Breaking News

પડોશી યુવકે મહિલા અને તેના 3 વર્ષના દીકરાનું અપહરણ કરીને ગોંધી રાખ્યા, અંધારિયા ઓરડામાં તેમની સાથે કરતો એવા કામ કે જાણીને ડોળા ફાટેલા રહી જશે..!

નાની અમથી વાતોને લઈને મોટા-મોટા ઝઘડાઓ અને તેમજ મોતને ઘાટ ઉતારી દેવાના બનાવોમાં અતિશય વધારો થવા લાગ્યો છે. સામાન્ય વ્યક્તિઓ જો સહેજ અમથી પણ ભૂલ કરે તો ખોદી ખાયને સાફ કરી જનારા લોકો સક્રિય થઈને આપડી સાથે છેતરપીંડી કરી નાખતા હોઈ છે.

અત્યારે આવાસમાં રેહતી એકલી મહિલા સાથે ગંભીર ઘટનાનો કિસ્સો સામે આવ્યો છે.  હાલ એક હચમચાવી દેતો કિસ્સો એવી રીતે સામે આવ્યો છે કે જેને જોઈને ભલભલા લોકોના હોશ ઉડી ગયા છે. ઘટના સાંભળ્યા બાદ તમે પણ કહેશો કે આવા પાડોશી ભગવાન કોઈને ન આપે તો સારું..

હસનનગર પાસેના અધીખ વિસ્તારમાં આવેલા આવાસમાં 25 વર્ષની એક મહિલા પોતાના 3 વર્ષના એક દીકરા સાથે રહે છે. આ જ આવાસમાં મહિલાની બાજુના મકાનમાં રઘુ નામનો એક યુવક રહે છે. આ યુવક સાથે આ મહિલાને વારંવાર ઝઘડા થતા હતા. તેઓ વચ્ચે કોઈ મકાનની વાતને લઈને ઝઘડો ચાલી રહ્યા હતા…

આ વાત એટલી મોટી વિકરાળ બની ગઈ હતી કે મામલો અંતે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, છતાં પણ આ બાબતનો કોઈ નિકાલ આવ્યો ન હતો. અને આ મહિલાએ રઘુ નામના યુવક સાથે સમાધાન કરીને વાતને બતાવવાનો નિર્ણય લીધો હતો. એટલા માટે તેનું નામના યુવકે મહિલાને સમાધાન માટે નાના કતીરેના પાટીયા પાસેના વિસ્તારમાં આવેલી ખાડીના પુલ પાસે બોલાવી હતી…

મહિલા પોતાના 3 વર્ષના દીકરાને લઈને આ પુલ પાસે ગઇ હતી. જ્યાં રઘુ પોતાની સાથે તેના મિત્ર સુલતાન અને શાહરુખ બંનેને ત્યાં લઈને પહોંચી ગયો હતો. તેમજ તેઓની સાથે રિક્ષા પણ ત્યાં ઊભી હતી. આ મહિલા સાથે સમાધાન કરવા માટે વાતચીત કરી રહી હતી. એ સમય દરમિયાન રઘુના મિત્ર સુલતાન અને શાહરૂખે મહિનાના બાળકને પકડીને રિક્ષામાં બેસાડી દીધો હતો..

તેમજ મહિલાને પણ પકડીને રિક્ષામાં બેસાડી દીધી હતી. ત્યારબાદ તેઓ રિક્ષા લઈને અંદાજે 150 કિલોમીટર દુર આવેલા જંગલ વિસ્તાર પાસે ચાલ્યા ગયા હતા. તેઓએ આ મહિલા અને તેના 3 વર્ષના દીકરાને એક રૂમમાં પૂરી રાખ્યા હતા. તેઓ મનફાવે તેમ વર્તન કરી રહ્યા હતા. તેમજ રૂમમાં ખૂબ જ અંધારું હતું અને તેઓને ઢોરમાર મારવામાં આવ્યો હતો.

20 દિવસ સુધી આ મહિલાને તેઓએ આ રૂમમાં પૂરી રાખી હતી. તેમજ તેની સાથે ખૂબ ખરાબ વર્તન પણ કર્યું હતું. અને મહિલા આરોપી કોનું ધ્યાન ભટકાવીને ત્યાંથી ભાગી નીકળી હતી. અને તેણે નજીકના પોલીસ સ્ટેશનમાં આ નરાધમોની સામે ફરિયાદ નોંધાવી હતી. તેમજ પોલીસને જણાવ્યું હતું કે, આ ત્રણ યુવકોએ નશો કરીને મારા ઉપર ખુબ જ ખરાબ કામ પણ આચર્યું છે..

તેમજ મારા બાળકને પણ ખૂબ માર માર્યો છે. આ સાથે સાથે ઘણા ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. એટલા માટે આ પોલીસ સ્ટેશનમાંથી મૂળ ઘટના અધિખ વિસ્તારની હોવાથી ત્યાંના સ્ટેશનને આ મામલો સોંપી દીધો હતો. અધીખ પોલીસે ગુનાઓ નોંધીને આ યુવકો સામે ફરિયાદ દાખલ કરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *