Breaking News

નણંદ અને ભાભી એકબીજાના પ્રેમમાં પાગલ થયા, પ્રેમ ભરી હરકતો માણતા અને એક દિવસ એક જ દુપ્પટે લટકીને…. હચમચાવતો કિસ્સો..!

આજના સમયમાં આત્મહત્યાનો બનાવો ખૂબ જ વધી રહ્યા છે. કેટલાક લોકો પોતાના રોજિંદા જીવનથી કંટાળીને આત્મહત્યા જેવું ભારે પગલું ઉઠાવી લેતા હોય છે. આત્મહત્યાનો આવો જ એક બનાવ મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં સામે આવ્યો છે. મધ્યપ્રદેશ રાજ્યના ગ્વાલિયર જિલ્લાના બડેરા ગામમાં રામુ અને તેની 30 વર્ષીય પત્ની પુનમ રહેતા હતા.

તેમના ઘરથી લગભગ ૨૦૦ મીટર જેટલી દુરીએ રામુની 22 વર્ષીય બહેન મંજુ રહેતી હતી. મંજુ અને પૂનમ વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા હતી. જેથી તેઓ વારંવાર એકબીજાને મળવા એકબીજા ઘરે જતા હતા તેમજ ફોન પણ ઘણી લાંબી વાતો કરતા હતા. આ ઉપરાંત પૂનમે પોતાના હાથ પર મંજુના નામનો ટેટુ પણ પડાવ્યું હતું.

પરંતુ રામુ યાદવ ને આ બાબત જરા પણ પસંદ ન હતી. જેને કારણે તે આ બાબતને લઈને વારંવાર પોતાની પત્ની સાથે ઝઘડો કરતો હતો. એક વખત રામુની બહેન મંજુ તેને મળવા માટે તેના ઘરે આવી હતી. તે સમયે રામુ અને પૂનમના સસરા ગિરવર તબેલામાં ભેંસ દોવા માટે ગયા હતા. તે સમયે તેના ઘરે પૂનમ, મંજુ અને તેનો 5 વર્ષનો દીકરો સંસ્કાર હાજર હતા.

જ્યારે સંસ્કાર ઘરની બહાર રમી રહ્યો હતો ત્યારે તેણે જોયું કે તેને માતા અને ફઈ એક રૂમમાં વાતચીત કરી રહ્યા છે. થોડા સમય બાદ પૂનમે રૂમનો દરવાજો બંધ કરી દીધો. ત્યારબાદ ઘણા સમય સુધી તે દરવાજો ખોલ્યો ન હતો. જ્યારે રામુ અને તેના પિતા ગિરવર તબેલાથી ઘરે પરત ફર્યા ત્યારે સંસ્કારએ તેમને જણાવ્યું કે તેની માતા અને ફઈ ઘણા સમયથી રૂમનો દરવાજો બંધ કરી દીધો છે.

તેઓ ખખડાવ્યા છતાં દરવાજો ખોલી રહ્યા નથી. ત્યારબાદ રામોએ તેમના ભાભી આકાંક્ષા ને બોલાવી ને રૂમનો દરવાજો ખોલ્યો હતો. જ્યારે રામુએ દરવાજો ખોલીને અંદરનું દ્રશ્ય જોયું ત્યારે તે પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. રામુની પત્ની પૂનમ અને તેની બહેન મંજુ એક સાથે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી ચૂક્યા હતા.

રામુ અને તેના પરિવારજનો એ પૂનમ અને મંજુને નીચે ઉતાર્યા. પરંતુ ત્યાં સુધી ખૂબ જ મોડું થઈ ગયું હતું. પૂનમ અને મંજુ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા હતા. આ ઘટના બનતા ની સાથે જ રામુએ તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણ કરી હતી. પોલીસ દ્વારા રામ અમને તેમના પરિવારજનોને પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

તેમજ આ બાબતે અંગે આગળ તપાસ હાથ ધરી છે. પોલીસ વહેલામાં વહેલી તકે પૂનમ અને મંજૂની આત્મહત્યાનું કારણ જાણવા માટે પ્રયત્નો કરી રહી છે. આવા બનાવો સામે આવે છે જેને લઈને સૌ કોઈ લોકોમાં ફફળાટ મચી જતો હોઈ છે. તેમજ સામાન્ય લોકો તો વિચારવા પર મજબુર બની જાય છે કે આખરે આ કેવી રીતે થયું..?

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *