Breaking News

મિત્રની બર્થ-ડે પાર્ટીમાં કેક ખાતાની સાથે જ 8 વર્ષના દીકરાને લીલા કલરની ઉલટીઓ થવા લાગી, અને પછી થયું એવું કે માં-બાપના ખોળામાં જ જીવ ગયો.. જાણો..!

નાના બાળકોને દરેક ચીજ વસ્તુઓની ઉજવણીમાં ખૂબ જ વધારે રસ અને રુચિ હોય છે. એમાં પણ જો કોઈ વ્યક્તિનો જન્મદિવસ હોય તો નાના બાળકોની ખુશીના ઠેકાણા રહેતા નથી, તેઓ હંમેશા હસતા ખેલતા મોજમસ્તીભર્યું જીવન જીવે છે. પરંતુ અત્યારે એક આઠ વર્ષના દીકરા સાથે ખૂબ જ ચોંકાવનારી ઘટના બની ગઈ છે..

આ બનાવ ચંદ્રિકા એપાર્ટમેન્ટમાં રહેતા આઠ વર્ષના પીન્ટુ નામના બાળક સાથે બની છે. પીન્ટુ તેના પિતા ગૌરવભાઈ અને તેની માતા વિનીતાબેનની સાથે રહે છે. તેમના પડોશમાં રહેતા ક્રીશ નામના એક દસ વર્ષના દીકરાનો જન્મ દિવસ હતો. ક્રિશના માતા પિતાએ તેના ઘરે જન્મદિવસની ઉજવણી માટે તેના દરેક મિત્રોને બોલાવ્યા હતા.

જેમાં હાજરી આપવા માટે પીન્ટુ પણ ગયો હતો. પરંતુ આ બર્થડે પાર્ટીની અંદર એવી ઘટના બની ગઈ છે કે, જેના કારણે આઠ વર્ષના દીકરા પીન્ટુનો જીવ તેના માતા-પિતાના ખોળાની અંદર જ ચાલ્યો ગયો છે. આ બર્થ ડે પાર્ટીની અંદર ડાન્સ ડિસ્કો કર્યો હતો. અને ત્યારબાદ કેક પણ કાપવામાં આવી હતી…

પીન્ટુએ કેક ખાધી હતી અને ત્યાર પછી તેની તબિયત આટલી બધી બગડવા લાગી કે, તે ક્રીશના ઘરે જ ઉલટી કરવા લાગ્યો હતો. ત્યારબાદ ક્રિશના માતા પિતાએ તરત જ પીન્ટુ અને તેના ઘરે મોકલી આપ્યો હતો. પરંતુ તે ઘરે પહોંચ્યો ત્યાં તો તેને ખૂબ જ અજીબ અને વિચિત્ર લીલા કલરની ઉલટીઓ થવા લાગી હતી..

પીન્ટુની માતા વિનિતાબેનને તરત જ પીન્ટુના પિતા ગૌરવભાઈને ફોન કરીને જાણ કરી આપી હતી કે, પીન્ટુની તબિયત બગડવા લાગી છે. અને તેને હોસ્પિટલે લઈ જવું પડશે, એટલા માટે પીન્ટુના પિતા પોતાનું નોકરી ધંધો પડતો મૂકીને ઘરે આવી પહોંચ્યા હતા. પરંતુ ઘરે તેઓએ તેમના દીકરાને જે હાલતમાં જોયો તે જ હાલતમાં જોતા જ તે સમજી ગયો કે, તેમનો દીકરો હવે લાંબો સમય જીવી શકશે નહીં..

અને તેમના ખોળાની અંદર જ પીન્ટુનું મૃત્યુ થઈ ગયું હતું. તેને શ્વાસ લેવામાં એટલી તકલીફ પડતી હતી કે, જેની ન પૂછો વાત. તેનો શ્વાસ રૂંધાવાને કારણે તેનું મૃત્યુ થઈ ગયું, પણ જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ત્યારે ડોક્ટરે જણાવ્યું કે, તેણે ખાધેલી કેકની અંદર પોઇઝન થઈ ગયું છે. આ ઉપરાંત વધુ પડતી કેક ખાઈ જવાને કારણે તેને વધારે અસર થઈ ગઈ હતી..

અને તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી પીન્ટુ પહેલેથી જ એક ગંભીર બીમારીની દવા લઈ રહ્યો હતો. જેમાં તેને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું હતું. પરંતુ આ બર્થડે પાર્ટીની અંદર ચીજ વસ્તુઓ ખાવા લાગ્યો હતો. પરિણામે તેને લીલા કલરની ઉલટીઓ થવા લાગી અને પછી તેનું મૃત્યુ થઈ ગયું હતું..

આ ઘટનાએ સૌ કોઈ લોકોને ચમકાવી દીધા છે. કારણ કે એક બાજુ જન્મદિવસની ઉજવણીઓ ચાલતી હતી. તો બીજી બાજુ મોતનો માતમ છવાઈ ગયો હતો. શરૂઆતમાં તો કોઈ વ્યક્તિ સમજી શક્યું નહીં કે, આ દીકરાને આખરે શું થઈ રહ્યું છે. હોસ્પિટલે જતા જ ડોક્ટરે જણાવી દીધું કે, આ લાડકા દીકરા પીન્ટુનું મૃત્યુ થઈ ગયું છે…

ડગલેને પગલે નાના બાળકોને ખૂબ જ ધ્યાન રાખવું પડે છે, તેઓ ક્યારે કયુ અજાણતા પગલું ભરીને તેનું નક્કી હોતું નથી અને અજાણ રીતે કોઈ વખત તેમના જીવનને પણ જોખમ રહી જાય છે અને અથવા કોઈ વખત તેમના જીવ પણ જતા રહેવાના કિસ્સા ભૂતકાળમાં સામે આવી ચૂક્યા છે. જેને લઇ દરેક મા બાપ માટે આ ચેતવતો કિસ્સો સાબિત થઈ ગયો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સાસરીયેથી કંટાળીને 2 વર્ષની બાળકી સાથે રીસામણે આવેલી મહિલા અચાનક જ ગાયબ થઈ ગઈ, શોધવામાં આકાશ પાતાળ એક કરી નાખ્યું અને છેલ્લે બન્યું એવું કે….

જ્યારે કોઈ માણસની સહનશક્તિ પૂર્ણ થઈ જાય છે, ત્યારે તેને જીવનની અંદર આગળ શું કરવું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *