પડોશમાં રહેતા મામાએ તેની 7 વર્ષની ભાણકીને ફ્રૂટી પીવડાવાના બહાને ઉપાડી લીધી, દુર લઈ જઈ દુષ્કર્મ આચરી ગળું દબાવી દીધું, હચમચાવતો બનાવ આવ્યો સામે..!

વધુ એક ચોંકાવનારો બનાવ ભારતની રાજધાની દિલ્હીમાંથી સામે આવ્યો છે. જ્યાં નરેલા વિસ્તારની અંદર માત્ર સાત વર્ષની બાળકીને ખૂબ જ ખરાબ પ્રવૃત્તિઓ સહન કરવી પડી હતી. હકીકતમાં બનાવ બાદ સૌ કોઈ લોકોના રુવાટા એકાએક બેઠા થઈ ગયા છે. એક દિવસ સાંજના સમયે સાત વર્ષની દીકરીના માતા-પિતા પોલીસ સ્ટેશને પહોંચ્યા અને રડતા રડતા જણાવવા લાગ્યા કે..

તેમની દીકરી છેલ્લા સાત કલાકથી ઘરે આવી નથી. તમે મહેરબાની કરીને તેને શોધવામાં મદદ કરો. આ દીકરીના માતા-પિતાએ આસપાસના તમામ વિસ્તારોમાં તેની બાળકીને શોધી હતી. પરંતુ ક્યાંય પણ અતોપતો ન મળતા અંતે તેઓ પોલીસ સ્ટેશનની સહારે આવ્યા હતા. પોલીસે પણ ફરિયાદ નોંધીને આ બાળકીને શોધવાની કામગીરી શરૂ કરી હતી..

તેઓ જે વિસ્તારમાં રહે છે. તે વિસ્તારના સુએઝ પ્લાન્ટ પાસેથી એક બાળકીની ખૂબ જ ખરાબ હાલતમાં લાશ મળી આવી હતી. જ્યારે પોલીસની આ ઘટનાની જાણ થઈ ત્યારે તેઓ ગુમ થયેલી દીકરીના માતા-પિતાને ઘટના સ્થળે લઈ ગયા અને આ લાશને ઓળખવામાં માટે બોલાવી રહ્યા હતા. માતા-પિતા તરત જ આ લાશને ઓળખી ગયા અને જણાવ્યું કે આ તો અમારી જ દીકરી છે..

પરંતુ તેમની દીકરીની હ.ત્યા. કરી દેવામાં આવી હતી. અને તેની લાશને પ્લાન્ટ પાસે ફેંકી દેવામાં આવી હતી. માત્ર થોડા જ કલાકો પહેલા તેમની હસ્તી ખેલતી દીકરીને મૃત હાલતમાં જોતા માતા-પિતાના ડોળા ફાટી ગયા હતા અને તેઓ ત્યાં ને ત્યાં જ ઢળી પડ્યા. કારણકે તેઓ આ દુઃખને સહન કરી શક્યા નહીં. ત્યારબાદ પોલીસ જરૂરી તપાસ ચલાવીને આ હ.ત્યા. કોણે કરી છે..?

તેમજ શા માટે આ હ.ત્યા. કરી દેવામાં આવી છે..? તેની તપાસ ચલાવવા લાગી હતી તો બીજી બાજુ આ બાળકીના શરીરને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલી દેવામાં આવ્યો હતો. જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે સૌ કોઈ લોકોના ફરી એક વખત હોશ છૂટી ગયા હતા. કારણ કે, તેમાં જણાવવામાં આવ્યું હતું કે, આ બાળકી ઉપર .દુ.ષ્ક.ર્મ. આચારવામાં આવ્યું છે…

અને ત્યારબાદ તેનું ગળું દબાવીને હ.ત્યા. કરી દેવામાં આવી છે. આ મામલાને લઈને સૌ કોઈ લોકો વિચારમાં પડી ગયા કે, આખરે માત્ર સાત વર્ષની દીકરી ઉપર કોણે .દુ.ષ્ક.ર્મ. આચર્યું છે અને તેને શા માટે મોતને ઘાટ ઉતારી દીધી હશે, ત્યારબાદ દીકરીના માતા-પિતાને પૂછીને શંકાસ્પદ વ્યક્તિઓનું લિસ્ટ બનાવવામાં આવ્યું હતું.

જેમાં તેઓએ જણાવ્યું કે, તેમની પડોશમાં રહેતો એક યુવક કે જેને સાત વર્ષની આ દીકરી પોતાના મામા માની રહી હતી તેઓ ઉપર તેમને શંકા છે, પોલીસે તાત્કાલિક આ પડોશી મામાંને પકડી પાડ્યા હતા અને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. ત્યારે તે ખૂબ જ ભાંગી પડ્યો અને કહેવા લાગ્યો કે તેની પત્ની છેલ્લા કેટલાક દિવસથી પોતાના ઘરેથી ચાલી ગઈ છે..

તેમજ તેની બહેનના આડ સબંધ મૃતક બાળકીના પિતા સાથે હતા. આ તમામ બાબતોથી કંટાળી ગઈ તે દારૂની ઉપરાઉપરી બોટલો ચઢાવવા લાગ્યો હતો અને નશાની હાલતમાં તેણે પડોશમાં રહેતી પોતાની સાત વર્ષની ભાણકીને ફ્રૂટી પીવાના બહાને પોતાની પાસે બોલાવી હતી અને ત્યારબાદ તેને ઉપાડી જઈ સુએજ પ્લાન્ટ પાસે લઈ ગયો હતો..

જ્યાં તેના પર વારંવાર .દુ.ષ્ક.ર્મ. કરવામાં આવ્યું હતું. હકીકતમાં પડોશમાં રહેતા મામા અવારનવાર તેની ભાણકીને ચોકલેટ તેમજ અન્ય ખાવા પીવાની વસ્તુ આપતા હતા. પરિવારજનોને પણ આ વ્યક્તિ ઉપર ખૂબ જ વિશ્વાસ હતો. પરંતુ આ વ્યક્તિએ જ તેમની સાથે વિશ્વાસઘાત કરીને તેમની સાત વર્ષની દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી છે..

આ બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર માચી ગયો છે. તો દીકરીના માતા-પિતા તેમજ તેમના પરિવારજનો ઉપર શોકનું મોજું ફરી વળ્યું છે. આ દીકરી ઉપર શું વીતી હશે જ્યારે તેની સાથે ખુબ જ ખોટું થઇ રહ્યું હતું આ ઉપરાંત આ દુખને સહન કરવું કોઇપણ વ્યક્તિ માટે સેહલુ હોતું નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment