Breaking News

મોટા નેતાની શાળામાં શિક્ષકની સાથે 4 વિદ્યાર્થીઓએ એક દીકરી સાથે કર્યું ગંદુ કામ, ન્યાય ન મળતા દીકરીએ જીવન ટુંકાવ્યું, અંતિમ પત્રમાં કર્યા મોટા ખુલાસા..!

હાલના સમયમાં મહિલા ઉપર .દુ.ષ્ક.ર્મ.ના બનાવવામાં વધારો થઈ રહ્યો છે. એક તરફ ગુજરાતની સરકાર દાવો કરી રહી છે કે રાજ્યમાં દીકરીઓ તેમજ મહિલાઓ એકદમ સલામત છે. પરંતુ બીજી તરફ ગંદાકામ, અત્યાચાર તેમજ છેડતીના કેસમાં વધારો થઈ રહ્યો છે. હવે લોકો વિચારી રહ્યા છે કે મહિલા ઓ સાથે થતાં આ અત્યાચારો ક્યારે બંધ થશે.

હચમચાવી દે દીકરી સાથે .દુ.ષ્ક.ર્મ.ની ઘટના બનાસકાંઠા માંથી સામે આવી છે. બનાસકાંઠા જિલ્લામાં છેડતીના કારણે એક દીકરીને આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે.  છાશવારે આવી ઘટના સામે આવતા લાગી રહ્યું છે કે, ગુજરાતમાં દીકરીઓ તેમજ મહિલાઓની સલામતી જોખમાઈ રહી છે. 10 દિવસ પહેલા બનાસકાંઠામાં ભાભરની રાધે ઈન્ટરનેશનલ સ્કુલની એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હતો..

તેણે આપઘાત ની સાથે એક સુસાઈડ નોટ પણ લખી હતી. વિદ્યાર્થીના આપઘાતની બાદ આ ઘટનાની ચર્ચા આખા શહેરમાં થવા લાગી હતી. આપઘાતના દસ દિવસ બાદ પોલીસે આ ઘટનાની ફરિયાદ દાખલ કરી હતી અને ત્યારબાદ છેડતી કરનાર શિક્ષકની ધરપકડ કરી હતી. આપઘાત કરનાર દીકરીના પરિવારજનોએ દાવો કર્યો છે કે, રાધે ઈન્ટરનેશનલ સ્કુલ ભાજપના નેતાની હોવાથી તેને કારણે પોલીસે ૧૦ દિવસ માટે કોઈ પણ પગલા લીધા ન હતા..

પરંતુ આ ઘટના ખૂબ જ ચર્ચામાં આવ્યા બાદ પોલીસે તે શિક્ષક વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. આ ઉપરાંત વિદ્યાર્થિનીએ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે, જૂન 2021માં શિક્ષકે વિદ્યાર્થીને છેડતી કરી હતી. ત્યારબાદ તે શિક્ષકે તેનો વિડીયો ઉતારીને તેને વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. તેને કારણે તે વિદ્યાર્થીને સતત માનસિક તણાવમાં રહેતી હતી..

તેમજ કોઈને જાણ પણ કરી ન શકી હતી. શિક્ષકની આ ધમકીને કારણે તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. થોડા સમય બાદ તે વિદ્યાર્થિનીએ બનાસકાંઠામાં એસપી અક્ષય રાજ મકવાણાને પણ તેની જાણ કરી હતી પણ તેઓ ફોન ઉપાડી રહ્યા ન હતા. આ ઘટનાનો ભોગ બનેલી તે દીકરીના સગાઓએ એવો આક્ષેપ પણ મૂક્યો છે કે આ સ્કૂલ ભાજપના નેતાની હોવાને કારણે આ સમગ્ર મામલો દબાવવામાં આવ્યો છે..

આ ઘટનામાં સરકારી તંત્રે ખૂબ જ બેદરકારી દર્શાવી છે. આપઘાતના થોડાક દિવસ પહેલા પણ તે વિદ્યાર્થીને એક નોટ લખી હતી. જેમણે જણાવ્યું હતું કે મારી સાથે શિક્ષક દ્વારા જ છેડતી કરવામાં આવી રહી છે. જો તમે તેના પર કોઇ પગલાં નહીં લો તો સ્યુસાઇડ કરી લઈશ અંતે તે વિદ્યાર્થિનીએ સુસાઇડ પણ કરી લીધો છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નહીં..

પરંતુ આ સમગ્ર ઘટના ચર્ચામાં આવ્યા બાદ પોલીસને શિક્ષક સામે કાર્યવાહી કરવાની ફરજ પડી છે. વિદ્યાર્થિનીએ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે હું રાધે ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણવા જતી હતી. મે 11 સાયન્સમાં એ ગ્રુપ પસંદ કર્યું હતું. હું ડેમો ક્લાસ માટે જતી હતી ત્યાં ચાર છોકરાઓ અને શિક્ષક તમે આટલા જ હતા. નાની નાની વાત તે મને ટચ કરતા એટલે મને ડર લાગતો હતો..

ત્યારબાદ બીજા દિવસે શિક્ષક અને અન્ય ચાર છોકરાઓ મારી સાથે ખરાબ કામ કરેલું. તેમજ લાલ કલર વાળા મોબાઈલમાં તેનો વિડીયો પણ લીધેલો હતો. અને તે શિક્ષકે ધમકી આપી હતી કે જો કોઈને આ ઘટના વિશે કહેશે તો તે વીડિયો વાયરલ કરી નાખશે તેથી હું ખૂબ જ ડરતી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *