વરસાદી સીઝનમાં ખેડૂત ખાસ ચેતજો, નહીતો જીવ જતા 2 સેકન્ડની પણ વાર નહી લાગે, રુંવાડા બેઠા કરતો બનાવ આવ્યો સામે..!

ખેતી એક એવો વ્યવસાય છે કે જેમાં ડગલેને પગલે જીવને ખૂબ જ જોખમ રહેલું હોય છે. કારણ કે ખેતી કરનાર દરેક વ્યક્તિઓને કોઈપણ સમયે ખેતરે જવું પડતું હોય છે. કેટલીક વખત રાતના સમયે ખેતરે જવાથી વન્ય પ્રાણીઓ તેમજ ઝેરી જીવ જંતુઓના ડંખનો ડર રહે છે. આ સાથે સાથે વરસાદી સિઝનમાં નદી નાળા પાર કરીને ખેતરે … Read more

‘તું હવે મને નથી ગમતી’ કહીને પતિ રોજ પત્નીને ઢોરમાર મારી સંતાનોને પતાવી દેવાની ધમકી આપતો, એક દિવસ પત્નીએ કર્યું એવું કે જાણીને ચોંકી જશો…!

રોજબરોજ એવા ઘણા બધા બનાવો સામે આવે છે કે, જેમાં પરણીતાઓ સાસરીયા વાળાના ત્રાસના કારણે તંત્ર પાસે મદદ માંગવા આવી પહોંચતી હોય છે. તો કેટલી પરણીતાઓ અંતે કંટાળી જઈને આપઘાતના પગલાઓ પણ ભરી લે છે. હકીકતમાં આવા બનાવો દિન પ્રતિ દિન એટલા બધા વધી રહ્યા છે કે, જે સમાજ માટે ખૂબ મોટો પ્રશ્ન ઉભો થયો … Read more

ભારે વરસાદ સાથે ભયંકર વીજળી ત્રાટકતા એક ઘાયલ અને એક યુવકનું મોત થતા પરિવારનો માળો વિખાયો, મકાન અને વૃક્ષો થયા ધારાશાયી..!

ગુજરાતમાં હાલ બીજા રાઉન્ડના વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. જેના પગલે સૌરાષ્ટ્રના અમુક અમુક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ મહેરના દ્રશ્યો દેખાયા છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલા ચુડા, લખતર, વઢવાણ અને લીંબડીમાં ભારે હતી. ભારે વરસાદ નોંધાયો હતો. જ્યારે સાયલામાં પણ છુટા છવાયા ઝાપટા વરસ્યા છે. સારો વરસાદ … Read more

સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં આ દિવસે ભૂકંપ આવવાની સરકારી અધકારીએ કરી મોટી આગાહી, કહ્યું 500 કિલોમીટરમાં ભૂકંપ અનુભવાશે.. જાણી લ્યો..!

તમે આજ સુધી સાંભળ્યું હશે કે, હવામાન વિભાગે વરસાદ અંગે આગાહી આપી હોય, તેમજ રાજ્યના હવામાન શાસ્ત્રીઓએ વરસાદ અંગે કોઈ મોટી આગાહી કરી હોઈ પરંતુ હવે ભાવનગર સિંચાઈ વિભાગના કાર્યપાલક એન્જિનિયરએ ભૂકંપની આગાહી આપી દીધી છે. તમે વિચારમાં મુકાઈ જશો કે વળી કોઈ માણસ ભૂકંપની આગાહી કેવી રીતે આપી શકે..? પરંતુ આ એન્જિનિયર ડી.આર.પટેલે જણાવ્યું … Read more

દીકરીના જન્મદિવસે જ પિતા 7માં માળેથી નીચે પડી જતા ફાટી ગયું માથું, કેક કપાઈ એ પહેલા જ અર્થી ઉઠતા પરિવારજનો ઉંડા આઘાતમાં..!

રોજબરોજ જુદી જુદી ગંભીર ઘટનાઓ લોકો સાથે બની રહી છે. ઘણી બધી આકસ્મિક ઘટનાઓમાં ઘણા બધા લોકો મૃત્યુ પણ પામતા હોઈ છે. લોકોના આકસ્મિક રીતે મૃત્યુ થવાને કારણે પરિવારમાં વેરવિખેર થઈ જાય છે. આવી જ એક ઘટના વડોદરા જિલ્લામાં બની હતી. વડોદરા જિલ્લામાં વડસર વિસ્તારમાં રહેતા યુવક સાથે આ ઘટના બની હતી. વડસર વિસ્તારમાં ડ્રીમ … Read more

લેબોરેટરીમાં નોકરી કરતી યુવતી ચુંદડી વડે ફાંસો ખાઈ લેતા પરિવારજનો હિબકે ચડ્યા, વિદેશ રહેલા પિતા મૃત દીકરીનો ચેહરો પણ ન જોઈ શક્યા.. કરુણ આક્રંદ..!

નજીવા કારણોસર આજકાલ ઘણા લોકો આપઘાત જેવું મોટું પગલો ભરી લેતા હોય છે. સમાજમાં રોજ બરોજ એવા આપઘાતના ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં કેટલા કિસ્સામાં આપઘાતનું કોઈ ચોક્કસ કારણ સામે આવે છે. તો કેટલાક કિસ્સાઓમાં કારણ સામે આવતું નથી. અને કયા કારણોસર વ્યક્તિ આપઘાત કરી લીધો હશે.. તેની કોઈ જાણ પણ મળતી નથી. … Read more

3 વર્ષની દીકરી રમકડાથી રમતા રમતા ડોળા ચડાવી ગઈ, માં-બાપ હોસ્પિટલે થયા દોડતા, સામે આવી એવી હકીકત કે જાણીને દરેક માં-બાપ હચમચી જશે..!

નાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે. કારણ કે તેઓ રમત રમતમાં શું કરી બેસે છે. તેનો નક્કી હોતું નથી. તેઓની રમત કેટલીક વખત મા-બાપને ખૂબ જ ભારે પડતી હોય છે. અને ઘણી વખત નાના બાળકો સાથે આ જાણતા જ એવો બનાવ બનતો હોય છે કે, જેમાં તેમના મૃત્યુ પણ થતા હોય છે.. … Read more

‘તારા લીધે જ મારું ઘર તૂટ્યું છે’ કહીને જેઠાણીએ ઢીકે-પાટે દેરાણીને ઢોરમાર માર્યો, દેરાણી-જેઠાણીને બાખડતાં જોઈ દંગ રહી જશો..!

અવનવાર ઘરેલું ઝઘડો થતા રહેતા હોય છે. ક્યારેક ક્યારેક વાત બોલા ચાલી સુધી પહોંચી જતી હોય છે. તો ક્યારેક ક્યારેક વાત મારા મારી ઉપર પણ આવી પહોંચતી હોય છે. તો ઘણી વખતતો સગા સંબંધીઓમાં જ ઝગડા થવાને કારણે અંતે મામલો આપઘાત અને હત્યા સુધી પણ પહોંચી જાય છે.. હાલ ગુજરાતના આણંદ તાલુકામાં બોરીયાવી ગામની જય … Read more

તહેવારો નજીક આવતા જ સિંગતેલના ભાવમાં મોટો વધારો ઝિંકાયો, ભાવ આસમાને પહોચતા ગૃહિણીઓની આંખો થઈ લાલ..!

હાલ વધતી જતી મોંઘવારીએ મધ્યમવર્ગના લોકોનું જીવવું મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન સમાન બનાવી દીધું છે. કારણ કે રોજ તથા ભાવ વધારાને કારણે મધ્યમ વર્ગીય લોકોની કમર ભાંગી ગઇ છે. એક બાજુ રોજગારીની તકો તેમજ મંદિની લહેરો પરિવારને પરેશાનીમાં મૂકી રહી છે.. તો બીજી બાજુ ભાવ વધારો પણ ટેન્શનમાં વધારો કરી રહ્યો છે. છેલ્લા થોડા … Read more

અષાઢ બેસતા જ 2 કલાકમાં 7 ઇંચ સાથે આ તાલુકાઓમાં ભારે મેઘમહેર, નદી-નાળા અને ચેકડેમ તૂટી જતા ગામો થયા સંપર્ક વિહોણા.. વાંચો..!

અષાઢ મહિનો બેસતાની સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ મહેરના દ્રશ્યો જોવા મળ્યા છે. જેમાં સુરત, વલસાડ અને નવસારી તેમજ ડાંગ જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં અંદાજે ચાર ઇંચથી લઈ આઠ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જેના કારણે નદી નાળા તેમજ ચેકડેમ પણ ઓવરફ્લો થયા છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ઉમરપાડા તાલુકામાં વરસ્યો હતો.. જ્યાં … Read more