Breaking News

પડોશી મહિલાને કપડા સુકવતી જોઈને નરાધમ યુવકે યોગા કરવાના બહાને કપડા કાઢીને કરી એવી હરકતો કે જાણીને ભલભલાને પરસેવો છૂટી ગયો.. વાંચો..!

અત્યારે ખૂબ જ વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જે દરેક વ્યક્તિઓએ જાણી લેવો જોઈએ અને પોતાના પાડોશીને પરખવાની કોશિશ કરી લેવી જોઈએ મોટાભાગે જ્યારે પણ કોઈ વ્યક્તિને દુઃખ આવી પડે ત્યારે સૌ પ્રથમ પાડોશી આવીને ઉભો રહે છે. સુખ હોય કે દુઃખ હોય પાડોશી ખભા પર હાથ મૂકે એટલે એક ભાઈ સાથે ઉભો હોય તેવી તાકાત મળતી હોય છે..

પરંતુ અત્યારે આ ઘટનામાં એક પડોશીએ જ ન કરવાની હરકતો કરી છે. જેને કારણે ભારે હંગામા મચી ગયો છે. આ બનાવ રાજસ્થાનના જયપુર જિલ્લાના ચિત્રકૂટ વિસ્તારનો છે. અહીં એક સોસાયટીમાં 33 વર્ષની મહિલા એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતી હતી. તેમની બાજુમાં જ એક જુવાન જોધ યુવક પણ રહેતો હતો..

છેલ્લા કેટલાક દિવસથી આ યુવક મહિલા સામે ખૂબ જ ખરાબ નજરથી જોતો હતો. સવારના સમયે મહિલા એપાર્ટમેન્ટના ટેરેસ ઉપર કપડાં સૂકવવા માટે ગઈ હતી અને તેની પાછળ પાછળ આ યુવક પણ ટેરેસ પર આવી પહોંચ્યો હતો. મહિલા જ્યારે કપડાં સૂકવવામાં વ્યસ્ત હતી એવામાં તે યોગા કરવાના બહાને પોતાના કપડા પણ ઉતારી નાખ્યા હતા..

અને ત્યારબાદ તે ખૂબ જ ખરાબ હરકતો કરવા લાગ્યો હતો. મહિલાની સામે જોઈને તે એવી હરકતો કરતો હતો કે, તેને જોઈને ભલભલા લોકોનો પિત્તો ફાટી જાય. આ મહિલા કપડાં સુકવવામાં વ્યસ્ત હતી અને તેણે જાણ થઈ કે આ યુવક તેની સાથે ખરાબ હરકતો કરીને દાનત બગાડી બેઠો છે..

ત્યારે તેણે આ યુવકની નજર અંદાજ કર્યો હતો. પરંતુ આ યુવક એટલે અટક્યો નહીં, અને આગળ વધીને મહિલાને પાછળથી પકડી લીધી હતી અને ફરી એકવાર તેની સાથે ન કરવાનું કરવા લાગ્યો હતો. ત્યારે મહિલાએ તેને બચાવવા માટે જોર જોરથી બૂમ બૂમ શરૂ કરી દીધી હતી..

ત્યારે આ યુવક ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ મહિલા પણ તાબડતો પોતાના ઘરે પરત ફરી હતી અને ત્યારે નોકરીએ જતા પતિને અટકાવીને જણાવ્યું કે, પડોશમાં રહેતો યુવક તેની સાથે ન કરવાની હરકતો કરી બેસ્યો છે. આ સાંભળતાની સાથે જ મહિલાના પતિએ પણ પિત્તો ગુમાવ્યો અને આ પડોશી નરાધમ યુવકના ઘરે જઈ પહોંચ્યા હતા..

અને ત્યાં તેના માતા પિતાને પણ જણાવ્યું હતું કે, તેમનો દીકરો તેમની પત્ની સાથે ખૂબ જ ખરાબ હરકતો કરવા લાગ્યો હતો. પરંતુ યુવકના માતા-પિતા યુવકને શિખામણ કે ઠપકો આપવાને બદલે તેનું પડખું લીધું હતું અને ઊલટાના મહિલા અને તેના પતિ સાથે લડાઈ ઝઘડો કરવા લાગ્યા હતા..

મહિલાના પતિએ વિચાર્યું કે, આ લોકો સાથે બોલાચાલી કરવાથી કોઈ ફાયદો નથી. તેઓ તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને પહોંચી અને ત્યાં પડોશમાં રહેતા અને યુવક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ ફરિયાદ નોંધાવી છે. અને આ આરોપી યુવકને પકડી પાડવા માટે જરૂરી ટીમમાં પણ ગોઠવી દીધી છે..

જ્યારે આ બનાવ બન્યો અને તેને જાણ થઈ કે પડોશની મહિલા અને તેનો પતિ બંને પોલીસમાં ફરિયાદ નોંધાવવા માટે ગયા છે, ત્યારે આ યુવા ક્યાંથી ફરાર થઈ ગયો હતો અને હજુ પણ તે પોલીસની પકડથી દૂર છે. જ્યારે જ્યારે આવા બનાવો સામે આવે છે ત્યારે એકાએક મગજના તાર ખેંચાઈ જતા હોય છે..

અને વિચારવા પર મજબૂર બનવું પડે છે કે આખરે આવી ઘટનાઓ ક્યારે ઓછી થશે અને ક્યારે સૌ કોઈ લોકો સુખ છે અને શાંતિથી જીવી શકશે, હાલ આ મામલે ખુબ જ નારાજગીનો માહોલ ઉભો થયો છે. એપાર્ટમેન્ટમાં રેહતા અન્ય લોકો આ ઘરના તમામા સભ્યોને એપાર્ટમેન્ટ છોડીને જતા રેહવાનું કહી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

યુવકે પોલીસને કહ્યું કે, “17 વર્ષ પેલા મારા હાથેથી મરેલો વ્યક્તિ મારા સપનામાં ભૂત બનીને આવે છે” અને પછી તો જે થયું તે જાણીને પોલીસ ચોંકી ગઈ..!

અત્યારે એક વ્યક્તિને 17 વર્ષ પછી પોતાના કરેલા કામોના પાપ સપનામાં આવા લાગ્યા હતા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *