Breaking News

પડોશમાં રેહતા નરાધમે 15 વર્ષની દીકરીને ધમકી આપી અગાસીમાં બોલાવ્યા બાદ બળજબરીથી પીંખી નાખી, રુંવાટા બેઠા કરતો મામલો..!

હવે તો નરાધમોની કાળી કરતુતોને સાંભળતાની સાથે જ મનમાં ગુસ્સો આવવા લાગે છે. અને વિચાર આવે છે કે, કદાચ આ નરાધમ જો મારા હાથે પકડાઈ જાય તો મારી મારીને ભૂત બનાવી દઉં.. પરંતુ આપણું તંત્ર ખૂબ જ ઝડપી કામગીરી કરી રહ્યો છે. અને શહેરમાં ગુના આચરનાર લોકોને તાત્કાલિક ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દે છે..

ગઈકાલે રાજકોટ શહેરમાં માત્ર એક અઠવાડિયાની અંદર જ નાની ઉંમરની ત્રીજી સગીરા ઉપર .દુ.ષ્ક.ર્મ.નો બનાવ બન્યો છે. આ અગાઉ પણ બે બનાવ બની ચૂક્યા હતા. અને થોડા સમયના અંતરમાં ત્રીજો બનાવ સામે આવતા સૌ કોઈ લોકો ડોળા ફાડી ગયા છે. રાજકોટના ધોરાડા વિસ્તારની અંદર મૂળ જૂનાગઢ જિલ્લાના વંથલી ગામનો એક પરિવાર રહે છે..

સોસાયટીમાં તેઓ રહે છે. અને જેમાં પરિવારની માતા મશીન સિલાઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે તેમની 15 વર્ષની દીકરી છેલ્લા ઘણા સમયથી ખૂબ જ હતાશ અને સુનમુન બેસી રહેતી હતી. એટલા માટે એક દિવસ તેની માતાએ તેને પ્રેમથી પૂછ્યું કે, તું શા માટે એટલી બધી હતાશ અને ગુમશુમ રહે છે..?

હકીકતમાં પરિવારના દરેક સભ્યો સાથે બોલવું જોઈએ.. પરંતુ તેની દીકરી એટલી બધી ઢીલી પડી ગઈ હતી કે, તેની હાલત જોઈને માતાને પણ મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું. તેને પ્રેમથી તેની દીકરીને સાથે થયેલી બાબતો જાણવાની કોશિશ કરી હતી. ત્યારે તેની દીકરીએ જણાવ્યું કે, જ્યારે એક દિવસ તે ઘરે બેઠી હતી..

ત્યારે તેમના પાડોશમાં રહેતા લાલા નામના યુવકે તેને ફોન કર્યો હતો. અને જણાવ્યું કે જો તું અગાસી ઉપર નહીં આવે તો હું તારા ભાઈને ધ્યાનથી મારી નાખીશ. આ લાલો તેના ભાઈને જાનથી મારી ના નાખે એટલા માટે 15 વર્ષની આ દીકરી ઘરની અગાસી ઉપર ગઈ હતી જ્યાં થોડી જ વારની અંદર પડોશમાં રહેતો લાલો પણ ત્યાં આવી પહોંચ્યો હતો..

અને સગીરા અન્ય કોઈ બાબત સમજાય પહેલાતો તેની સાથે ખૂબ જ બળજબરી કરવા લાગ્યો અને તેના હાથ પકડીને બળજબરી થી 15 વર્ષની આ સગીરાને પીંખવા લાગ્યો હતો. આ તમામ હરકતો ન કરવા જણાવ્યું હતું. પરંતુ લાલો કશું સાંભળ્યા વગર તેને વારંવાર પીન્ખતો જ રખ્યો હતો. અને ત્યારબાદ તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી ભાગી ગયો હતો..

સગીરા આ બાબતને લઈને ખૂબ જ મૂંઝાયેલી હતી. તે વિચારતી હતી કે આ બાબતની જાણ તેના પરિવારજનોને કરવી કે ન કરવી..? પરંતુ અંતે આ સગીરાની માતાને આ બાબતની જાણ થતાં તેને તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં તેના પડોશમાં રહેતા આ નરાધમ યુવક સામે ફરિયાદ નોંધાવી છે. આ નરાધમ યુવક પરિણીત છે..

છતાં પણ 15 વર્ષની સગીરા ઉપર નજર બગાડી બેઠો હતો. પોલીસે પોકસો હેઠળનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટ શહેરમાં આ બનાવ બન્યા પહેલાના બે દિવસ પહેલા જ એક પાલક પિતાએ પોતાની દીકરી ઉપર નજર બગાડીને તેના પર .દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું..

જ્યારે એક કારખાનામાં કામ કરનાર યુવકે પણ સગીરા પર નજર બગાડીને તેને પોતાના હવસનો શિકાર બનાવ્યો હતો. રોજ રોજ આવા બનાવો સાંભળ્યા બાદ હવે મગજ તમ્મર ખાઈ રહ્યું છે. આવા લોકોને તાત્કાલિક પકડીને તંત્ર જરૂરી કડકમાં કડક રજા આપશે તેવી આશા છે. હવે આવા બનાવોએ માજા મૂકી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *