રાજયમાંથી એવા ઘણા બધા પ્રેમ સંબંધના બનાવો સામે આવતા હોય છે. જે વ્યવહારુ જીવનમાં પણ શક્ય હોતા નથી. એટલે કે ઘણા સંબંધો એવા હોય છે કે જેના વિશે સાંભળતાની સાથે જ લોકો શરમમાં મૂકાઈ જતા હોય છે. હાલ એવા પ્રકારનો એક પ્રેમ સંબંધ બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવ્યો હતો..
હકીકતમાં પ્રેમ સંબંધો ન કહી શકાય પરંતુ જીજાજી અને સાળીના પવિત્ર સંબંધને શરમમાં મૂકી દે તેવો કિસ્સો છે. અને તેમાં નરાધમ જીજાજી મહેમાન બનીને તેની સગીર સાળીને પીંખતો રહ્યો હતો. આ કિસ્સો બનાસકાંઠાના થરાદ તાલુકાના ભાચર ગામમાંથી સામે આવ્યો છે. આ ગામમાં રહેતા એક પરિવારના દીકરીના લગ્ન શહેરના એક યુવક સાથે કરવામાં આવ્યા હતા..
દિકરીનો પરિવાર મજૂરી કામ કરીને પોતાનુ જીવન ગુજારતો હતો. આ દીકરીના-લગ્ન થતાની સાથે જ પરિવારમાં ખુશીનો માહોલ સર્જાઈ ગયો હતો. દીકરીનો પતિ અમારે દીકરીના ઘરે આવી પહોંચતો હતો. આ દીકરીની બહેન ઉંમરમાં ખૂબ જ નાની હતી. પરંતુ તે જીજાજી સાથે વારંવાર મસ્તી મજાક કરતી હતી.
એક દિવસ સમગ્ર પરિવાર મજૂરી કામ માટે ગયો હતો. એ સમયે ઘરના જમાઈ અને સગીર ઉંમરની સાળી ઘરમાં હાજર હતી. એ સમયે આજે જીજાજી એ તેની સાળી ઉપર ન કરવાના કામ કરી નાખ્યા છે. ઘરમાં એકલતાનો લાભ ઉઠાવીને આ જીજાજી એ તેની સામે પોતાની પાસે બોલાવી હતી. અને ત્યારબાદ સારી સારી વાતો કરીને તેને ફોસલાવી લીધી હતી..
અને તેના મોઢે ડુમો દઈને તેના પર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવા લાગ્યો હતો. આ દીકરી તેના જીજાજીની પક્કડમાંથી છુટવા ની કોશિશ કરતી હતી. પરંતુ આ નરાધમ જીજાજી તેને ધમકી આપતો રહ્યો અને વારંવાર તેના પર .દુ.ષ્ક.ર્મ. આચરતો રહ્યો હતો.. જ્યારે તેઓ .દુ.ષ્ક.ર્મ. કરીને થાકયો ત્યારે તેણે તેની સાળીને ધમકી આપી હતી..
અને જણાવ્યું હતું કે જો તે આ બાબતની જાણ કરનાર અન્ય કોઈ વ્યક્તિને કરશે તો તેને તેમજ તેના પરિવારજનોને જાનથી મારી નાખશે. એટલા માટે સગીર ઉંમરની આ સાળી કશું બોલી હતી નહીં. પરંતુ એક દિવસ અચાનક તેને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. રાત્રિના સમયે દુખાવો પરિવારજનોએ ઘરેલુ ઉપચાર કર્યો હતો. છતાં પણ પેટમાં દુખાવો બંધ ન થતા..
તેને બીજા દિવસે સવારમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ડોક્ટરે તપાસ બાદ જણાવ્યું કે આ દીકરી ગ.ર્ભ.વ.તી બની ગઈ છે. આ શબ્દ સાંભળતાની સાથે જ મજુરી કામ કરતા માતા-પિતા અને બહેન ચોંકી ઉઠ્યા હતા વિચારવા પર મજબૂર બન્યા કે આખરે આ બાબત કેવી રીતે શક્ય બને..?
અને જો શક્ય હોય તો પોતાના ઘરની દીકરીને બદનામ કરવાની કોશિશ કરનાર વ્યક્તિ કોણ હશે..? આ બાબતને લઈને તેઓએ ઘરની કરીને પૂછપરછ શરૂ કરી હતી. અને દીકરી ખૂબ જ ડરી ગઈ હતી. અને તેને રડતા રડતા તેની માતાને તેની બહેને જણાવ્યું હતું કે, તેના જીજાજી એ તેના પર શરીર સંબંધ બાંધ્યો છે.
અને ધાક ધમકીઓ પણ આપી હતી. આ ભાંડો ફૂટી જતાની સાથે જ પરિવારના મોભીએ તેના જમાઈ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અને આગળની તપાસ શરૂ કરવાના આદેશ આપ્યા છે. ખરેખર આ બનાવ સામે આવ્યા બાદ તમને પણ એમ થશે કે આજના સમયમાં કોઇપણ વ્યક્તિ પર ભરોસો કરવા જેવો જ નથી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]