પડોશમાં રેહતા નેપાળી પરિવારના ઘરે ગયા બાદ યુવકની સીધી લાશ મળતા માં-બાપ ઢળી પડ્યા, રહસ્યમય કિસ્મોસો જાણીને આંખો ફાટી નીકળશે..!તના

ઘણા બધા લોકો સાથે મારામારી અને હ.ત્યાની ઘટનાઓ બની રહી છે. આજકાલ ઝઘડાઓ ઘટવાને બદલે વધી રહ્યા છે. લોકો એકબીજા સાથે ઝઘડો કરીને ગુસ્સામાં હ.ત્યા કરી રહ્યાની ઘટના ખૂબ જ વધી રહી છે. આવી ઘટનાઓ ઘટવાને બદલે વધી રહી છે. જેને કારણે સમાજ પર ખૂબ જ ખરાબ અસર પડી રહી છે.

આજની યુવાન પેઢી પણ આવી ઘટના અને મારામારીની ઘટનાઓને જોઈ રહ્યા છે. જેને કારણે તેઓ પણ આવી ઘટનાઓ કરવા માટે દોરાઈ રહ્યા છે. આવી જ એક હ.ત્યાની ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં બની હતી. ગોંડલ તાલુકામાં એક યુવક સાથે ખૂબ જ ગંભીર દુર્ઘટના બની ગઈ હતી.

આ યુવક ગોંડલ તાલુકાના ઉમરવાડા જગાતનાકા પાસે પોતાના પરિવાર સાથે રહેતો હતો. યુવકનું નામ સંદીપ ધનસુખભાઈ સોલંકી હતું. સંદીપની ઉંમર 30 વર્ષની હતી. તેના પિતાનું નામ ધનસુખભાઈ હતું. સંદીપ જાતીએ કોળી યુવાન હતો. સંદીપ પોતાના માતા-પિતા સાથે રહેતો હતો. માતા પિતાને સંદીપ એકનો એક દીકરો હતો.

સંદીપ અપરણીટત હતો. તેના લગ્ન હજુ બાકી હતા. તે મજુરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. એક દિવસ ઉમરવાડા રોડ પર આવેલા ભવનાથ સ્ટેશનના રોડ પાસે રહેતા રમેશભાઈ રૈયાણીના ડેલામાં ગયો હતો. રમેશભાઈ રૈયાણીના ડેલામાં એક નેપાળી પરિવાર રહેતું હતું. તેના ઘરે કોઈ કામ હોવાને કારણે ગયો હતો.

પરંતુ સંદીપ મોડી રાત થઈ જતા છતાં તે ઘરે આવ્યો ન હતો. તેને કારણે તેના પિતા ધનસુખભાઈએ નેપાળી પરિવારમાં રહેતા પતિ પત્નીને પૂછ્યું હતું. તે સમયે નેપાળી પરિવારે સંદીપના પિતાને આ ઘટનાની જાણ કરી હતી. ધનસુખભાઈ નેપાળી પરિવારના ઘરે પહોંચ્યા હતા. નેપાળી પરિવારએ જણાવ્યું હતું કે તેમના ઘરમાંથી લાશ મળી આવી છે.

ધનસુખભાઈએ તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. ગોંડલ પોલીસ તેના સ્ટાફ સાથે આ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સંદીપભાઈના લાશને ચેક કરતા દરમિયાન તેના ગળા પર કાળા કલરના માર મારવાને કારણે ઈજા થઈ હોય તેવા નિશાન જોવા મળ્યા હતા. તેને કારણે પોલીસને નેપાળી પરિવારના પતિ પત્ની પર શંકા હતી.

તેને કારણે નેપાળી પરિવારને પોલીસ પૂછપરછ કરી રહી હતી. સંદીપભાઈની લાશને ફોરેન્સિક રિપોર્ટ માટે ફોરેન્સિકમાં મોકલવામાં આવી હતી. ત્યારબાદ ધનસુખભાઈને પોતાના પુત્રનું આવું કરુણ મોત થઈ જતા તેઓ ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા. તેમના એકના એક દીકરાનું આવું અચાનક મૃત્યુ થઈ જતા આઘાત સહન કરી શક્યા ન હતા. પોલીસ હજુ આગળની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment