Breaking News

મોંઘા મોબાઈલ અને મોંઘા કપડાં સાથે કારમાં ફરવાના શોખને કારણે યુવતીઓ છોકરાઓ સાથે કરતી હતી એવું કામ કે જાણી, આંખો પોહળી થઈ જશે

છેલ્લા કેટલાક વર્ષોથી મોબાઇલમાં ઇન્ટરનેટ ની સુવિધામાં જે રીતે ખૂબ જ વધારો થવા પામ્યો છે તેની સાથે સાથે અનેક નુકસાનરૂપ પગલાં પણ સમયાંતરે આપણી સામે આવતા જ રહેતા હોય છે જેમાં કેટલીક વાર મહિલાઓ સાથે બનતા અણ બનાવ તો ઘણીવાર તો મોબાઈલમાં ઓનલાઇન છેતરપિંડી આવી અનેક ઘટનાઓ બનતી જ રહેતી હોય છે પરંતુ ચકીત કરનારી વાત તો એ છે કે,

મહિલાઓ ખોટી રીતે મોબાઈલનો ઉપયોગ કરીને તેમની વાતોમાં ફોસલાવીને પુરુષને ફસાવી દેવાની ઘટના હાલ બનવા પામે છે જે જાણી ભલભલા લોકો ચોકી ઉઠ્યા હતા. હાલમાં બનેલ ઘટનાની જો વિસ્તારમાં વાત કરવામાં આવે તો કયુંંડા ગામની ભાવના ઉર્ફે પૂજા તે પોતે પિતાની પહેલી પત્નીની દીકરી છે નાની હતી તે વખતે જ તેની માતાનું મૃત્યુ થયું હતું દાદી અને પિતા સાથે જ તેનો ઉછેર થયો હતો.

પરંતુ જ્યારે પિતાએ બીજા લગ્ન કર્યા આ વાત ભાવનાને ગમી નહોતી અને તે પોતાના પરિવારથી અલગ જ સમજતી હતી અને ત્યારે પોતાની મન ફાવે તે રીતે ઘરના સભ્યોને મરજી વિરુદ્ધ ફરવા લાગી હતી પિતાએ તેને રોકી તો તેણે પિતાની સામું જ પોલીસ ફરિયાદ કરી દીધી હતી પછી તો આ વાતને સમજણપૂર્વક ઉકેલવામાં પણ આવી હતી ભાવના રમેશ ચૌધરીના સંપર્કમાં ગાઢ રીતે આવી હતી અને લગ્ન પણ કરી લીધા હતા.

પરંતુ તેને ખૂબ જ મોંઘા મોબાઈલ અને કપડા સાથે ગાડીઓમાં ફરવાના શોખ હતો તે પૂરો થઈ શકતો નહોતો તેથી તેણે પરિવાર સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા અને તે રમેશની સાથે મળીને એક મોટી ગેંગ બનાવી હતી જેમાં તેઓ મારવાડ અને ગોડવાડના અનેક મોટા મોટા લોકોને પોતાનો શિકાર બનાવતા હતા એક વખત રમેશ સાથે ઝઘડો થતાં તેની સામે પણ ફરિયાદ કરી હતી.

આ ઉપરાંત બીજી મહિલા પણ પોતાના મોટા સપનાઓ પૂરા નહીં થવાને કારણે મોટું પગલું હાથ ધરી લીધું હતું તેનો પતિ સાયકલ અને ગાડીના પંચર કરતો હતો તેથી પતિની કમાણીથી તેના મોજ શોખ પૂરા થતા નહોતા રૂપિયા ન મળતા તેના નવાબી શોખ પૂરા થતા નહોતા તેથી તે પણ રમેશ અને ભાવનાના સંપર્કમાં આવી અને ટ્રેપ ગેંગમાં સામેલ થઈ ગઈ હતી કોઈને મનમાં પણ ન આવે કે ત્રણ સંતાનોની માતા પણ આવી ગેંગ માં જોડાઈ શકે છે.

આટલું જ નહીં નવી દિલ્હીમાં પણ આવી જ આંખો ખોલનારી ઘટના સામે આવી હતી. સીતારામ બજારમાં રહેતી 35 વર્ષની શ્વેતા ઉર્ફે શીતલના પિતાનું મોત થયું હતું તેના લગ્ન પંકજ નામના યુવક સાથે થયા હતા જે છેલ્લા ચાર વર્ષથી જેલમાં છે તેઓ આર્થિક રીતે સધ્ધર ન હોવાથી માતા ઉપર બોઝ બનવા માગતી નહોતી તેથી તે કામ શોધવા માટે નીકળી હતી એવા માટે સ્પા સેન્ટરમાં જોડાઈ ગઈ હતી.

બે વર્ષ પહેલા દિલ્હીથી તે રાજસ્થાન આવી હતી ગેંગ ચલાવતા એકસપાસ પેઇન્ટરમાં તે પણ જોડાઈ ગઈ હતી એક કરતાં વધારે લોકોને બચાવવા માટે ભોળવી અને મીઠી મીઠી વાતો કરવા ખાસ શ્વેતાને ફોન આપવામાં આવતો હતો તપાસ કરતા પછી તો એવું પણ જાણવા મળ્યું હતું કે ભાવના અને શ્વેતા છેલ્લે સાથે રહેવા લાગ્યા હતા. આ અંગે તમામ માહિતી મેળવી આરોપી રમેશ પત્ની ભાવના દિવ્યા શ્વેતા ઉપેશ શીતલ રાજસ્થાનની જોધપુરની જેલમાં મોકલવામાં આવ્યા હતા આ ઉપરાંત આ કાર્ડમાં જોડાયેલા અન્ય તમામ લોકોને શોધ પોલીસ તંત્ર દ્વારા હાલ હાથ ધરવામાં આવી છે

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પડોશી મહિલાને કપડા સુકવતી જોઈને નરાધમ યુવકે યોગા કરવાના બહાને કપડા કાઢીને કરી એવી હરકતો કે જાણીને ભલભલાને પરસેવો છૂટી ગયો.. વાંચો..!

અત્યારે ખૂબ જ વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જે દરેક વ્યક્તિઓએ જાણી લેવો જોઈએ અને …

Leave a Reply

Your email address will not be published.