Breaking News

મોડી રાત્રે ઘરનાં આંગણામાં સુતેલી પરણેલી મહિલાની છેડતી કરવાનો થયો પ્રયાસ,બચાવવા જતા પુત્ર પર છરીથી હુમલો..!

સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક સમયની જો વાત કરવામાં આવે તો જ્યારથી મોબાઈલમાં લોકોને છૂટ થી ઈન્ટરનેટ નો સ્વાદ મળી ગયો છે ત્યારથી જ બીજી આડઅસર રૂપે કેટલાય શહેરો અને રાજ્યોમાં મહિલાઓ સાથેના ગંદા બનાવની સંખ્યામાં ખુબ જ બોહળા પ્રમાણ માં વધારો થવા પામ્યો છે એમાં પણ નવાઈ ત્યારે લાગી આવે કે જે મોબાઈલ થકી સારી વસ્તુ ની સમજણ લેવાની હોય તેનો જ દુરુપયોગ પણ થાય છે.

ઘણી વાર અમુક નિમ્ન માનસિકતા થયેલા લોકો મહિલાની આબરૂ લૂંટવાના અનેક પ્રયાસો કરતા હોય છે ત્યારે મહિલા તરફથી પણ બચવાનો પ્રયાસ કરવામાં આવતાં હોય છે. તો પ્રેમીઓ સાથે રાખતા હોય છે અને તેને સમજાવતા પણ હોય છે તો તેમાંથી ઘણી બધી વખત મૃત્યુ પણ થતા હોય છે આવા તો બનાવો અનેક વખત આપણે જોયા જ છે અને આજુબાજુમાં સાંભળ્યા જ હોય છે.

આવો જ બનાવ બન્યો હતો ભુજ તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એક ગામમાં આશાવર્કર પોતાના ઘરમાં આખો દિવસ કામ કરતી હતી અને પોતાને એક બાળક હતો તેનું ધ્યાન રાખતી હતી એક દિવસ સાંજે તે પોતાના આંગણામાં સૂતી હતી ત્યારે મધ્ય રાત્રે એક વ્યક્તિએ આ યુવતી ની છેડતી કરી હતી આરોપીએ આવીને સુતેલી આશાવર્કર ના કપડા કાઢવાનો પ્રયાસ કર્યો હતો.

તે આશાવર્કર એ બૂમાબૂમ કરતા નજીકની રૂમમાં સુતેલા તેનો પુત્ર બચાવવા માટે દોડી આવ્યો ત્યારે આરોપી તેના પર છરી થી હુમલો કરીને ઇજા પહોંચાડી હતી બાદમાં આશાવર્કર એ મારી નાખવાની ધમકી આપી અને ત્યાંથી તે ભાગી ગયો હતો આ મામલે ખાવડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે નોંધાઈ ફરિયાદ પ્રમાણે તારીખ 8 જૂન ના રોજ રાત્રે તે ભોજન કરીને.

ઘરમાંસૂતી હતી અને મધ્ય રાત્રી ના ત્રણ વાગ્યા આસપાસ મોટા પૈયા ગામનો મુકીમ સાલે સમા નામનો વ્યક્તિ ઘરમાં ઘૂસી આવ્યો હતો અને તેણે સુતેલી પરિણીતાના કપડાં કાઢવાનો પ્રયત્ન કરતો હતો તેના કારણે તે યુવતીએ બૂમાબૂમ કરતાં નજીકમાં આવેલા મકાનની બહાર સુતેલો તેનો પુત્ર દોડી આવ્યો હતો અને તેણેઆ વ્યક્તિ ને પકડી લીધો હતો.જોકે આ દરમિયાન યુવક પાર શાસ્ત્ર વડે પુત્ર પર હુમલો કર્યો હતો.

તેને ઇજાગ્રસ્ત કરી દીધો હતો ઘટનાને પગલે નજીકમાં રહેતા અન્ય લોકો જાગી ગયા હતા અને તેઓ પણ દોડી આવ્યા હતા જેને પગલે આરોપી ડરી ગયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો તેમજ પીડિતાને મારી નાખવાની ધમકી આપતો હતો પરણિતા ના જણાવ્યા પ્રમાણે આરોપી વારંવાર ગંદા ઈશારા કરી ને તેમનો પીછો  કરતો અને સંબંધ રાખવા માટે પણ દબાણ કરતો પોલીસ સ્ટેશને આ ગુનો નોંધીને આરોપીને ઝડપી અને તેના પર યોગ્ય કાર્યવાહી શરૂ કરી દીધી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મમ્મી, ‘હું ગરબા જોવા જાઉં છું’ કહીને ઘરેથી નીકળેલા લાડકા દીકરા સાથે અડધી રાત્રે થયું એવું કે માતાના ડોળા થઈ ગયા અધ્ધર..!

તહેવારના સમયમાં દરેક લોકો ખુબ જ ખુશ ખુશાલ હોઈ છે કારણ કે તહેવારની મજા જ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *