Breaking News

પડોશમાં બનતા નવા મકાનમાં 8 દિવસથી ગુમ દીકરીની લાશ મળતા જ મચી ગયો હાહાકાર, પોલીસના મોટા મોટા અધિકારીઓ થયા દોડતા..!

નાના બાળકો એક ભગવાનનું સ્વરૂપ જ ગણવામાં આવે છે પરંતુ જ્યારે બાળકની ઉંમર નાની હોય સમજણ શક્તિનો આજે વિકાસ સંપૂર્ણ રીતે થયો ના હોય એવી પરિસ્થિતિમાં બાળક કોઈ પણ પ્રકારનો પગલું પોતાની અસમજણમાં જ ભરી લેતું હોય છે. વસ્તુ અને સ્થાનની યોગ્ય માહિતી તેમને પ્રાપ્ત થતી નથી હોતી..

જેના કારણે બાળક પણ કેટલીક વખત ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ જતું હોય છે. અને તેના કારણે જ પરિવાર પર પણ મુશ્કેલીઓના આભ પણ ફાટી પડતા હોય છે. આવી જ ઘટના હાલ બનવા પામી છે. જેની સંપૂર્ણ માહિતી સાંભળીને તમે પણ એક સમય માટે ચોકી જ ઉઠશો.

હાલમાં ઘટના બની છે. તે બાળકની ઉંમર માત્ર ત્રણ વર્ષની હતી. જેની સંપૂર્ણ વિસ્તારમાં વાત કરવામાં આવે તો હરિયાણાના નુવમાં આજથી આઠ દિવસ પહેલા એકદમ રહસ્યમય રીતે એક ત્રણ વર્ષની બાળકી ગુમ થઈ ગઈ હતી. પરિવાર દ્વારા અનેક પ્રકારની ખોજ કરવામાં આવી હતી. આજુબાજુના વિસ્તારો સગા સંબંધીઓ તમામને શોધખોળ માટે કામે લગાડવામાં આવ્યા હતા..

આ ઉપરાંત ત્રણ વર્ષની નાની કુમળી હતી એની બાળકનું જ્યારે આવી રીતે અચાનક જ લાપતા થવું એ પરિવાર માટે તો એક સમય માટે ખુબ જ અઘરું જ હતું. એક પાડોશીના બની રહેલા નવા મકાનમાં જ આ ત્રણ વર્ષની કોમળી બાળકીને મૃતદેહ મળ્યો હતો. તે મકાનમાં એ અવસ્થામાં મળ્યો હતો લાશ મળી આવતા આસપાસના વિસ્તારમાં તો સનસનાટી મચી ગઈ હતી..

જ્યારે પરિવારજનોને બાળકીના મૃતદેહ ની માહિતી મળી તો તેઓ તાત્કાલિક ધોરણે પોલીસને બોલાવી અને એક સમય માટે તો દીકરીને માતા-પિતા તો ભાંગી જ પડ્યા હતા. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો મેળવી પોતપોતમ માટે હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે.

મેડિકલ કોલેજ માંથી બાળકીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યો હતો તે સમયે પોસ્ટ મોટામાં નો મોતનું સાચું કારણ જાણી શકાય તેના માટે તાત્કાલિક રીતે પોસ્ટમોર્ટમ કરવામાં મોકલી દેવામાં આવ્યું હતું. ઘટના સ્થળેથી પોલીસે બાળકને નીચે દટાયેલી માટી અને અન્ય પુરાવાઓ પણ તાત્કાલિક એકત્ર કર્યા હતા..

તે જ સમયે મકાન માલિકની પૂછપરછ પણ કરવામાં આવી અને મકાન માલિકને હાલ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે પુણાગ પોલીસ સ્ટેશનના પ્રભારી જણાવ્યું હતું કે પુના સિટી વિસ્તારના ગામમાં રહેતા તારીખે ત્રણ વર્ષની પુત્રી મોસમીને ગુમ થવાનો કેસ નોંધાવ્યો હતો ત્યારબાદ પોલીસ કેસ નોંધાવી એવું તેની શોધ શરૂ કરવામાં આવી હતી.

આશા છે તેના સગા સંબંધી સહિત પરિવારોને આસપાસના વિસ્તારોમાં બાળકીને શોધવા માટે લગાડી દીધા હતા સાત આઠ દિવસ સુધી રાજસ્થાનના નજીકના પોલીસ સ્ટેશનનો સાથે પોલીસ જિલ્લા ના અધિકારીઓ ને ફોટા મોકલીને બાળકને ગુમ થવા અંગે જાણ કરવામાં આવી હતી શનિવારે અધિકારીઓ દ્વારા પાડોશી શોખીન તેના ઘરમાં પડેલા માટીના ઢગલા સાફ કરી રહ્યા હતા..

બાળકને નો હાથ માટીમાં દેખાયો ત્યારબાદ તો શોખીને બાળકીના પરિવારને જાણ પણ કરી પરિવારજનો એ બાળકીના મૃતદેહને ઓળખ કરી પોલીસને જાણ કરી ત્યારબાદ ઘટના સ્થળે પહોંચી બાળકીના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *