જુદા જુદા વિસ્તારોમાંથી ગુનાખોરીના ગુનો નોંધાતા હોય છે. પરંતુ નાની બાળકી પર .દુ.ષ્ક.ર્મ. આચરવાના ગુનામાં દિન-પ્રતિદિન વધી રહ્યા છે કે લોકો માંગ ઉઠાવી રહ્યા છે કે, આવા નરાધમોને કડકમાં કડક સજા આપવામાં આવે તેમજ તેમની રજા જોઈને અન્ય વ્યક્તિઓના મન પણ એ પ્રકારના થઈ જવા જોઈએ કે કોઈ પણ પ્રકારના ગુનાઓ આચરતા પહેલા તેઓ 100 વખત વિચાર કરે..
પરંતુ આવી સજા ક્યારેય મળતી નથી. અને આ પ્રકારના ગુનાઓ વારંવાર બનવાના ચાલુ જ રહે છે. આ મામલે ખૂબ જ ગંભીર છે. આ મામલે હકીકતમાં ખૂબ જ સુધારો લાવવાની જરૂર છે. જેથી કરીને આવા નરાધમોને ક્યારે પણ ન મળી હોય તેવી સજા આપવામાં આવે. ગઈકાલે સુરેન્દ્રનગરના હળવદમાં અગિયાર વર્ષની એક દીકરી સાથે .દુ.ષ્ક.ર્મ.નો બનાવ બન્યો છે..
આ મામલો જ્યારે હવે પોલીસ સ્ટેશનમાં નોંધાવી ત્યારે સૌ લોકો ચોંકી ગયા હતા. આ ફરિયાદ નોંધાવવા માટે બાળકીના પરિવારજનો હળવદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, તેઓ હળવદ તાલુકાના એક ગામમાં રહે છે. જીતેન્દ્ર ભાભોર નામનો યુવક કે જેની ઉંમર ૨૮ વર્ષની છે..
અને તે મૂળ મધ્યપ્રદેશના કયા ગામનો છે. આ યુવકે પરિવારની 11 વર્ષની દીકરીને લઈને બીજા ગામની સીમમા ચાલ્યો ગયો હતો. ત્યાં તેણે એક ઓરડીમાં દીકરીને બંધ કરીને તેના પર વારંવાર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું હતું. આ ઉપરાંત અને દીકરીને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી..
દીકરી માત્ર ૧૧ વર્ષની હોવાથી તે ખૂબ જ ડરી ગઈ હતી. તેની સ્થિતિ એકદમ લથડી ગઇ હતી. અને ઘરે પહોંચી અને ઘરે પહોંચ્યા બાદ તેણે આ તમામ લોકો પોતાના પરિવારજનોને કર્યો હતો. પરિવારજનો પણ લાલ ઘૂમ થઈ ગયા હતા. અને તાત્કાલિક ધોરણે હળવદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પહોંચી ગયા હતા..
પોલીસે ફરિયાદ નોંધીને આરોપીને પકડી પાડીને કડકમાં કડક સજા આપશે. એવું જણાવ્યું હતું કે પોલીસે આરોપીને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી લીધી હતી. આરોપી થોડાક જ કલાકો ની અંદર અંદર મધ્યપ્રદેશ પોતાના ગામ ભાગી ગયો હતો. એટલા માટે બીજા રાજ્યોમાં જઇને આરોપીને પકડવો ખૂબ મુશ્કેલ કામ છે.
તેમજ પોલીસ પોલીસના વેશમાં જાય તો આરોપી સતર્ક થઇ જાય અને તે અન્ય કોઈ સુરક્ષિત જગ્યાએ જતો રહેતો હોય છે. પરંતુ પોલીસે સુજબુજ વાપરી હતી. અને મધ્યપ્રદેશ ની અંદર જતાની સાથે જ પોલીસે પોતાનો વેશ બદલી નાખ્યો હતો અને ડુંગળી વેપારી તરીકે કામ કરવા લાગ્યા હતા.
અને ધીમે-ધીમે તેઓ આરોપી સુધી પહોંચી ગયા હતા. તેને પકડી પાડીને આજે હળવદ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો છે. ત્યાં તેની સામે જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. નાની દીકરીઓ સાથે આ પ્રકારની હરકતો કરનાર અને કડકમાં કડક સજા આપવી જોઈએ. જેથી કરીને અન્ય નરાધમો સીધા દોર થઈ જાય. હાલ આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે હવે જોઈએ કે તંત્ર તેને કઈ સજા આપશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]