Breaking News

નાહવા પડેલા 1 મિત્રને બચાવવા વારાફરતી 6 મિત્રોએ કુદકો માર્યો, જોતજોતામાં જ એક સાથે 7 લોકોના ડૂબી જવાથી થયા મોત..! ઓમ શાંતિ..

હાલના સમયમાં લોકો ના ખુબજ ગંભીર રીતે મોત થઈ રહ્યા છે. લોકો સાથે ઘણી બધી અકસ્મિક ઘટનાઓ બની રહી છે. લોકો પોતાના મોજ માટે આનંદ મેળવી રહ્યા હોય છે. અને તેમાં તેની સાથે ક્યારેય દુર્ઘટના સર્જાઈ જાય તે કોઈ કહી શકતું નથી. આવી જ ઘટનાઓ બનતા આજકાલ સૌ કોઈ લોકોના મોત થઈ રહ્યા છે..

લોકો આજકાલ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. અને આવી ઘટના એક સાથે ઘણા બધા વ્યક્તિઓ સાથે બનતા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આવી જ એક કરૂણ ઘટના હિમાચલ પ્રદેશમાં બની હતી. હિમાચલ પ્રદેશના ઉના વિસ્તારમાં આવેલા ગોવિંદ સાગર સરોવરમાં આ દુર્ઘટના બની હતી.. આ દુર્ઘટના સાત યુવકો સાથે બની હતી..

આ યુવકો પંજાબ રાજ્યના હતા. પંજાબ રાજ્યના મોહાલી જિલ્લાના રહેવાસી હતા. તેઓ ફરવા માટે મોહાલથી નૈના દેવી દર્શન માટે ગયા હતા. 11 યુવકો એકસાથે દર્શન માટે ગયા હતા. નૈનાદેવીના દર્શન કર્યા બાદ આ યુવકો બીજા સ્થળે દર્શન કરવા માટે નીકળ્યા હતા. તેઓ બાબા બાલકનાથ મંદિરે દર્શન કરવા માટે નીકળ્યા હતા અને બાબા બાલકનાથના મંદિર પાસે એક ખુબ જ સુંદર સરોવર આવેલું છે..

આ સરોવર પાસે તમામ યુવકો ગયા હતા. સાત યુવકોમાં એક યુવક મોટી ઉંમરનો હતો. તેમાંથી યુવકોના નામ પવન તેની ઉંમર 35 વર્ષની હતી. બીજો યુવક રમણકુમાર તેની ઉંમર 19 વર્ષની હતી. ત્રીજો યુવક લાભ સિંગ તેની ઉંમર 17 વર્ષની હતી. ચોથો યુવક લખવીર સિંહ તેની ઉમર 16 વર્ષની હતી…

પાંચમો યુવક અરુણકુમાર તેની ઉમર 14 વર્ષની હતી. છઠ્ઠો યુવક વિશાલકુમાર તેની ઉમર 18 વર્ષની હતી. અને સાતમો યુવક શિવા તેની ઉંમર 16 વર્ષની હતી. આ યુવકો એક સાથે ગોવિંદ સાગર સરોવરના કિનારે ગયા હતા. ત્યારે પાણી જોઈને તેમાંથી એક યુવકને નાહવા જવાનું નાહવા જવાની ઈચ્છા થઈ હતી જેને કારણે આ યુવક પાણીમાં ગયો હતો..

સરોવરમાં ખૂબ જ વિપુલ પ્રમાણમાં પાણી ભર્યું હતું. જેને કારણે આ યુવક થોડો દૂર સુધી ગયો હતો અને ત્યાં ઊંડું પાણી હોવાને કારણે તે ડૂબા લાગ્યો હતો. અને તે ધીમે ધીમે ડૂબવાને કારણે તેને પોતાના સાથીઓને બૂમ પાડવા લાગ્યો હતો. ત્યારે અન્ય સાથીઓ પણ આ યુવકને બચાવવા માટે બધા જ એક સાથે સરોવરમાં ગયા હતા.

અને આ યુવકો પણ પાણીને કારણે ડૂબવા લાગ્યા હતા અને તમામ યુવકો એકસાથે બુમાબૂમ કરી રહ્યા હતા. જેને કારણે આસપાસના લોકોને સરોવરમાં ઘટના બનતી હોવાની જાણ થઈ હતી. તે માટે આસપાસના લોકો તરત જ આ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને મોટા પ્રમાણમાં લોકોના ટોળા વળી ગયા હતા. ત્યારે આ સાત યુવકો પાણીમાં ડૂબી ગયા હતા..

અને ગામના તરવૈયાઓ તરત જ પાણીમાં પડીને યુવકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ યુવકોની લાશો મળી ન હતી અને ત્યારબાદ થોડા કલાકો બાદ આ સાથે યુવકોના મૃતદેહ પાણીમાં તરવૈયાઓ આવ્યા હતા અને સાથે યુવકોના મૃત્યુને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી..

અને પોલીસે તમામ યુવાકોના પરિવારજનોને આ ઘટનાની જાણ કરી હતી. પરિવારજનો આ ઘટના પોતાના દીકરાઓ સાથે બનતી બની હોવાનું જાણીને તેવું ખૂબ જ આકાતમાં આવી ગયા હતા. આજકાલ આવી ઘટનાઓ બનતા પરિવારજનો ઉપર આભ ફાટ્યું હોય તેટલું દુઃખ આવી પડે છે. એક સાથે સાત યુવકોના મૃત્યુને કારણે મોહાલી જિલ્લામાં આવેલા બનુડ વિસ્તારમાં શોખનું મજનું ફરી વળ્યું હતું..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *