Breaking News

નોકરી આપવાની લાલચ દઈને 4 નરાધમોએ ગર્ભવતી મહિલાને ઘેની સમોસા ખવરાવીને પીંખી નાખી, જાણીએ ભલભલાના રુંવાટા બેઠા થઈ ગયા..!

અત્યારના સમયમાં કઈ વ્યક્તિ માણસ સાથે ન કરવાના કારનાંમા કરીને જતું રહે તેનું નક્કી હોતું નથી. ડગલેને પગલે સાવચેત તેમજ ધ્યાન રાખવું પડે છે. જો ધ્યાન રાખવામાં આવે નહીં તો એક સમયે ભારે પછતાવાનો વારો આવતો હોય છે. મધ્યપ્રદેશના ઇન્દોરની 19 વર્ષની એક યુવતી ખચરાના વિસ્તારમાં રહે છે..

અને તેણે પ્રેમ લગ્ન કર્યા હતા. તે છેલ્લા ચાર મહિનાથી પરિવારજનોને મદદરૂપ બનવા માટે નોકરી શોધી રહી હતી. તેણે ઓનલાઈન એક વેબસાઈટ ઉપર નોકરી માટે એક વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. અરબાઝ નામનો એક વ્યક્તિએ તેને જણાવ્યું કે, તે પૈસા ટ્રાન્સફર કરવાનું કામકાજ કરે છે..

અને તેના બંને મિત્રો પ્રિન્સ અને અફઝલ એડવાઈઝર તરીકે કામકાજ કરે છે. અરબાઝે આ યુવતીને મળવા માટે બોલાવી હતી અને કહ્યું કે તેઓ તેમને ખૂબ જ સારું કામ અપાવી દેશે તેમ જ સારો પગાર પણ અપાવશે. નોકરી અપાવવાની લાલચ દઈને આ યુવકોએ આ યુવતી ને બોલાવી હતી. યુવતી અરબાઝને મળવા માટે મેઘદૂત ગાર્ડન પાસે ગઈ જ્યાં અફઝલ પણ આવી પહોંચ્યો હતો..

અફઝલને કહ્યું કે તમારે નોકરી માટે રિઝ્યુમ આપવું પડશે. તેમજ ફોન નંબર પણ આપવો પડશે. યુવતીએ અફઝલને નોકરીની જરૂરિયાતો માટે તમામ ચીજ વસ્તુઓ પૂરી પાડી હતી. પરંતુ એક દિવસ અફઝલ આ યુવતીને ફોન કરીને કહેવા લાગ્યો કે, હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. જો તમે પણ મને પ્રેમ કરતા હોવ તો હું તમારી નોકરી કરાવી આપીશ. તેમજ ખૂબ જ સારો પગાર પણ મળશે..

આપણે બંને એક જ ઓફિસમાં બેસીને કામ કરીશું. યુવતીને જાણ થઈ કે આ યુવક તેની સાથે ખૂબ જ ખોટું કરવાનો ઈરાદો ધરાવે છે. ત્યારે તેણે આ તમામ લોકો સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. પરંતુ એક મહિના પછી ફરી એક વખત પ્રિન્સ નામના એક યુવકનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે મારે નોકરી માટે એવું તેની જરૂરિયાત છે..

અને તેને 8000 રૂપિયા પગાર પણ આપવામાં આવશે. યુવતી આ યુવકને મળવા માટે પહોંચી અને નોકરીની તમામ ચીજ વસ્તુઓ ફાઈનલ કરવામાં તે તે મળવા આવી હતી. પ્રિન્સ નામનો યુવક અફઝલ સાથે મોટી ગાડી લઈને આવી પહોંચ્યો જ્યાં આ યુવતીને પોતાની ગાડીમાં બેસાડીને નોકરીની વાતચીત કરવા લાગ્યા હતા..

ત્યારબાદ અંદર બેઠેલા સૌ કોઈ લોકો સમોસા ખાતા હતા. આ યુવતીને પણ સમોસુ ખવડાવી દેવામાં આવ્યું અને ત્યારબાદ તેને પાણી પણ પીવડાવી દીધું હતું. આ સમોસા ખાતાની સાથે જ ધીમે ધીમે તેને ચક્કર આવવા લાગ્યા અને પછી તે બેહોશ પણ થઈ ગઈ હતી. ત્યારબાદ તેઓ તેને કારમાં બેસાડીને વિજયનગર વિસ્તારના એક રૂમમાં લઈ ગયા..

અને ત્યાં ચાર નરાધમોએ યુવતી ને વારંવાર પિંખી નાખી હતી. આ ઉપરાંત અફઝલ નામના યુવકેતુ યુવતીને ધમકી આપી હતી કે, જો તું આ બાબતનું જાણકારી અન્ય કોઈ યુવકને કહીશ તો અમે તને તેમજ તારા પતિને ધ્યાનથી મારી નાખીશું. પોતાની ઉપર થયેલી આપવીતીને કારણે તે એક જગ્યાએ લાંબો સમય સુધી રડતી હતી..

તમામ નરાધમો તેના પર .દુ.ષ્ક.ર્મ. આચરીને ત્યાંથી ભાગી ગયા હતા. આ યુવતી ખૂબ જ ડરી ગઈ હતી. તેને 15 દિવસ સુધી આ ડરને પોતાના મનમાં ને મનમાં જ રાખ્યો. પરંતુ ત્યારબાદ હિંમત કરીને તેણે આ તમામ બાબતની જાણકારી પોલીસને કરી હતી પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધો સામે કાર્યવાહી કરી તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.

આજકાલના સમયમાં જો કોઈ ઢીલા પોચા વ્યક્તિ આમથી આમ હરતા ફરતા દેખાઈ કે તેને તરત જ છેતરપિંડી કરનાર લોકો ઓળખી જતા હોય અને તેને સાથે ન કરવાનો પણ કરી નાખતા હોય છે. એટલે જ તો દરેક માં-બાપ તેમના દીકરા કે દીકરીને ડગલે ને પગલે ચેતીને રેહવાની સુચનાઓ વારંવાર આપે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *