Breaking News

નામચીન હોસ્પિટલમાં મહિલાના ઓપરેશન વખતે જ અચાનક મોત થઈ જતા હોસ્પિટલમાં મચી ગયો હંગામો, પરિવારોએ કહ્યું કે..!

કેટલાક લોકો કહેતા હોય છે કે ડોક્ટરો એ કેટલીક વાર ભગવાનનું રૂપ સાબિત થતા હોય છે અને આ વાત ઘણા બધા કિસ્સાઓમાં સાબિત થતી પણ આપણી જ આજુબાજુમાં ભૂતકાળના સમયમાં ઘણી વાર જોવાયેલી છે અનેક મુશ્કેલી ભર્યા અને ખૂબ જ કઠિન પ્રમાણ માં સફળ બને એવા ઓપરેશનો અને કારનામાઓ ડોક્ટર દ્વારા કરવામાં આવ્યા હોય એવા કિસ્સામાં વારંવાર આવતા જ રહેતા હોય છે.

અને એવી પરિસ્થિતિમાં જ્યારે ડોક્ટર સફળતાપૂર્વક ઓપરેશન પૂરું પાડે એવામાં પરિવાર માટે તો ડોક્ટર એ ભગવાનનું રૂપ બનીને આવ્યા એવું જ માની લેવામાં આવતું હોય છે કારણ કે તેમના પરિવારના એકમાત્ર કીમતી સભ્યને બચાવવા માટે ડોક્ટર સિવાય તે સમય માટે બીજું કોઈ જ હોતું નથી એટલા માટે આ પરિવારના સભ્યોને ડોક્ટર ઉપર જ પૂર્ણ ભરોસો રહેતો હોય છે.

પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં એવી પણ ઘટનાઓ બની છે તેની સંપૂર્ણ માહિતી મેળવીને ભલભલા લોકોને ડોક્ટરો પર થી વિશ્વાસ ઉઠી જતો હોય છે હાલમાં જે ઘટના બની છે તેની સમગ્ર માહિતી વાંચીને તમે પણ કોઈપણ પ્રકારના મોટા ડોક્ટરો પાસે જતા બે વખત વિચાર કરશો જ હાલ આનંદ શહેરના શાસ્ત્રી બાગ નજીક આવેલી ખાનગી હોસ્પિટલ આસ્થામાં સારવાર માટે દાખલ થયેલા.

જેના પરિવાર વિશે વિસ્તારમાં વાત કરવામાં આવે તો આણંદ શહેરના શાસ્ત્રી બાગ પાસે આવેલી આસ્થા હોસ્પિટલમાં સારવાર માટે નંદાબેન રમણભાઈ પરમાર તેમની ઉંમર આશરે 50 વર્ષની હતી જેવો ચિખોદરા ના રહેવાસી હતા જ્યાં ડોક્ટર હેમંત પટેલ તેમને ઓપરેશન માટેની સલાહ આપી હતી તેમની સલાહ અને માન આપીને તેઓ નજીકની વિહાર હોસ્પિટલમાં ડોક્ટર પંકજ ને ત્યાં ખસેડવામાં આવ્યા હતા કે જેથી,

તેમનો સારી રીતે યોગ્ય ઈલાજ થઈ શકે અને ત્યારબાદ ડોક્ટરે પણ તબિયત લથડતા તેને તાત્કાલિક અન્ય હોસ્પિટલમા લાવવામાં આવ્યા બાદ તબિયત સુધરવાને બદલે વધારેમાં વધારે નાજુક અને ખરાબ થતી જતી હતી અને તેના કારણે જ જ્યાં તેમનું અચાનક જ રહસ્યમય રીતે મોત નીપજ્યું હતું આ ઘટના બાદ નંદા બહેન પરમાર ના પરિવારજનોએ ભારે મચાવી દીધો હતો અને,

ડોક્ટરે એમાં જ પત્ની બેદરકારીને લીધે જ ચંદા બહેનનું મોત થયા નો આક્ષેપ કરી રહ્યા હતા આ અંગેની શહેરના પોલીસ ને થતા ટીમ તાત્કાલિક હોસ્પિટલ પર પહોંચી હતી અને નંદાબેનના મૃતદેહ નો કબજો લઈ તેને પેનલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા ચિખોદરા માં રહેતા નંદાબેન પરમાર ના પુત્ર પ્રકાશ પ્રમાણે વધારેમાં જણાવ્યું હતું કે તેમની માતાનંદના બહેનને ઝાડા વાટે પરુ આવતા બે દિવસ પહેલા સારવાર માટે ત્યાં લઈ જવામાં આવ્યા હતા.

તમામ રિપોર્ટ પણ કરાવ્યા હતા માતાને બ્લડ પ્રેશર સોનોગ્રાફી કરાવી હતી પરંતુ અચાનક તબેલો પડતા ડોક્ટરે એવું કહ્યું કે આંતરડામાં કાણું પડી ગયું છે તાત્કાલિક ઓપરેશન કરવાનું પણ જણાવ્યું અમદાવાદ થી ડોક્ટર બોલાવવા માટે પણ કહ્યું અને તેના માટેનું રૂપિયા દોઢ લાખનો ખર્ચો પણ થશે અને તેની માંગણી પણ કરી હતી તેમ છતાં પરિવારજનો ઓપરેશનની આ પણ પાડી દીધી હતી.

માતાને ડાયાબિટીસ બીપી જેવી કોઈપણ પ્રકારની ગંભીર બીમારી નહોતી તંદુરસ્ત હતા તેમ છતાં પણ અચાનક જ ઓપરેશન દરમિયાન મોતની વાત સાંભળી ને પરિવાર ના સભ્યો ખાસ કરીને માતાના બાળકો પર પણ ગંભીર અસર થઈ હતી, આ અંગે ડોક્ટરે પણ કબુલાત કરી છે જો કે હાલ પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને મોકલવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા પણ વધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે ચા બનાવતી મહિલા સાથે બની એવી ઘટના કે શરીર ચૂંથાઈને કચ્ચરઘાણ બોલી ગયું, આવી ઘટના ક્યારેય નહી જોઈ હોઈ..!

ઘરની મહિલાઓ સવાર પડતાની સાથે જ વહેલા ઊઠીને ઘરનું કામકાજ કરવામાં લાગી પડતી હોય છે, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *