Breaking News

પડોશીમાં રેહતી કપાતર મહિલા નરાધમોને લઈને સગીરાના ઘરે આવતી, કેફી પીણું પીવડાવીને કરતી એવું કે જાણીને ચોંકી ઉઠશો..!

તીન પ્રતિ દિન હવે .દુ.ષ્ક.ર્મ.ના બનાવોએ માઝા મૂકી છે. ગુજરાતમાં રોજ રોજ એવા ઘણા બધા બનાવો બને છે કે, જે સામે આવ્યા બાદ લોકો હચમચી જાય છે. અને વિચારવા પર મજબૂર બને છે કે, આખરે ક્યારે આપણા રાજ્યની બહેનો અને દીકરીઓ તેમજ માસુમ બાળકીઓ સુરક્ષિત થશે. કારણકે રોજ રોજ નરાધમ લોકો પોતાના હવસના નિશાને કેટલી સગીરાઓને પીંખી નાખે છે..

હકીકતમાં આવા નરાધમોને કડકમાં કડક સજા આપવી જોઈએ જ્યારે એવો બનાવ સામે આવે છે કે, કોઈ નરાધમ વ્યક્તિએ સગીરા ઉપર .દુ.ષ્ક.ર્મ.માં આચર્યું તે સાંભળતાની સાથે જ એકાએક રુવાડા બેઠા થઈ જતા હોય છે. અને શરીરનું લોહી પણ ઉકળવા લાગે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ભય બેસે તેઓ દાખલો સામે ન આવતા આવા નરાધમોની હિંમત ઓછી થતી નથી..

અને દિનપ્રતિદિન આવા બનાવો ખૂબ જ વધવા લાગ્યા છે. ગઈકાલે સુરતના વરાછા વિસ્તારમાંથી વધુ એક આવો બનાવો સામે આવ્યો છે. વરાછા વિસ્તારમાં કમલ પાર્ક સોસાયટી આવેલી છે. જેમાં રાધીકા નામની એક 15 વર્ષની કિશોરી પોતાના પરિવારજનો સાથે રહે છે. તેમનું મૂળ વતન મધ્યપ્રદેશ છે. મધ્યપ્રદેશના મુરૈના જિલ્લામાં તેઓ રહે છે.

પરંતુ કામકાજ અર્થે તેઓ સુરતના વરાછા વિસ્તારમાં રહેતા હતા. તેઓ જે સોસાયટીમાં રહે છે. તેમના બાજુના જ મકાનમાં મીરા રાજપૂત નામની એક મહિલા પણ રહે છે. આ મહિલાના કામકાજ થોડા ઘણા શંકાશીલ હતા. મીના રાજપૂત અવારનવાર રાધિકાના ઘરે અવર-જવર કરતી હતી. તેની નજર ઘણા સમયથી રાધિકા ઉપર હતી..

એક દિવસ મીના રાજપૂત તેની સાથે એક પુરુષ વ્યક્તિને લઈને રાધિકાને ઘરે આવી પહોંચી હતી. રાધિકા ઘરે એકલી હોવાથી મીરા રાજપૂતે પોતાની સાથે રહેલા યુવકને પોતાની હવસવાસના સંતોષવાના મોકા અર્થેએ ઘરમાં ઘૂસી આવી હતી. મીના રાજપૂતે રાધિકાને કોલ્ડ્રીંક્સ જેવી કંઈક વસ્તુ પીવડાવી હતી. એ પિતાની સાથે થોડા સમયમાં રાધિકા બેભાન થઈ ગઈ હતી..

અને ત્યારબાદ મીના રાજપૂત સાથે આવેલા એક વ્યક્તિએ રાધિકા ઉપર વારંવાર .દુ.ષ્ક.ર્મ.મ આચર્યું હતું. થોડા દિવસ બાદ ફરી એક વખત મીના રાજપૂતે રાધિકાનો સંપર્ક કર્યો હતો. અને જણાવ્યું કે, આપણે બહાર ફરવા જવાનું છે. પરંતુ રાધિકાએ ના પાડતા મીના રાજપૂતે કહ્યું કે, જો તું મારી સાથે ફરવા નહીં આવે તો હું તારા પિતાને જાનથી મારી નાખીશ..

પોતાના પિતાના જીવને બચાવવા માટે રાધિકા મીરા રાજપૂત સાથે અજાણ્યા સ્થળે ગઈ હતી. જ્યાં વધુ બે યુવકો આવી પહોંચ્યા હતા અને તેણે રાધિકાઓ પર વારંવાર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું હતું. આ 15 વર્ષની સગીરા ઉપરાઉપરી બે વખત .દુ.ષ્ક.ર્મ.નો ભોગ બની હતી. અનેક વખત પોતાનું શોષણ થવાને કારણે રાધિકા ખૂબ જ દઘાઈ ગઈ હતી..

તેના માતા-પિતા છેલ્લા ઘણા સમયથી પોતાના વતન મધ્યપ્રદેશ લેવા માટે ચાલ્યા ગયા હતા. જ્યારે રાધિકા તેના ઘરે એકલી રહેતી હતી. તે તાત્કાલિક ટ્રેન પકડીને પોતાના વતન મધ્યપ્રદેશ ચાલી ગઈ છે. તેના માતા-પિતાને આ તમામ બાબતોની જાણ કરી હતી. તેના માતા પિતાએ મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પહોંચી આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી..

પોલીસે પણ ફરિયાદ દાખલ કરીને વરાછા પોલીસને આ ફરિયાદ ટ્રાન્સફર કરી છે. વરાછા પોલીસે પણ તપાસનો શરૂ કરી મીના રાજેન્દ્ર રાજપૂત નામની આ મહિલાની ધરપકડ કરવા માટે ઝઘડો ગતિમાન કર્યા હતા. પરંતુ તપાસ કરતા જણાવ્યું કે, આ મહિલા ઘર છોડીને ફરાર થઈ ગઈ છે..

જ્યારે .દુ.ષ્ક.ર્મ. આચરનાર મીના રાજપૂતના મિત્રો પણ ફરાર હોવાનો મામલો સામે આવ્યો છે. આ તમામ લોકોને પકડી પાડીને કડકમાં કડક સજા આપવામાં આવશે તેવી સૌ કોઈ લોકોને આશા છે. આ બનાવે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચાવી દીધી છે. ચારે કોર ભારે ફફળાટનો માહોલ જોવા મળ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *