Breaking News

મોડી રાતે મહિલાએ ઘરની બહાર પોતાની માસુમ દીકરીને પેટે બાંધીને કર્યું એવું કે, જોતા જ ગામના લોકોના પગ ધ્રુજી ગયા..!!

હજુ પણ ઘણા બધા લોકો નીચી વિચારસરણીમાં જીવી રહ્યા છે. તેઓ દીકરા દીકરીઓમાં ભેદભાવ કરી રહ્યા હોય છે અને તેમના પરિવારને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના ઇંદોરના વિજયનગર વિસ્તારમાં રહેતી એક મહિલા સાથે બની હતી. મહિલા પોતાના પરિવાર સાથે રહેતી હતી.

મહિલાના પરિવારમાં સાસુ-સસરા તેમની નણંદ અને પતિ સાથે તે રહેતી હતી. મહિલાનું નામ રીના હતું. રીનાની ઉંમર 25 વર્ષની હતી. રીનાના લગ્ન પાંચ વર્ષ પહેલાં ઇન્દ્રજીત નામના યુવક સાથે કરાવવામાં આવ્યા હતા. રીના ભાઈનું નામ કેસર સિંહ હતું. રીના લગ્ન બાદ અશોક નગરમાં રહેતા તેમના સાસરીયા સાથે રહેવા આવી ગઈ હતી.

ત્યારબાદ રીનાને એક દીકરીનો જન્મ થયો હતો. દીકરીનું નામ જીયા રાખવામાં આવ્યું હતું. જીયાના જન્મ થતા તેમના સાસુ સસરા રીના થી નારાજ થયા હતા. રીનાએ દીકરીને જન્મ આપ્યો હોવાને કારણે સાસુસ-સસરા તેને મેળા ટોણા મારવા લાગ્યા હતા. રિયા જન્મી ત્યારે તેનામાં કોઈ પણ ખોટ દેખાતી ન હતી.

પરંતુ તે એક વર્ષની થઈ ત્યારે પરિવારના સભ્યોને જાણ થઈ હતી કે રિયાનું મગજ સંપૂર્ણ રીતે વિકસિત નથી, જેના કારણે તેમને લલિતપુરમાં સારવાર માટે પણ લઈ જવામાં આવી હતી અને તેમની સારવાર કરાવવામાં આવી હતી. ત્યારબાદ પરિવારના લોકોએ તેમને વધારે મિનિટ ટોળા મારવાનું ચાલુ કરી દીધું હતું.

ત્યારબાદ થોડા સમય જતા રીના ફરી ગર્ભવતી બની હતી અને તેમને ફરીથી બીજી દીકરીના જન્મ થયો હતો. બીજી દીકરીનો જન્મ થતાં જ સાસરીના લોકોએ રીના સાથે ઝગડવાનું ચાલુ કરી દીધું હતું અને દીકરાને કેમ જન્મ ન આપ્યો તેમ કહીને ટોણા મારવામાં આવતા હતા. જેના કારણે એરીના ખૂબ જ કંટાળી ગઈ હતી.

અને તેમણે એક દિવસ તેમના ભાઈ કેસર સિંહ ને ફોન કરીને આવા જણાવી હતી ત્યારબાદ રીના એ એક દિવસ પરિવાર સૂઈ રહ્યું હતું અને તે પોતાની મોટી દીકરીને લઈને ઘરની બહાર નીકળી ગઈ હતી તેમની ઘરની બહાર થોડું આગળ જતા જ એક કૂવો હતો આ કુવામાં રીના તેમની દીકરીને સાડી વડે પેટે બાંધીને કૂદી ગઈ હતી.

ત્યારબાદ સવાર થતા સાસરીના લોકોએ એરીનાને શોધવાનું ચાલુ કર્યું હતું અને તેમની મોટી દીકરી રહ્યા પણ દેખાઈ રહી ન હતી જેના કારણે પરિવારના લોકો ગામમાં રીના ની દોડ શોધવા માટે નીકળ્યા હતા તે સમયે ગામના લોકોએ કુવામાં એક વૃદ્ધિ જોયો હતો જેના કારણે પરિવારના લોકોને જાણ કરવામાં આવી હતી.

પરિવારે જઈને જોયું તો રીના અને તેમની મોટી દીકરી છીએ આ બંને કુવામાં કરી રહ્યા હતા બંનેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા અને પોલીસના ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસને રીનાના ભાઈ કેસરસિંહ હૈ સમગ્ર વાત જણાવી હતી જેના કારણે પોલીસે સાસરિયાના સાસુ સસરા અને તેમના નણંદ તેમજ પતિને ધરપકડ કરી હતી.

અને કેસર સિંહ એ પોતાની બહેન અને ભાણકીના મૃત્યુનું કારણ સાસરીના લોકોને જણાવ્યું હતું પોલીસ હજુ આગળની તપાસ કરી રહી હતી. આજકાલ લોકો આવી નીચી વિચારસરણીમાં જીવીને બીજા લોકોના જીવને પણ લઈ રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *