અંબાલાલની આગાહી : ગુજરાતમાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે અતિભારે વરસાદથી રસ્તાઓ બની જશે નદી..

હાલમાં ગુજરાત રાજ્યમાં બેવડી ઋતુ અનુભવ થઈ રહ્યો છે. કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી ઠંડી તેમજ વરસાદનો માહોલ ચાલી રહ્યો હતો. પરંતુ ગઈકાલે વરસાદે વિરામ લીધો હતો ગઈકાલે રાજ્યમાં ખુબજ નહીવત પ્રમાણમાં વરસાદ જોવા મળ્યો હતો. તેમજ બફારાનું પ્રમાણ વધ્યું હતું જેથી લોકો ભરશિયાળે ગરમીનો અનુભવ કરી રહ્યાં હતા. ગુજરાતમાં અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં તેનું … Read more

90 કિલોના મગરને ગળે લાગવા ગઈ આ યુવતી ,ત્યારબાદ મગરે તેમની સાથે જે કર્યું તેનો તમે વિચાર પણ નહીં કર્યો હોય ,જુઓ વિડિયો..

શું તમે ક્યારેય સરિસૃપને ગળે લગાવ્યું છે? ભાગ્યે જ કોઈને આ કરવાનું ગમશે, કારણ કે લોકો સરિસૃપથી દૂર ભાગવાનું પસંદ કરે છે. જો લોકોને કોઈ નદીમાં મગર હોવાની માહિતી મળે તો લોકો તે જગ્યાએ જતા ડરે છે. જો કે, એક પ્રાણી સંગ્રહાલય છે જ્યાં પાળેલા મગરોને રાખવામાં આવે છે. એટલું જ નહીં, સૌથી આશ્ચર્યની વાત … Read more

ઘરમાં અચાનક ઘૂસી ગયું ‘ખતરનાક જાનવર’, જ્યારે બહાર કાઢી પોતાની જીભ તો જોઈને ચીસો પાડવા લાગ્યું બાળક, જુઓ આ ભયાનક વિડિયો….

લોકો એકબીજાના ટીખળના વીડિયો બનાવવાનું પસંદ કરે છે. અને પ્રેંકસ્ટર્સમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી યુક્તિઓમાંની એક રાક્ષસ તરીકે પોશાક પહેરીને લોકોને ડરાવવાની છે. કંઈક આવું જ એક વાયરલ વીડિયોમાં જોવા મળ્યું, જ્યારે એક પિતાએ તેના પુત્રને ડરાવવા માટે તેની મજાક ઉડાવી. પ્રૅન્ક વીડિયો બનાવવા માટે પિતાએ માર્વેલ સિનેમેટિક બ્રહ્માંડના પ્રખ્યાત રાક્ષસ પ્રાણી વેનોમનું રૂપ લીધું … Read more

સોમનાથ મંદિર પાસે યુવાન બાળકીને મારતો હતો, પોલીસે નજીક જઈને કારણ પૂછ્યુ તો થયો ચોંકાવનારો ખુલાસો…

અજાણ્યા યુવકો નાના બાળકો સાથે રમત રમતમાં કેટલુય કાઢવી લેતા હોઈ છે. ચોકલેટ કે રમકડાની લાલચમાં ફસાવીને તેમનું અપહરણ કરવાના બનાવો પણ આપડી નજર સમક્ષ કેટલીય વાર આવી ગયા છે. સોમનાથના સમુદ્ર કિનારેથી બે દિવસ પહેલા દોઢ વર્ષની બાળકીને માર મારી રહેલા મહારાષ્ટ્રના શંકાસ્પદ યુવકને પકડી લેવાયાના મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં પરપ્રાંતીય યુવકએ … Read more

કામરેજનુ તળાવ બન્યુ ભૂતયુ, એક પછી એક 3 મૃતદેહ મળતા જ લોકોમાં ભયનો માહોલ, શું છે આ ઘટનાનું રહસ્ય.. જાણો..!

આજકાલ અવાર નવાર અજાણી જગ્યાએ થી મૃતદેહો મળવાની ઘટના સામે આવી રહી છે. આવા અવાવરુ કેસોનો ભેદ ઉકેલવો ખુબ મુશ્કેલ હોઈ છે છતાં પણ તેના મુખ્ય આરોપીને પકડી પાડવામાં આવતા હોઈ છે.  વધુ એક રહસ્યમય અને ચોંકાવનારી ઘટના સુરતના કામરેજ વિસ્તારમાં આવેલા મીઠા પાણીના તળાવ પર બની છે. સુરત શહેરના કામરેજ નજીક આવેલા એક ખરસદ … Read more

મહિલાએ પોલીસને ફોને કર્યો કે કચરાના ઢગલામાંથી લાશ મળી છે, ત્યાં જઈને જોયુ તો મળ્યું એવું કે જે જોઈને હોશ ઉડી જશે!

ઘણીવાર આપણે આંખો સામે જોયું અને કાનોથી સાંભળેલું સત્ય હોતું નથી. અને આપણે અચાનક જ ઊંડા વિચારમાં મૂકાઇ જઇએ છીએ કે આપણે આપણી આંખો થી જોવા છતાં પણ તે અસત્ય કેવી રીતે હોઈ શકે.. પરંતુ આંખોથી છેતરાઈ જવું એ સામાન્ય વાત છે. તાજેતરમાં એક કિસ્સો એવો સામે આવ્યો છે કે જે સાંભળીને તમે પણ આશ્ચર્યમાં … Read more

પાલીતાણાથી દર્શન અને પરિક્રમા કરીને પરત ફરતા અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત..!

ગુજરાતમાં અકસ્માતોની સંખ્યા દિનપ્રતિદિન મોટા પ્રમાણમાં વધી રહી છે. રોજ સમાચાર વાંચતા કે સાંભળતા અકસ્માતના ચારથી પાંચ બનાવો તો નજર સામે આવી જ જાય છે. ગઈકાલે વધુ એક ભયંકર અકસ્માત નો બનાવ અમદાવાદ જિલ્લાના નેશનલ હાઇવે પર બન્યો હતો. હકીકતમાં ધોળકાના વરણા ગામ પાસે સવારે કાર અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ … Read more

હવામાન વિભાગે કરી અતિભારે વરસાદની આગાહી, આ વિસ્તારો ચક્રવાતના ઘેરાવામાં આવી જશે… વાંચો..!

છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે ધોધમાર વરસાદ દેખાઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ફરી વખત એક મોટી આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં અરબી સમુદ્રના લો પ્રેશરના કારણે અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. તેમજ વરસાદની આ સ્થિતિ હજુ પણ આવતા ત્રણથી ચાર દિવસો માટે યથાવત રહેશે. સવારમાં વાતાવરણ એકદમ ઠંડુ હશે. તો … Read more

કમોસમી માવઠાને લીધે ખેડૂતોની હાલત ખરાબ, પાકોમાં ખુબ મોટા નુકસાનની ભીતિ.. ખેડૂતો ખાસ વાંચે..!

હાલના સમયમાં ગુજરાત રાજ્યમાં ઋતુઓનો અનુમાન લગાવવું ખૂબ જ મુશ્કેલ છે. કારણકે એક સાથે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ ઠંડીનો માહોલ છે. જ્યારે બીજી તરફ વરસાદ વરસી રહ્યો છે. આ બેવડી ઋતુના કારણે રોગચાળો ફેલાય એવી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. હાલમાં શરદી ખાંસી તેમજ તાવના દર્દીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું … Read more

એક કલાકમાં 5 ઇંચ વરસાદ સાથે જળબંબાકાર, હજી પણ આટલા દિવસની આગાહી.. વાંચી લો ..!

ઉત્તર ગુજરાત ના જિલ્લાઓ જેવાકે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા તેમજ પંચમહાલમાં વરસાદી માવઠાએ કહેર મચાવ્યો છે, જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી તેમજ વલસાડ જેવા જિલ્લાઓમાં ખુબ જ ભારે પ્રમાણમાં વરસાદ વરસ્યો છે. પરંતુ કચ્છ તેમજ સૌરાષ્ટ્ર ભાવનગર, અમરેલી તેમજ જૂનાગઢમાં વરસાદ વરસ્યો નથી. ગુજરાતને ચારે તરફથી ઘેરતા અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે રાજ્યમાં વરસાદી … Read more