Breaking News

નિશાળે થી ઘરે આવી પિતાની દુકાને જતી બાળકીને એકબાજુ ખેંચી લીધી અને પછી તો જે થયું જાણી આંખો ફાટી જશે..!

ગત દિવસમાં આપણે સૌ કોઈ આપણી આસપાસ સગા સંબંધીઓ અથવા તો મિત્રો દ્વારા સાંભળ્યું જ હશે કે નાની ઉંમરની દીકરીઓથી લઈને મોટી ઉંમરની યુવતીઓ સુધી અનેક સ્ત્રીઓ સાથે બ.ળાત્કા.ર કર્યાના કિસ્સાઓ આપણે સૌ કોઈ સાંભળ્યા જ છે અને આવા બ.લાત્કા.રીઓને પોલીસ દ્વારા યોગ્ય સજાઓ પણ આપવામાં આવી છે. વારંવાર મહિલા સાથેના અણબનાવ ની ઘટનાઓ સામે આવતી જ રહે છે.

અને તેઓના પર યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવી છે છતાં પણ આવા બળાત્કાર કરનાર  શાંતિ નથી રાખતા અને દિવસે ને દિવસે વધુ બ.ળાત્કા.ર કરી રહ્યા છે તેના લીધે દેશની સ્ત્રીઓ અને મહિલાઓ પોતાના ઘરેથી નીકળવામાં ખૂબ જ મુશ્કેલીઓ ભોગવતી હોય છે અને તેના જ વિસ્તારમાં તેના જ ઘરમાં શાંતિથી રહી શકતી નથી આવો જ એક બનાવ સુરતમાં ગત દિવસ દરમિયાન બન્યો છે.

સુરત શહેરમાં નાના બાળકીનો શિકાર બનાવતી ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે જોકે બાળકીના પરિવાર આ મામલે ડીંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા તે હવસખોરની ધરપકડ પણ તાત્કાલિક કરી લેવામાં આવી છે અને તેના પર કાયદેસરની કાર્યવાહીઓ શરૂ કરવામાં આવી છે શાળાએથી આવ્યા.

બાદ ભોજન કરી પિતા પાસે દુકાન પર જતી ધોરણ પાંચ ની વિદ્યાર્થીને કોઈક ઉપાડીને લઈ ગયા બાદ મામાના રૂમમાં શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો તેવી ફરિયાદ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી છે લાચાર પિતાએ કહ્યું રડતી આવેલી દીકરીને જોઈ હૃદય બેસી ગયું હતું દીકરી એ કહ્યું પપ્પા ગલીમાંથી એક અંકલ મને ઉપાડી એના રૂમમાં લઈ ગયા અને મારી સાથે જબરદસ્તી કરવાનો પ્રયત્ન કરતા હતા.

ત્યારબાદ દીકરીએ બૂમાબૂમ કરી દીધી તો તે લોકો ભાગી ગયા હતા પપ્પા મને ડર લાગે છે પિતાએ દીકરીના મોઢે સાંભળેલી વ્યથા તાત્કાલિક 100 નંબર પર ફોન કરી પોલીસને જ જાણ કરી દીધી હતી પોલીસ દોડતી થઈ ગઈ હતીઅને પોલીસે આરોપી યુવાનને તાત્કાલિક ધોરણે ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે આ માસુમ એવી બાળકીનો પરિવાર બિહારનો છે.

અને તે પરિવાર બિહારથી અહીંયા ધંધા કરવા માટે આવ્યું હતું ચાર સંતાનો અને પત્ની સાથે સુરતમાં રહે છે કટલેરીની દુકાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે અને ચાર દીકરીઓ પૈકી મોટી દીકરી સાથે મંગળવારની ઢળતી સાંજે આ ઘટના બની હતી વધુ માહિતી જાણતા જણાઈ આવ્યું છેકે મોટી દીકરી ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે.

મંગળવારની બપોરે શાળાએથી ઘરે આવ્યા બાદ આ તમામ ઘટના બની હતી લગભગ ૨૦ ફૂટ દૂર તેના પિતાની દુકાન હતી અને તે જગ્યાએ આ યુવકે આ દીકરીને ઉપાડી અને તેની સાથે બળાત્કાર કરવાની કોશિશ કરી હતી આ કેસને ડીંડોલી પોલીસ દ્વારા નોંધી લેવામાં આવ્યો છે અને તે યુવક પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે ને તે પરિવારને વિશ્વાસ અપાવવામાં આવ્યો છે કે યોગ્ય સજા આપવામાં આવશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘરડા પિતાના મોત બાદ સગાભાઈઓ સંપતિના ભાગ પાડવાની બાબતે છુટા હાથની મારામારી ઉપર ઉતરી આવતા જ થયું એવું કે પરિવારની જિંદગી બગડી ગઈ..!

સંપત્તિ માટે પરિવારના સભ્યો અંદર જ આટલો મોટો ઝઘડો કરી બેસે છે કે, જ્યારે આ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *