Breaking News

પડોશીને ચકમો આપીને યુવક કરતો એવા કામ કે જાણીને આખી સોસાયટીના લોકો ધમધમી ગયા, આવા લોકોથી બચીને રેહજો..!

લોકો અત્યારે જ્યારે આપણને સામે મળે ત્યારે તો આપણી સાથે ખૂબ જ સારું વર્તન કરતા હોય છે. પરંતુ આપણી પીઠ પાછળ એવી ઘટનાઓ કરવા લાગતા હોય છે કે, જેની જાણકારી જ્યારે આપણા સુધી પહોંચે ત્યારે આપણું મગજ પણ કામ કરતું બંધ થઈ જાય છે. આજકાલના સમયમાં જે વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂક્યો હોય તે વ્યક્તિ જ આપણા માટે કાળ સમાન સાબિત થઈ જતો હોય છે..

અને આગળ જતા આપણને દગો પણ આપે છે. આવી ઘણી બધી ઘટનાઓ પહેલાના સમયમાં નોંધાઈ ચૂકી છે અને અત્યારે પણ આવી ઘટનાઓ દિન પ્રતિદિન ખૂબ જ વધારે માત્રામાં વધી રહી છે. અત્યારે ગાંધી નિવાસ કોલોની પાસેથી એક હચમચાવતી ઘટના સામે આવી છે. આ મામલો ફરીદાબાદનો છે.

ગાંધી નિવાસ કોલોનીમાં એક યુવક તેના પરિવાર સાથે રહે છે. તે વારંવાર પોતાના ખર્ચ માટે પરિવાર પાસેથી પૈસા માંગતો હતો. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ એટલી બધી સારી ન હોવાને કારણે તેના પરિવારજનો તેને પૈસા આપવાની મનાઈ કરી દેતા હતા. પરંતુ આ યુવકને પૈસા વાપરવાની એટલી બધી ખંજવાળ ઉપડી આવી હતી કે, તે પૈસા મેળવવા માટે અવળા રવાડે પણ ચડી ગયો હતો..

તે તેના મિત્રોની સાથે મળીને તેના પાડોશીને ચકમાં આપીને તેના ઘરેથી જ ન કરવાના કારનામાઓ કરી બેસતો હતો. તે તેના મિત્રો સાથે મળી તેના પાડોશીને ઘરની બહાર કોઈ વાતમાં ઉલજાવી રાખતો હતો અને તે પાછળથી પડોશીના ઘરમાં પ્રવેશી તેના કબાટમાં રહેલા રોકડ રૂપિયા મોબાઈલ ફોન તેમજ સોના ચાંદીના દાગીના પણ ચોરી કરી લેતો હતો..

તેણે એક વખત બપોરના સમયે તેના પાડોશીને આગળના ભાગે તેના મિત્રો સાથે ઉજવવાની કોશિશ કરી હતી અને પોતે પાછળના ભાગેથી દિવાલ કૂદીને પડોશીના ઘરમાં પ્રવેશ કરી લીધો અને તેના કબાટમાંથી અંદાજે ₹2500ની ચોરી કરી લીધી હતી. ત્યારે આ રૂપિયા ખર્ચ થઈ ગયા ત્યાર બાદ ફરીવાર તેને આ પ્રકારની ઘટના કરવાનું વિચાર્યું હતું..

એ મુજબ તે પાછળના ભાગેથી પડોશીના ઘરમાં ઘૂસી ગયો અને કબાટની અંદરથી 2700 રૂપિયા રોકડા, એક મોબાઇલ ફોન, ત્રણ ચાંદીની વીંટી તેમજ બે સોનાની વીંટી ચોરી કરી લીધી હતી અને ત્યાંથી રફુચકકર થઈ રહ્યો હતો. પરંતુ તે જાહેર દિવાલ કૂદીને ભાગવા લાગ્યો ત્યારે તેને આસપાસના પડોશીઓ જોઈ લીધો હતો..

પડોશમાં રહેતા રીમાબેન કહેવા લાગ્યા કે, તેમના ઘરે ચોરી થઈ છે. ત્યારે આસપાસના લોકો ત્યાં આવી પહોંચ્યા અને કહ્યું કે, તમારા ઘરની દિવાલ કૂદીને તમારા ઘરની બાજુમાં રહેતો યુવક ત્યાંથી બહાર નીકળ્યો છે. એવું લાગ્યું છે તરત જ તેઓએ પોલીસમાં આ ઘટનાની જાણકારી પહોંચાડી હતી..

પોલીસે પણ સૂત્રની માહિતીથી સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા અને આ યુવકને પકડી પાડ્યો હતો. આ યુવક પોતાના જ પડોશીને ચકમો આપીને ચોરી લૂંટફાટ કરવાનો ઇરાદો ધરાવતો હતો. પરંતુ આ વખતે તેનો આ ઇરાદો નિષ્ફળ ગયો છે. અને તે પકડાઈ ચૂક્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *