Breaking News

મોજશોખ કરવા માટે નામચીન બિલ્ડર કરવા લાગ્યો એવા કામ કે ખબર પડતા જ જેલ ભેગો કરી દેવાયો, પરિવાર રાતોરાત રોડ પર આવી ગયો..!

જીવનમાં કામ ધંધોની સાથે સાથે પરિવારજનોની સાથે સમય વિતાવો તેમજ કુટુંબમાં પણ પોતાનો કિંમતી સમય આપીને વિચારો રજૂ કરવા જોઈએ, પરંતુ કેટલાક લોકો પોતાના મોજશોખની પાછળ એટલા બધા હાવી બની જતા હોય છે કે, તેઓ કયા રસ્તે ચાલી રહ્યા છે. તેમની પણ તેઓને ભાન રહેતી નથી..

અત્યારે એક નામચીન બિલ્ડરની એવી વાતો સામે આવી છે, જેને જાણીને તમારા પણ હોશ ઉડી જશે આ ઘટના સામે આવતાની સાથે જ તરત જ પોલીસની ટીમો કામે લાગી ગઈ હતી અને આ નામચીન બિલ્ડરને પકડી પાડીને તેને તરત જેલ ભેગો પણ કરી દેવામાં આવ્યો હતો. દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર મનોરંજન માટે પોતાના મિત્રો સાથે સમય વિતાવે છે..

તેમજ કોઈ મનોરંજન પૂરું પાડતી જગ્યા ઉપર હરવા ફરવા જવાનું પસંદ કરતા હોય છે, પરંતુ અત્યારે એક નામચીન બિલ્ડર પોતાના વધારે પડતા પૈસાનો મોભો રાખીને મોજ શોખ માટે પોતાના ફાર્મ હાઉસ ઉપર કેટલાક વ્યક્તિઓને બોલાવીને દારૂ જેવા નસીલા ચીજ વસ્તુઓનું સેવન કરાવી ખૂબ જ ખરાબ કારનામાઓ પણ આચરવા લાગ્યો હતો..

અન્ય રાજ્યોની કેટલીક યુવતીઓને પણ તે ત્યાં બોલાવતો અને ત્યારબાદ ત્યાં ખૂબ જ ખરાબ કારનામાઓ પણ ચાલતા હતા. ચારેકોર દારૂ જેવા નશીલી ચીજ વસ્તુઓના જથ્થાબંધ બોક્સ ખડકી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી બોલાવવામાં આવેલી યુવતીઓને અમુક રૂપિયાઓની કિંમત આપીને તેમની પાસે ખૂબ જ ખરાબ કામ પણ કરાવતા હતા..

આ ઘટનાની જાણકારી જ્યારે અમુક જાગૃત લોકો સુધી પહોંચી ત્યારે તેઓએ તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં આ વાતની માહિતી પહોંચાડી હતી શરૂઆતમાં તો કોઈ પણ વ્યક્તિને આ નામચીન બિલ્ડર ઉપર કોઈ પણ પ્રકારની શંકા ગઈ નહીં, પરંતુ જ્યારે પોલીસે તપાસ ચલાવવાની શરૂ કરી ત્યારે તેને ખબર પડી કે મોહનનગર કોલોનીમાં રહેતો હિતેશ શર્મા નામનો આ બિલ્ડર ખૂબ જ ખરાબ કારનામાં ચલાવી રહ્યો છે..

આ બાતમી મળતા જ તેઓ તરત જ આ નામચીન બિલ્ડરના ફાર્મ હાઉસ ઉપર પોલીસની ટીમો છાપો મારવા માટે પહોંચી ગઈ હતી અને જ્યારે અંદર તપાસ ચલાવવામાં આવી ત્યારે ફાર્મ હાઉસની અંદરથી કુલ સાત જેટલી સ્વરૂપ યુવતીઓ મળી આવી હતી, આ ઉપરાંત ત્યાં દારૂ જેવી ચીજ વસ્તુઓ પણ દેખાઈ આવી હતી..

આ તમામ સામાનને જપ્ત કરવામાં આવ્યો હતો, જ્યારે આ બિલ્ડરને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેને જણાવ્યું કે, તે છેલ્લા કેટલાક સમયથી મોજ શોખ માટે પોતાના નજીકના મિત્ર મંડળના કેટલાક લોકોને ત્યાં બોલાવતો અને ત્યારબાદ અહીં મનોરંજનની અડ્ડો ચાલતો હતો. આ ઘટના જ્યારે સામે આવી ત્યારે આ બિલ્ડરનું લગ્નજીવન પણ તૂટી ગયું હતું..

તેમજ સમાજમાં તેના ઈજ્જત આબરૂના પણ ધજાગરા થઈ ગયા હતા, તે જે વિસ્તારની અંદર રહેતો હતો. ત્યાં આસપાસના વિસ્તારમાં ઘણા બધા બિલ્ડીંગોનું બાંધકામ હિતેશ શર્મા નામના બિલ્ડરે કર્યું હતું. સૌ કોઈ લોકોમાં તેની ખૂબ જ સારી ઓળખ હતી. પરંતુ જ્યારે તેની આ કાળી કરતૂતો વિશે લોકોને ખબર પડી ત્યારે સૌ કોઈ લોકોના મનમાંથી હિતેશની નજર નીચે થઈ ચૂકી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *