Breaking News

મમ્મીથી ગુસ્સે થયેલી નાની દીકરીએ પિતાને કહ્યું કે મારે નવી મમ્મી જોઈએ છે, ખાલી એક વાર વાંચી લો કારણ

બાળકો પણ અજીબ હોઈ છે. બાળકોની મજાક મસ્તીની અદા સોશિયલ મીડિયા પર અવાર નવાર વાયરલ થતી હોઈ છે. હમણાં જ એક બાળકે બચપન ક પ્યાર મેરા ગીત ગાઈને અદ્ભુત નામના મેળવી હતી. હવે આ એક બાળકીનો વિડીયો વાયરલ થયો છે જેમાં તે કહે છે કે હું મારી મમ્મીથી કંટાળી ગઈ છું. મારે નવી માતા જોઈએ છે.

આ બાળકીના વિડીયોને જોઈને બે ઘડી તો તે અચરજ પામી જશો કે આટલી નાની ઉમરમાં ખુબ મોટી સમજ કેવી રીતે મળી શકે છે. ઘણા બાળકોને નાનપણ થી વડીલ લોકોની વાતોમાંથી સારી સરી વાતો ખેચી પાડવાની ટેવ હોઈ છે. જયારે પણ વડીલો વાત કરતા હોઈ છે ત્યારે તેમાંથી અમુક અમુક શબ્દોને યાદ રાખી લે છે ત્યાર બાદ તેનો ઉપયોગ તે કોઈપણ જગ્યા એ કરી નાખે છે ને રમુજી માહોલ બનાવી દે છે.

બાળકો જયારે નારાજ હોઈ છે ત્યારે તે ગુસ્સામાં કઈ પણ બોલી દેતા હોઈ છે. આ બાળકીએ તો નવી મમ્મીની માંગણી કરી નાખી હતી. મમ્મી પર ગુસ્સે ભરાયેલી બાળકીએ પિતાને કહ્યું કે મને નવી મમ્મી જોઈએ છે. આવી સ્થિતિમાં પિતા તે બાળકીને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે સાવકી માતા ન લાવવી જોઈએ.

દીકરીએ કહ્યું મારે સોતેલી માતા જોઈએ છે : ઉત્તરપ્રદેશની એક યુટ્યુબ ચેનલ બરફી ટીવીએ આ વિડીયો અપલોડ કર્યો છે જે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં જે બાળકી છે તે આશરે 3 કે 4 વર્ષની છે. એવું તો શું થયું હશે તેની માતા જોડે કે તેના પિતા પાસે નવી મમ્મીની માંગ કરવા લાગી.

બાળકીએ કહ્યું કે મારી અત્યારની મમ્મી સારી નથી. મારા અપાર ગુસ્સો કરે છે તેથી આપડે મમ્મીને બદલી નાખવી છે. તો પિતાએ મશ્કરી કરતા સામું પૂછ્યું કે તારે વળી કેવી મમ્મી જોઈએ છે? કરીના જેવી કે કરીશમાં કેવી? તો બાળકી કહે છે કે મારે કરીના કપૂર જેવી મમ્મી જોઈએ છે.

મને તમે ગમે ત્યાંથી કરીના જેવી મમ્મી લાવી આપો. પિતા બાળકીને વારંવાર સમજાવતા રહે છે કે આપડે નવી મમ્મી ન લાવી તે સારું ન લાગે પરતું બાળકી સમજવાનું નામ નથી લેતી. 5 મિનિટથી વધુનો વીડિયો ઇન્ટરનેટ પર ભારે વાયરલ થઈ રહ્યો છે. બાળકીની સુંદર અભિવ્યક્તિ અને સાવકી માતાની વારંવારની માંગ લોકોના ચહેરા પર હાસ્ય લાવી રહી છે.

બાળકીને ક્યારેય્ક ક્યારેક તો પિતાની વાતો સાંભળીને રડવું પણ આવી જાય છે. પરતું આ વિડીયો જોનાર મિત્રો હસી હસીને બેવડા વળી જશો. કારણકે આટલી નાની ઉમરમાં આ પ્રકારની વાતો તો ભાગ્યે જ કોઈક સમજવામાં આવે. આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *