Breaking News

નામચીન પિત્ઝાના રેસ્ટોરેન્ટમાં મળી આવ્યું એવું કે કોળીયો મોઢામાં જતા પહેલા જ ડોળા ફાટી નીકળ્યા.. ચેતજો નહિતો…!

આજકાલ લોકોને બહારની ખાણીપીણીનો એક ગજબ પ્રકારનું વળગણ લાગી ચૂક્યું છે. કેટલાક પરિવારોમાં તો રવિવારના દિવસે અથવા તો અઠવાડિયામાં બે ત્રણ ત્રણ વખત પણ બહાર ખાવાની લત લાગી ગઈ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આ વચ્ચે આપણી વચ્ચે જ કેટલાક રેસ્ટોરન્ટો ખૂબ જ બેદરકારી પૂર્વક પોતાનો ધંધો જ કરીને કોઈપણ પ્રકારની કાળજી વિના ગંદકીમાં પણ રેસ્ટોરન્ટને ચાલુ જ રાખતા હોય છે..

ગ્રાહકના સ્વાસ્થ્યનો કોઈ પણ પ્રકારનો વિચાર પણ કેટલીક વખત કરતા નથી. તેના કારણે જ અનેક વખત ખાવાની વસ્તુઓમાં જીવડાઓ જીવજંતુઓ નીકળતા હોય તેવી ફરિયાદ આવતી જ રહેતી હોય છે. હાલમાં એવી જ એક ઘટના બની છે, જે જાણીને જો તમે પણ બહારનું ખાતા હશો તો એક સમય માટે ચોકી જ ઉઠશો…

હાલમાં બનેલ ઘટનાની જો વિસ્તારમાં વાત કરવામાં આવે તો રાજ્યના પાટનગરમાં આજે કુડાસણ અને પીડીપીયુ વિસ્તારમાં હોટલો અને ખાણીપીણીની લારીઓ ધમધોકાર રીતે ચાલી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ તહેવારો નજીક આવે ત્યારે કાર્યવાહી કરવા નીકળી પડતી આરોગ્ય શાખાની ટીમો પણ કંઈક ને કંઈક નિષ્ક્રિયતા દેખાડી રહી હોય તેવું સ્પષ્ટ રીતે જણાઈ રહ્યું છે..

અને આ વચ્ચે શહેરી જનો બિંદાસ રીતે બહારની અયોગ્ય ખાણીપીણીનો સ્વાદ લઈ રહ્યા છે. હાલમાં બનેલ ઘટના એવી છે કે કુડાસણમાં આવેલી પીઝાહટ માં ફ્રેન્ડશીપ ડે ના દિવસે પીઝા ખાધા પછી કંઈક અજુગતી જ ઘટના બની હતી તેની વાત કરીએ તો કુડાસણ માં આવેલી પીઝાહટ ખૂબ જ પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં મિતેશ વઘાસિયા તેમજ મિત્ર હિમાંશુ બાયડ ફ્રેન્ડશીપ ડે હોવાથી બહાર જમવા માટે ગયા હતા…

જેમણે પીઝા, ગાર્લિક બ્રેડ સહિતની બીજી ઘણી બધી ચીજ મંગાવી હતી ખાવા માટે બંને મિત્રોએ ₹1,000 થી ઉપરનું બિલ પણ પહેલા જ ચૂકવી દીધું હતું. પછી તેમણે પીઝા ખાવાની શરૂઆત કરી હતી અને તેઓ આનંદથી પીઝાની મજા માણી રહ્યા હતા બરોબર તે જ સમયે જે ટેબલ ઉપર આ બંધ પીઝા મુકવામાં આવ્યા હતા..

તેની આજુબાજુના ખાલી ટેબલમાં અનેક નાના મોટા મચ્છરો અને જીવાત મરેલી હાલતમાં જોવા મળ્યા હતા. આ જોઈ ફરિયાદ કરી વેઇટર પાસે પ્લેટ તો બદલાવી લીધી હતી. ત્યારબાદ બંને મિત્રો એટલે બીજી સાથે ગમ્મત કરતા પીઝા ખાવા લાગ્યા હતા. આ વચ્ચે અડધા જેવો બીજો ખતમ પણ થવા આવ્યો હતો..

ત્યારે અચાનક જ તેમને જાણવા મળ્યું કે પીઝામાં તો કીડા છે. અને બીજાની અંદર કીડા જોઈ બંને મિત્રો ખૂબ જ ચોકી ઉઠ્યા હતા કેમકે જીવાત વાળો અડધો તો તેઓ ખાઈ ચૂક્યા હતા. આ મામલે તાત્કાલિક રીતે ફરિયાદ કરતા વેઈટર આવીને તેની માફીલ માગવા લાગ્યો હતો અને તેમણે લોભામણી લાલ જ પણ આપી કે, અમે તમને બીજો ઓર્ડર ફ્રી આપી દઈશું.

જેથી એ આ વાત વધારે આગળના વધે જોકે અગાઉ પણ બીજા અર્થ સાથે આવો અનુભવ થઈ ચૂક્યો છે. અને તેની ઈમેલથી ફરિયાદ પણ નોંધાવી હતી. હવે અડધો જીવાત વાળો પીજો ખાઈ ગયા બાદ આ યુવાનની તબિયત લથડવા લાગી હતી અને તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ થવાની નોબત પણ આવી ચૂકી હતી..

આ અંગે દાખલ થયેલી હિમાંશુએ જણાવ્યું હતું કે પીઝાહટમાં પીઝામાંથી જીવાત અને કીડા નીકળ્યા હતા. ત્યારે પ્લેટોમાં પણ પુષ્કળ પ્રમાણમાં મચ્છરો હતા. જીવાત મરેલી હાલતમાં હતી તે પીઝા ખાઈને ઘરે ગયો ત્યારબાદ તેને ઝાડા ઉલટી થઈ ગયા હતા અને રાત સુધી જેમ તેમ કરી તેને ચલાવી લીધું સહન પણ કર્યું..

ત્યારબાદ વધારે તબિયત બદલતા તેના ખાનગી હોસ્પિટલના દાખલ થવાની ફરજ પડી હતી. જ્યારે બીજામાંથી જીવાત નીકળે ત્યારે તો તેને બહુ ધ્યાન નહોતું આપ્યું પરંતુ પીજો ખાઈ ગયા બાદ જ્યારે જાણ થઈ ત્યારબાદ તેને હોટલના તમામ અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી પણ વાત જણાવી હતી…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *