય છે કે, તેઓ હિંમત હારી જાય અંતે પોતાનો જીવ પણ ગુમાવી દેતા હોય છે..

અત્યારે એક વેપારીએ હિંમત હારી જઈને અંતે છઠ્ઠા માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો, આ મામલો પટનાના દાનાપુરનો છે. અહીં મૂળ લખનઉના એક વેપારી બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે. આ વેપારીનું નામ વિમલકુમાર હોવાનું સામે આવ્યું છે..

પોલીસને માહિતી મળી છે કે, કેટલાક વ્યક્તિઓએ અમુક રકમની લેતી દેતીને મામલે આ વેપારીને છઠ્ઠા માણસ એક ફ્લેટની અંદર અપહરણ કરીને બેસાડી દીધો હતો. છેલ્લા કેટલાક સમયથી લેતી દેતી નામ આમલાને લઈને આ વેપારી ખૂબ જ કંટાળી ગયો હતો. પરંતુ કેટલાક લોકોએ તેને અપરણ કરીને પૈસા પરત મેળવવા માંગતા હતા..

રાતના દસ વાગ્યા આસપાસ આ ફ્લેટમાંથી વિમલ કુમાર નામના વેપારીએ છલાંગ લગાવીને આપઘાત કરી લીધો હતો, જ્યારે તે નીચે કૂદી રહ્યો હતો ત્યારે તેના મોઢામાંથી નીકળેલી અંતિમ ચિખો સાંભળીને ત્યાં આસપાસના વિસ્તારમાં રહેલા લોકોના પણ ધબકારા બેઠા થઈ ગયા હતા. ખૂબ જ દર્દનાક રીતે મૃત્યુ પામતાની સાથે નજીકના પોલીસ સ્ટેશનમાં પણ જાણકારી પહોંચાડવામાં આવી હતી..

વિમલ કુમારના શરીર ઉપરથી કોઈ વ્યક્તિએ તેને ઢોર માર્યો હોય તેવા નિશાનો પણ દેખાઈ આવ્યા છે. વિમલ કુમારના પરિવારજનોને જ્યારે ખબર પડી કે, વિમલ નું મૃત્યુ થઈ ચૂક્યું છે અને તેને આપઘાત કર્યો છે. ત્યારે તેમના માનવામાં આવ્યું નહીં, તેવોનું કેવું છે કે વિમલ ક્યારેય પણ આપઘાત કરી શકે નહીં..

નક્કી તેને કોઈ વ્યક્તિએ ધક્કો લગાવી દીધો છે. અને તેને મોતને ઘાટ ઉતારી દીધો છે, આ ઘટનાને લઈને પોલીસે બે લોકોની ધરપકડ કરી છે અને તેમને આ મામલાને લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. વિમલકુમાર તેમના પરિવારનો એકનો એક લાડકો દીકરો હતો પરિવારના સભ્યો છેલ્લા કેટલાક સમયથી વિમલ કુમારના ઘરેથી ગાયબ થઈ જવાને કારણે ખૂબ જ દુઃખી હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment