Breaking News

નરાધમ બાપે તેની દીકરીની સાથે-સાથે ઘરની દરેક મહિલા ઉપર વારંવાર દુષ્કર્મ આચરતો, બિચારી દીકરીના શબ્દો વાંચી રુંવાટા બેઠા થઈ જશે..!

દરેક પિતાની ફરજ હોય છે કે, તેઓ પૈસા કમાય પોતાના પરિવારજનોના દરેક સ્વપ્નને પૂરા કરે તેમજ તેમની સુરક્ષા અને ગુજરાન ચલાવવામાં હંમેશા આગળ ઊભા રહે. પરંતુ અત્યારે એક એવી ઘટના સામે આવી છે કે, જેમાં એક પિતાએ જ પોતાના પરિવારની દરેક મહિલા ઉપર વારંવાર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું છે.

કદાચ આ સાંભળીને તમને મનમાં એકાએક રોશ ફાટી નીકળે છે, તો લોહી પણ ઉકળવા લાગશે, પરંતુ આ વાત બિલકુલ સત્ય છે. અને આ ઘટના બિહારના બેગુસરાઈની છે. અહીં મતિહા વિસ્તારમાં એક પરિવાર રહે છે. પરિવારના પિતા પોતાના મનમાં રહેલી ખરાબ વિચારધારાને કારણે પહેલાં તો તેને તેની 16 વર્ષની દીકરી ઉપર .દુ.ષ્ક.ર્મ. ગુજારયુ હતું.

આ ઉપરાંત ત્યારબાદ તેણે તેની સગી બહેન ઉપર પણ .દુ.ષ્ક.ર્મ. ગુજારીને માનવતાની દરેક હદોને પાર કરી દીધી હતી. અત્યારે આ ઘટના સામે આવતાની સાથે જ આસપાસના સૌ કોઈ લોકો કહી રહ્યા છે કે, જો આ વ્યક્તિ હાથમાં આવી જાય તો તેને મારી મારીને ભૂત બનાવી દઈએ..

પરંતુ હાલ આ વ્યક્તિ ફરાર થઈ ગયો છે. જ્યારે તેની 16 વર્ષની દીકરી પોતાની મા સાથે ન્યાય મેળવવા માટે ન્યાયતંત્રના ધક્કા ખાઈ રહી છે. જાણકારી મુજબ માહિતી મળી છે કે, આ યુવક એ બે લગ્ન કર્યા હતા. તેણે પોતાની પહેલી પત્નીને પણ મારપીટ કરતો હતો. જ્યારે પહેલી પત્નીની દીકરી ઉપર પણ તેને .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું હતું.

આ ઘટના બન્યા બાદ પહેલી પત્ની તેની દીકરીને લઈને ઘર મૂકીને ચાલી ગઈ હતી. ત્યારબાદ આ યુવકે બીજા લગ્ન કર્યા અને બીજા લગ્ન દરમિયાન પણ જન્મેલી દીકરી કે, જે આજે 16 વર્ષની છે. તેના પર તેને .દુ.ષ્ક.ર્મ. ગુજારયુ હતું. એટલું જ નહીં પરંતુ તેને તેની પત્નીની માતા એટલે કે તેની સાસુ ઉપર પણ .દુ.ષ્ક.ર્મ. ગુજારવાની કોશિશ કરી હતી..

પરંતુ તે માટે નિષ્ફળ નીકળ્યો અને ભારે ઢોરમાં સહન કરવાનો પણ વારો આવ્યો હતો. અત્યારે આયો કે પોતાની દીકરીને ઉપર ખરાબ પ્રવૃત્તિઓ આચરી હતી. ત્યારબાદ તેણે તેની પત્નીને પણ મારપીટ કરીને ઘરની બહાર કાઢી મૂકી હતી. તેની પત્ની આટલી બધી કંટાળી ગઈ કે, તે પોતાના પિયરે જતી રહી હતી..

અને એક દિવસ અચાનક જ અન્ય વ્યક્તિનો ફોન આવ્યો હતો કે, તમારી દીકરીને તમે જલ્દી જ અહીંથી લઈ જાવ નહીં તો તમારો પતિ તેને મોતને ઘાટ ઉતારી દેશે, આ શબ્દો સાંભળતાની સાથે જ તે પોતાની દીકરીને મળવા માટે આપી પહોંચી હતી. અને તેને પૂછ્યું તો તેને જણાવ્યું કે, તેના પિતા તેની સાથે ખૂબ જ ખરાબ રમતો કરી રહ્યા છે..

વારંવાર તેના પર .દુ.ષ્ક.ર્મ. ગુજારે છે. અને હું અન્ય કોઈ વ્યક્તિને કહેવા જાવ તો તે મને મારી નાખવાની ધમકીઓ પણ આપે છે. આ દીકરી ખૂબ જ ડરી ગઈ હતી. અંતે ન્યાય મેળવવા માટે તેણે પોલીસની મદદ લઈને ન્યાયતંત્ર સુધી પહોંચી છે. આ ઉપરાંત અન્ય લેખિત દરજીઓ પણ કરવામાં આવેલી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *