Breaking News

મોતની ગતિએ દોડાવતા ટેમ્પા ચાલકે ટ્રકના પાછળ ટેમ્પો ઘુસાડી દેતા બોલી ગયો બુકડો, આખો હાઈવે મરણચીખથી ગુંજી ઉઠ્યો..!

દીવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ ખૂબ જ બની રહી છે. અકસ્માતની ઘટનાઓ બનતા ઘણા બધા લોકોને મૃત્યુ થવા લાગ્યા છે. લોકો આજકાલ પોતાના મોજ શોખ માટે પોતાનું વાહન ગમેતેમ ચલાવી રહ્યા છે. ઉતાવળમાં પોતાનું વાહન ચલાવીને બીજા લોકો સાથે અકસ્માત સર્જી રહ્યા છે. અને બેફામ વાહન ચલાવીને બીજા લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે..

આજકાલ આવી ઘટનાઓ બનતા ઘણા બધા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે. આવી જ એક ગંભીર અકસ્માતની ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના સુરતના બારડોલી જિલ્લામાં બની હતી. બારડોલી જિલ્લામાં મહારાષ્ટ્રના નાસિક થી ફૂલ ભરીને એક ટેમ્પો સુરત શહેર તરફ આવી રહ્યો હતો. ટેમ્પો ફુલ ભરેલો હતો. ટેમ્પો મહારાષ્ટ્રના નાસિકથી ફૂલ ભરીને સુરત આવી રહ્યો હતો..

તે સમયે મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે પર આ ઘટના બની હતી. ટેમ્પો એક યુવક ટેમ્પો ચલાવી રહ્યો હતો. અને તેની સાથે બીજા બે વ્યક્તિઓ આ ટેમ્પામાં બેસેલા હતા આ ટેમ્પો ભાનુ એકનાથ થોરાત ચલાવી રહ્યો હતો. તેની ઉંમર 29 વર્ષની હતી. તે ફૂલચાંદ ગામમાં રહેતો હતો અને તેની સાથે ક્લીનર તાતિયારામ ગજઘાટે પણ હતા..

આ બંને યુવકો ટેમ્પો લઈને તરફ આવી રહ્યા હતા. તે સમયે મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે ચડતા તેઓ ખૂબ જ ઝડપી સ્પીડમાં ટેમ્પો ચલાવી રહ્યા હતા. અને તેના ટેમ્પાની સ્પીડ ઝડપી હોવાને કારણે આગળ ચાલી રહેલા ટ્રકના પાછળના ભાગે ટેમ્પોને અથડાવી દીધો હતો કે પોતાનો ટ્રક ધીમો પાડતા પાછળ આવી રહેલા ટેમ્પો ચાલક પોતાના ટેમ્પો ઉપર કંટ્રોલ કરી શક્યો ન હતો..

જેને કારણે ટેમ્પો બેકાબુ બનીને ટ્રકના પાછળના ભાગે અથડાઈ ગયો હતો. ટ્રકના પાછળના ભાગે ટેમ્પો અથડાતાની સાથે જ આગળનું બોનેટ પાછળ ધસી આવ્યું હતું. જેને કારણે બેસેલા ડ્રાઇવર અને ક્લીનરને ખૂબ જ ગંભીર ઈજા થઈ હતી. બોનેટ અંદર આવી જતા ટેમ્પો ચાલકને ખૂબ જ ગંભી ઈજા થઈ હતી. આ અકસ્માત સર્જાયાના તરત જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા..

અને હાઇવે પરથી પસાર થતા તમામ વાહન ચાલકો ઉભા રહી ગયા હતા. અને ટેમ્પામાં ફસાયેલા બંને વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા. અને તરત જ 108 ને બોલાવીને બંને યુવકોને પલસાડાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માત હાઇવે પર સજાતા તરત જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને ઘટનાની તપાસ કરી રહી હતી..

પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ટેમ્પો ચાલક ભાનુથોરાતનું મૃત્યુ થઈ ગયું હતું. અને એક ક્લીનરની સારવાર ચાલી રહી હતી ત્યારબાદ આ ટેમ્પોના માલિકને આ ઘટનાની જાણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. ટેમ્પો ચાલક પરિવારજનોને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી..

પરિવાર આ પરિવારને આ ઘટનાની જાણ થતા જ પરિવાર ખૂબ જ અખાતમાં આવી ગયું હતું. આવું ભયાનક અકસ્માત ચર્ચા હાઈવે તેમના સૌ કોઈ લોકો ચોકી ગયા હતા. અને ટેમ્પાની હાલત જોઈને સૌ કોઈ વિચારી રહ્યા હતા કે, તેમાં બેસેલા વ્યક્તિઓનું બધું ખૂબ જ મુશ્કેલ છે. આવા અકસ્માતો સર્જાતા આજકાલ ઘણા બધા લોકોના મૃત્યુ થઈ રહ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *