Breaking News

મોડી રાતે રામદેવજીના મંદિરમાં આવેલા અજાણ્યા 2 યુવકોએ કર્યા એવા કાળાકામ કે, જોતા જ ગામના લોકોમાં હોબાળો મચી ગયો..!!

દિવસેને દિવસે શહેરોમાં અવનવી ઘટનાઓ બનતી જોવા મળે છે. જેમાં લુંટફાટ, મારામારી અને ઝઘડાઓ તથા ખૂબ જ જોવા મળી રહ્યા છે. આવા બનાવો બનતા આજની યુવાન પેઢી પણ આ જોઈને અવળા રસ્તે દોરાઈ રહી છે. લોકોને આજકાલ ઈમાનદારીથી ધંધો કરવો ખૂબ જ અઘરો લાગી રહ્યો છે.

તે માટે જલ્દીથી પૈસા કમાવા માટે અવળા માર્ગો અપનાવીને લોકોને લૂંટી રહ્યા છે. આવી જ ઘટના હાલમાં સામે આવી હતી. જે સાંભળતા જ દરેક લોકો ચોકી ગયા હતા. આજકાલ લુટેરાઓ પોતાની લૂંટ કરવા માટે અવનવી તરકીબો અપનાવી રહ્યા છે. તેઓ સોના-ચાંદી અને રોકડ પૈસાની સાથે-સાથે એવી વસ્તુઓની પણ ચોરી કરી રહ્યા છે.

જેમાં તેને ભગવાનનો પણ ડર રહ્યો નથી. લોકોના ઘરો અને ઓફિસોમાં ચોરીના બનતા જોવા મળી રહ્યા છે પરંતુ ભગવાનના ઘરમાં લુટેરાઓ લુંટ કરતા અચકાઈ રહ્યા નથી. આ ઘટના કછવા ગામમાં બની હતી. આ ગામમાં ઘરે જ રામદેવજીનું મંદિર બનાવવામાં આવ્યું હતું. આ મંદિરમાં ગામના તમામ લોકો પૂજા, આરતી અને પ્રાર્થના કરતા હતા.

ગામમાં ઘણા સમયથી મંદિર બનેલું હતું. મંદિરમાં ભૂતકાળમાં પણ ચાર વખત ચોરીની ઘટના બની હતી. એક વર્ષ પહેલાં તો લુટેરાઓએ મંદિરમાં દાનપેટીમાં રાખેલી રોકડ રકમ અને ચાંદીની વસ્તુઓની ચોરી કરી હતી પરંતુ આ દિવસે એવી ઘટના બની ગઈ કે લુટેરાઓને ગામના લોકો કે ભગવાનનો પણ ડર રહ્યો હતો નહીં.

લુટેરાઓ મોડી રાતે મંદિરમાં પ્રવેશ્યા હતા. પ્રવેશતા ની સાથે જ તેઓ દાનપેટી પાસે ગયા હતા અને દાન પેટી પાસે જઈને તેમણે એવી ઘટના કરી નાખી હતી કે ક્યારે કોઈએ વિચારી પણ નહીં હોય ત્યારબાદ લુટેરાઓ પોતાનું કામ કરીને મંદિરમાંથી ભાગી ગયા હતા. સવાર થતા પૂજારી મંદિરે પહોંચ્યા હતા.

મંદિરના પૂજારીએ મંદિરના દાદર ચડતા જ તેમણે જોયું તો તેઓ ચોકી ગયા હતા અને તેમણે ગામના લોકોને બૂમો પાડીને ભેગા કર્યા હતા. ગામના લોકો ભેગા થયા ત્યારે જોયું તો મંદિરમાં પ્રવેશ કરતા સમયે મૂકવામાં આવેલી દાન પેટીના તાળા તૂટેલા હતા અને દાન પેટી ખાલી જોવા મળી હતી. જેના કારણે ગામના લોકોને લુટેરાઓએ લૂંટ કર્યાની શંકા ગઈ હતી.

મંદિરમાં પહેલા પણ આવી ઘટનાઓ બની ગઈ હોવાને કારણે સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા હતા. તરત જ ગામના લોકોએ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા અને તેમાં બે લુટેરાઓ મંદિરમાં આવ્યા અને દાનપેટી સાથે ચેનચાળા કરતા જોવા મળી રહ્યા હતા. દાનપેટીમાં આઠથી દસ હજાર રૂપિયા રોકડ લઈ ગયા હતા.

અને સાથે ઘણું બધું દાન પણ લઈ ગયા હતા. ગામના લોકોએ તરત જ આ ઘટનાની જાણ નેછવા પોલીસને કરી હતી. પોલીસ સ્ટેશનમાં બંને લુટેરાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. લુટેરાઓએ ભગવાનના મંદિરને પણ મૂક્યું ન હતું. આજકાલ લુટેરાઓ ખૂબ જ બેફામ બની ગયા છે, તેઓ આવા રસ્તાઓ અપનાવીને પૈસા કમાવાની લાલચ કરી રહ્યા છે. પોલીસ આગળની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *