Breaking News

વધુ એક નિર્ભયા કાંડ જેવી ઘટના, યુવકે ચાલુ બસમાં 15 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યું.. ચોંકાવનારી ઘટના..

છેલ્લા થોડા સમયથી દુ,ષ્કર્મ આચરવાની ઘટનાઓ દિવસેને દિવસે હદ વટાવતી જાય છે. દેશમાં ઘણા કિસ્સાઓ સામે આવ્યા હતા જે બાદ દેશના કારણે તેઓને ફાંસીની સજા તો અમુકને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. સુરતમાં ફરી એક વખત નિર્ભયા કાંડ ની જેમ જ એક દુ,ષ્કર્મનો બનાવ બન્યો છે.

નિર્ભયા કાંડમાં નિર્ભયા પર બસમાં અત્યા.ચાર ગુજારવામાં આવ્યો હતો. તેમજ ત્યાં ને ત્યાં જ તેને બેરહેમી થી મારીને ફેંકી દેવા પણ આવી હતી. હકીકતમાં તે દ્રશ્ય ખુબ જ દિલ દ્રવી ઉઠાવે તેવા હતા. સુરત શહેરમાં ચોક બજાર વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની બાળકી પર દુ.ષ્ક.ર્મનો ગંદો ખેલ 20 વર્ષના યુવકે આચાર્યો છે…

હકીકતમાં આ યુવતી સૂરતના ચોર બજાર વિસ્તારમાં રહે છે. તેના બિલ્ડીંગ નીચે સલમાન નામનો એક યુવક રહે છે. સલમાને આ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેને ખૂબ ઊંચા ઊંચા સપનાઓ બતાવી દીધા હતા. તેમજ લગ્નની પણ લાલચ આપી હતી. 15 વરસની આ દીકરીને ઘરેથી ભાગીને દૂર લઈ જવા માટે પણ મજબૂર કરી દીધી…

પરંતુ સલમાન નામના યુવકની દાનત પહેલેથી જ ખૂબ ખરાબ હતી. તેમજ તેનો ઇરાદો કંઈક જુદું કરવાનો હતો. સલમાનના પ્લાન મુજબ તે બંને ઘરેથી ભાગી નીકળ્યા હતા. અને તેઓ એક લક્ઝરી બસમાં પરિવહન કરી રહ્યા હતા. બસ સુરત થી થોડા દૂર પહોંચી ત્યારે સલમાને પોતાનો ખરાબ ઈરાદો રજુ કરવાની શરૂઆત કરી દીધી હતી અને કિશોરી પર ચાલુ લક્ઝરી બસમાં જ દુ.ષ્ક.ર્મ આચર્યું હતું.

દુષ્કર્મ કર્યા બાદ તે યુવતીને સુરત થી નવસારી અને ત્યારબાદ તેને મુંબઈ પણ લઈ ગયો હતો. તેમજ મુંબઈથી અમદાવાદ અને મધ્યપ્રદેશના ભીડ જિલ્લામાં પોતાના ગામડે પણ લઈ ગયો હતો. થોડા દિવસ પછી તે યુવતી પર તેનો જીવ ભરાઈ ગયો હતો. તેમજ તેનાથી કંટાળી ગયો હતો તેથી તેને પોતાના ઘરે સુરત પરત મોકલી દીધી હતી.

આ દીકરી જ્યારે પોતાના ઘરે આવી ત્યારે તેના માતા-પિતાએ તેને પૂછપરછ કરીને હકીકત પૂછવા લાગ્યા હતા. ત્યારે બાળકીએ પોતાના માતા-પિતાને સમગ્ર હકીકત કહેતા પોતાના પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમજ માતા તો ત્યાં જ ઢળી પડી હતી. ત્યારબાદ આ યુવતીના માતા-પિતાએ પોલીસને ફરિયાદ નોંધાવી દીધી હતી…

તેમજ તેમની 15 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચરવાના બાબતને લઈને પરિવારમાં ખૂબ રોષ જોવા મળ્યો હતો. આ દીકરીની હકીકતના આધારે પરિવારે આ નરાધમ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી પરંતુ પોલીસે ગણતરીના સમયમાં જ આ નરાધમ સલમાનને ચોક બજાર વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો.

અત્યારે આ યુવક ને કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવીને વધારે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ આ પ્રકારના ગુનાઓનો ભેદ ઉકેલવા માટે હંમેશા તત્પર છે. પરંતુ એક જાગૃત નાગરિક તરીકે જ્યાં સુધી બાળકોને પૂરતી સમજ ન આવે ત્યાં સુધી તેઓનો પૂરતું ધ્યાન રાખવું તેમજ તેઓની સાથે બનતી રોજબરોજની ઘટનાઓ નો પૂછપરછ કરવું તે વાલીની ફરજ છે..

જે દરેક વાલીઓએ ઈમાનદારીથી નિભાવવી જોઈએ. કારણ કે કેટલાક નરાધમો 18 વર્ષ કરતાં નાની ઉંમર ધરાવતી યુવતીઓ અને ટાર્ગેટ કરે છે અને તેઓને પ્રેમજાળમાં ફસાવીને દુ.ષ્ક.ર્મ આચરવાના બનાવો આ બનાવ પહેલા પણ ઘણી વખત સામે આવી ચૂક્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *